________________
પ્રકરણ ૧૨મુ
નામ અને નામાંક
What is in a name?” Shakspere. નામમાં શુ ?” સેકસપિયર,
શેકસપિયર ભલે માને કે નામમાં કંઈ જ નથી. પશુ અંકશાસ્ત્રીઓને મન તેા નામ ઘણું જ મહત્વનું છે. માણુસનુ' મન એ તેની અંગત મામત છે એવી માન્યતા પણ ઘણી જૂની છે. ઉત્તર અમેરિકાના રાતા ઇન્ડિયન માને છે કે તેમનું તેમનુ નામ એ તેમના વ્યક્તિત્વના એક ભાગ છે અને તેનું લેબલ નથી. એસ્કિમ લેાકા માને છે કે વૃદ્ધાવસ્થામાં નવુ' નામ પાડવાથી માસના આયુષ્યમાં વધારા થાય છે. આસ્ટ્રેલિયા, એબિસિનિયા, પશ્ચિમ આાફ્રિકા, દક્ષિણ અને મધ્ય અમેરિકાના મૂળ વતની માને છે નામને તેનું પેાતાનું' મળ કે શક્તિ છે. પહેલાંના સમયમાં ઈજિપ્તમાં દરેક જણને એ નામ આપવામાં આવતાં, માટું નામ અને નાનુ નામ. નાના નામ જાહેર કરવામાં આવતુ હતુ એટલે કે નાના નામથી માસ એાળખાતા હતા. જ્યારે માટુ નામ ગુપ્ત રાખવામાં આવતુ હતુ. ભારતમાં દરેક બ્રાહ્મણ ભાળકને બે નામ આપવામાં આવે છે. આામાંથી એક નામના જાહેર ઉપયોગ થાય છે. મેટલે કે વ્યક્તિને એક નામથી એળખવામાં આવે છે. જ્યારે તેનું ખીજા નામ છૂપુંશખવામાં આવે છે. ભારતીય જયાતિષમાં માસની સાચી જન્મ તારીખ અને