________________
માનવ જાતના પુનરુદ્ધાર માટેની અવ્યવહારુ જનાઓ અને આકાંક્ષાઓ સાથે જોવામાં આવે છે. કેટલીક વખત તેઓ જેનું પરિણામ કંઈ જ ન આવે તેવી પરોપકારની અને માનવતાની એજનાઓ શરુ કરે છે. તેઓ સર્વોચ્ચ નિસ્વાર્થ પ્રેમની અસરમાંથી મુક્ત થઈ શકતા નથી. આ અસરવાળા ઉચ્ચ આત્મા એ ઈશુ ખ્રિસ્ત, ભગવાન બુદ્ધ અને મહાત્મા ગાંધીને માગ પસંદ કર્યા વિના રહી શકતા નથી. તેઓ તેમની બુદ્ધિ કરતાં અંતજ્ઞન ઉપર વધાર આધાર રાખતા હોય છે. તેઓ તેમના અંતરાત્માના અવાજને અનુસરતા હોય છે.
આ અંકવાળા લોકે વિજાતીય વ્યક્તિઓમાં લોકપ્રિય હોય છે. પ્રેમ અને સહાનુભૂતિના બદલામાં તેઓ ગમે તેવું મુશ્કેલ કાર્ય પણ કરી આપે છે. ચતુર અને ચાલાક સ્ત્રીઓ આ અંકવાળા લોકોને મોહપાશમાં નાંખીને સહેલાઈથી મૂખ બનાવી શકે છે અને તેમનું કામ કઢાવી લે છે.
આ લોકે ઇલેકિટ્રશિયન, મિકેનિક, કેમિસ્ટ, ફરિટ, ડોકટ૨, નસ, સંશોધક, રેડિચ એન્જિનિયર, ફોટૅગ્રાફર, વિજ્ઞાનના શિક્ષક કે અધ્યાપકને ધંધે પસંદ કરે છે. તેઓને નાટયકાર (ખાસ કરીને દુઃખાંતક નાટકોના લેખક) ચિત્રકાર, શિલ્પી, વકીલ, ન્યાયાધીશ અને શિક્ષણશાસ્ત્રી અનવું ગમે છે, અનાથ, નિરાધાર તથા ત્યજાયેલા માટેની સંસ્થાઓ સ્થાપવામાં અને ચલાવવામાં તેમને આનંદ આવે છે. સ્કૂલો, કલેજે અને યુનિવર્સિટિ જેવી શૈક્ષણિક સંસ્થાઓના સંચાલનમાં કે તેના ઉપરી અધિકારી