________________
અથ શુભ અથવા સારું પણ થાય છે “મંગળ કાર્ય” ને અર્થ શુભ કાર્ય એ કરવામાં આવે છેમંગળના ગ્રહની સંજ્ઞા >
કોઈપણ માસની ભી, ૧૮મી કે ૨૭મી તારીખે જન્મેલા આ અંકની અસર તળે આવે છે. જે આ તારીખે ૨૧મી માર્ચથી ૧૯મી કે કંઈક અંશ ૨૬મી એપ્રિલ સુધીના સમય ગાળામાં અને ૨૧મી ઓકટોબરથી ૨૦મી કે કંઈક અંશે ૨૭મી નવેમ્બર સુધીના સમય ગાળામાં આવતી હોય તો આ અંકની અસર તેમના ઉપર વિશેષ થાય છે.
- આ લોકો જીવનના દરેક ક્ષેત્રમાં જન્મસિદધ યોદ્ધાઓ છે. આ લોકોને બાલ્યવસ્થા તથા યુવાવસ્થા મુશ્કેલીઓથી ભરપૂર હોય છે. પણ છેવટે તેઓ પ્રબળ ઈચ્છાશક્તિ, દઢ મને મન અને ધૈર્યથી જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે. તેઓ સ્વભાવે ઉતાવળીઆ, આઘશીલ, સ્વતંત્ર અને તેમના પિતાના જ ભાગ્યનિર્માતા બનવાની ઈચછાવાળા હોય છે. જે આ અંક જીવનમાં અસામાન્ય રીતે દેખા દેતે હોય તો આ લોકો અનેક દુમને ઊભા કરે છે અને જ્યાં હોય ત્યાં સંઘર્ષ અને વિરોધને તેમને સામને કર પડે છે. ઘણી વખત તેઓ યુદ્ધમાં કે જીવન સંગ્રામમાં ઘાયલ થાય છે કે મરણને શરણ પણ થાય છે. તેમનામાં અજબ હિંમત હોય છે. અને તેઓ ઉત્તમ દ્ધા તથા જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સફળ નેતા પણ બની શકે છે. તેમના ગડજીવનમાં પણ તેમને કુટુંબીજને સાથે કે સાસરી પક્ષનાં માણસ સાથે ઝગડા, કલેશ કંકાશ, વિરોધ અને