________________
પક
છે, પણ જ્યારે તેઓ ગુસ્સે થાય છે, ત્યારે કોઈપણ પ્રકારના વિરોધની પરવા કર્યા વિના કોઈપણ વ્યક્તિ કે બાબત માટે પોતાની પવિત્ર ફરજ સમજીને અંત સુધી ૯ી લે છે.
આ અંકવાળા લોકો હાજરજવાબી અને રમૂજી સવભાવના હોય છે, જે આ અંકને અંતર અને અંક પ ને ટેકો હોય તે તેમનામાં અંત:પ્રેરણાશક્તિ પણ જોવા મળે છે. જે આ અંક જન્મ તારીખમાં આવે તો તે જન્મ તારીખમાં આવેલા અન્ય અંકાને શુભ બનાવે છે.
આ અંકની અસર જીવનમાં સ્થિરતા લાવે છે, ડોકટર કિસના મત મુજબ આ અંક માનસિક કે આધ્યાત્મિક અંક છે, આમ તે આ અંક શુભ મનાય છે, પણ જે તે એક કરતાં વધુ વખત આવે એટલે કે તેની પુનરાવૃત્તિ થાય તો તે અશુભ બની જાય છે, જે આ અંક જન્માંક, નામાંક કે ભાગ્યાંકમાં એક કરતાં વધુ વખત આવે તો તે ચારિત્ર અને નસીબ માટે અશુભ બને છે, બાઈબલમાં અંક ૬૬૬ કે જેમાં ને અંક ત્રણ વખત આવેલ છે અને જેનો સરવાળો ૧૮ થાય છે તેને પાશવિક્તાનો અંક ગણવામાં આવેલ છે.
- આ લોકોને સંસ્થાના વડા તરીકે કામ કરવાનું ગમે છે, તેઓ નસિંગ, શિક્ષણ, ઘરકામ, સંગીત, નૃત્ય, નાટક, ચિત્રકળા વગેરે વ્યવસાચો પ્રત્યે આકર્ષાય છે અને સ્વીકાર છે પણ તેમને મુદ્રાલેખ પ્રેમ છે.
નીચલી કક્ષાએ આ લાકે સંકુચિત મનના, સ્વાથી*