________________
ફ્રુટ
“મૃત્યુમિ’દુ” Death Point” છે, છતાંય જો મા લેાકા નિસ્વાર્થ ભાવથી અને કડક હાથે કામ લે તેા તેમને વિજય તથા સફળતા મળે છે એમાં લેશ પણ શંકા નથી.
પર. આ ’કવાળા લેાકેા કુદરતપ્રેમી, મુશ્કેલીઓમાં ધૈય રાખનારા, ભારે હિંમતવાળા અને હાથમાં લીધેલા કાર્ય ને પૂરુ કરનારા હોય છે. આ અંક જીવનના ઉચ્ચ આદશે પ્રત્યે ઉત્કટ ભાવ સૂચવે છે, આ અંક ભૌતિક કરતાં આધ્યાત્મિક વધારે હાય છે. અને જ્યારે તેમને આત્માના પ્રકાશ લાધે છે ત્યારે તેએ સાંસારિક બાબતાથી વિમુખ અની જાય છે. આ અક દુશ્મના, માર્થિક નુકસાન અને લડાઈ ઝગડા સૂચવે છે.
૬૧. આ લેાકેા શાંતિપ્રિય, સયમી અને કાય માં નિષ્ઠાવાળા ડાય છે. તે પેાતાની જાતને તથા ખીાઓને દૃઢતાપૂર્વક તથા સયમપૂર્વક કાબૂમાં રાખવાનુ જાણે છે, તેઓને લાંખીટૂંકી મુસાફરી, નિષ મનાર જન તથા
આનદ ગમે છે.
૭૦. આ અંક ભાવિ મનાવા માટે નસીબદાર મનાય છે, તેની પેાતાની ખાસ કંઈ વિશિષ્ટતા નથી, તેથી તેને અથ અ છના જેવા જ સમજવા.