________________
છે. ત્રણ આઠ (૮૮૮) ના અંકને ઈસુ ખ્રિસ્તના જગતન ઉદ્ધારક તરીકેના એક તરીકે માનવામાં આવે છે. આ અકાના સરવાળા કરીને ( ૮+૬+૮=૨૪૬ ) મૂળ અંક શાષતાં ના અક આવે છે. અને આ Àા મક પ્રેમના દ્યોતક છે. આ અંક ૮ એકલા કે અંક ૪ની સાથે જીવનમાં અશુભ રીતે વારવાર દેખા દેતા હાય તા તે અશુભ મને છે. અને અનેક આફતને નાતરે છે. આ અંકના ગ્રહ શનિની સ ́જ્ઞા *) છે.
કોઇપણ માસની ૮મી, ૧૭મી કે ૨૬મીએ જન્મેલા આ અંકની અસર તળે આવે છે, જો આ તારીખા ૨૧મી ડિસેમ્બરથી ૨૬મી જાન્યુઆરી સુધીના સમય ગાળામાં અને ૨૬મી જાન્યુઆરીથી ૧૯મી કે થાડે અંશે ૨૬મી ફેબ્રુઆરી સુધીના સમય ગાળામાં આવતી ડાય તે તેમના ઉપર આ અંકની વિશેષ અસર થાય છે.
આ અંકવાળા લેાકાના સ્વભાવ ઘણુંા જ ગહન, તીવ્ર અને લાગણીવશ હાય છે. તેઓ પ્રખળ વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ જીવનમાં અગત્યના ભાગ ભજવે છે. પણ તેમનું જીવન માટે ભાગે દેવાધીન હૈાય છે. આ લેાકેાને ખીજાઓ સમજી શકતા નથી એટલે કે તેમના વિષે ખીજાએાના મનમાં ગેરસમજૂતી ફેલાઈ છે અને તેથી જ તેમના હૃદયમાં એકલતા અને શુન્યતા વ્યાપેઢી રહે છે. તેમને લાગણીઆનુ પ્રદર્શન કરવુ કરવુ' ગમતુ નથી એટલે જ તા તેઓ મહારથી ઠંઠા એટલે કે લાગણી અને ઊમળકા વિનાના દેખાય છે. પણ ખરેખર તા તેમને દલિતા અને પીડિતા પ્રત્યે ઘણી જ લાગણી હાય છે. તેમના વિષે લેાકેા ગમેતે