________________
પ્રકરણ ૧૦ ૧૦ સુ
અંક ૮ અને તેના મિત્ર અકા કે અષ્ટકા
આ અંકને પ્રતિનિધિ ગ્રડુ શનિ છે. નરી આંખે એટલે કે દૂરબીનની મદદ વિના દેખાતા ગ્રહેામાં તેની ગતિ સૌથી એછી હાવાથી તેને શનિશ્વર પણ કહેવામાં આવે છે. તે પૃથ્વીથી ૭૬૦ ગણુા માટે છે, તેની આસપાસ ત્રણ પ્રકાશિત વલયા (ચકરડાં) છે, તેથી દૂરખીનમાંથી જોતાં તેનુ સ્ત્રરૂપ સુંદર લાગે છે. આ ગ્રહુને રંગ રતાશ પડતે કાળા છે, તે સૂર્યની આસપાસ ૨૯ વર્ષીમાં એક આંટા ફરી રહે છે. તેને ૯ ઉપગ્રહે કે ચ'દ્રો છે, હિન્દુ શાસ્ત્રા પ્રમાણે તેને સૂર્યપુત્ર કહેવામાં આવે છે. શનિને ભાગ્યનસીમને! ગ્રડ માનવામાં આવે છે. કેટલાક તેને ચારિત્ર તેમજ ભાગ્યનું સતુલન ચક્ર (balance wheel) પશુ કહે છે. અતિ પ્રાચીન કાળથી આ અંક અને ચડુને કોઈપણ વ્યક્તિના કે રાષ્ટ્રના જીવન માટે પૂર્વનિશ્ચિત ભાગ્ય સાથે સકળાયેàા માનવામાં આવે છે. યહૂદી પ્રજા કે.જેને સૈકાએથી ભાગ્યના હાથે વેઠવુ' પડયું' છે તેમને સત્તાધિશ ગ્રહ (Rubing Planet) શનિ માનવામાં આવ્યા છે, અંક ૮ ને સમજવાનુ` કામ ઘણું' જ કપરું છે, તે એકબીજાને સ્પર્શીતાં સમાન ભૌતિક અને આધ્યાત્મિક વતુ ળાનુ પ્રતિનિધિત્વ રજૂ કરે છે, આ અંક એ સરખા કાના સરવાળાથી મનેàા છે; ૪ અને ૪. આ અંકનું... પ્રતીક ન્યાયની પ્રતિમા છે કે જેતા જમશુા હાથમાં ઉપર તરફ તાર્કી તલવાર છે અંતે જેના ડામા હાથમાં તુલા-ત્રાજવું