________________
૨ + ૯ + ૩ = ૧૮ = ૧ + ૮ = ૯ ૯ + ૩ + ૬ = ૧૮ = ૧ + ૮ = ૯ —— — — — —— ૧૮ ૧૮ ૧૮ ૫૪
આ અંકની પ્રતિનિધિ ગ્રહ ગુરુની સંજ્ઞા જ છે.
કોઈપણ માસની ૩જી, ૧૨મી, ૨૧મી કે ૩૦મી તારીખે જન્મેલ વ્યક્તિઓ અને તેમાં પણ ખાસ કરીને ૧૯મી ફેબ્રુઆરીથી ૨૧મી કે ૨૭મી માર્ચ સુધી અને ૨૧મી નવેમ્બરથી ૨૧મી કે ૨૭મી ડિસેમ્બર સુધીના સમય ગાળામાં ઉપરોક્ત તારી ખોએ જનમેલી વ્યક્તિઓ આ અંકની અસર નીચે ખાસ કરીને આવે છે.
સફારી અલના મતે આ અંક “વિકાસ, વૃદ્ધિ, ઉત્સાહ આશાવાદ, ઊભરો, વિશ્વાસ, આનંદ, તાજગી, સકૃતિ, અભિરુચિ, ઉપાદકતા, સફળતા, સંપૂર્ણતા અને આ અંકની સારી કે ખરાબ અસર પ્રમાણે ઉદારતા કે ઉડાપણું તથા ખાનદાની કે ખેટ ભપકો, ડળ અને દંભ દર્શાવે છે. ચિલેના કથન મુજબ જે અંક ૩ ભાગ્યાંક હોય તે તે વ્યક્તિનું જીવન ધ્યેય આત્મ-અભિવ્યક્તિ (selfexpression) અને તેને મુદ્રાલેખ જૈય હોય છે. આ અંકવાળા લોકો તેમને નીચલી પાયરીની જગ્યાઓથી સંતોષ થતો નથી. તેમના જીવનનું ધ્યેય દુનિયામાં આગળ આવવાનું અને બીજાઓ ઉપર સત્તા ચલાવવાનું હોય છે. તેમને શિસ્ત, નિયમિતતા અને વ્યવસ્થા ગમે છે. તેઓ