________________
દૃષ્ટિએ તથા દુન્યવી સફળતા માટે શુભ ગણવામાં આવતા નથી.
૨૧:-આ અંકનું પ્રતીક વિશ્વ” અથવા બ્રહ્માંઢ” અને મેજીના તાજ અથવા કાંટાળા તાજ” છે. તે બઢતી, પ્રગતિ, ઉત્કષ, ઉન્નતિ, પ્રતિષ્ઠા અને સફળતાના દ્યોતક છે તે લાંબી લત પછી વિજયપ્રાપ્તિ અને સફળતા સૂચવે છે, કારણ કે મૈત્રીનેા તાજ અસખ્ય મુશ્કેલી અને કસાટીઓમાંથી પસાર થયા પછી જ મેળવી શકાય છે. તે કળાકૌશલ્યની શક્તિ, કાવ્ય અને સાહિત્યના દ્યોતક છે. જ્ઞાન, પ્રેમ, પ્રકાશ, સંપૂણુતા, આત્મસાક્ષાત્કાર, માક્ષ અને પુન જીવન સાથે પણ આ અંક સબંધિત છે જો આ અંક જન્મપથ કે ભાગ્યાંક તરીકે હાય તા તે વ્યક્તિને કલાત્મક શક્તિ બક્ષે છે. આવી વ્યક્તિ કુદરતી સૌદર્યના સ્યાના ચિત્રકાર, સૌદયનાં સાધના અને સુગંધી પદાર્થોના વિક્રેતા વગેરે ખને છે. આ લેાકા એકિરા અને મસ્ત ડાય છે. આધ્યાત્મિક પ્રગતિ તથા ભાવિ બનાવાના સબધમાં આ અંક ભાગ્યશાની છે.
૩૦. આ અંક બુદ્ધિ, ડહાપણ, ઉચ્ચ વિચારના અત આધ્યાત્મિકતા સૂચવે છે. આ શ્ર'ક માનસિક સ્તર-કક્ષા સૂચવે છે. તેથી આ એક શક્તિશાળી હાવા છતાં ભાગ્યશાળી કે કમનશીબ ગણાતા નથી, પણ તટસ્થ ગણુાય છે, કારણ કે સુખ કે દુઃખ, સફળતા કે નિષ્ફળતા અને ભાગ્ય અને દુર્ભાગ્ય આ બધી જ માખતા મનુષ્યની માનસિક દૃષ્ટિ ઉપર આધાર રાખે છે. એકને માટે મુખ તે અન્યને