________________
૪
માટે દુઃખ અને એકને માટે દુઃખ તે અન્યને મુખ અની શકે છે. એકનુ' અમૃત તે ખીજાનું ઝેર અને એકનુ ઝેર તે મીજાનુ' અમૃત બની શકે છે માટા ભાગે આવી વ્યક્તિ માનસિક સુખ અને આનંદમાં માનનારી હાવાથી ભૌતિક કે દુન્યવી સુખસગવડની, સમૃદ્ધિની કે પૈસા ભેગા કરવાની ઇચ્છા કે પરવા કરતી નથી. ઊ'ચી કક્ષાએ આ અ'ક નાટક, સિનેમા તથા સંગીતનેા શેાખ, બાળકા તથા પ્રાણીઓ પ્રત્યે પ્રેમ તથા વૈદ્ય, ડૉકટર, નમ્ર, દવાઓ તથા રસાયણેાના ધંધા સૂચવે છે. નીચલી કક્ષામે મા અ દ્રુગેાટકા, છેતરપિ‘ડી, વિશ્વાસઘાત ને ભીનવફાદારી બતાવે છે. આ લેાકાએ આર્થિક નુકસાન તથા કાટ કચેરીના ઝગડાએથી સભાળવાની જરૂર છે. વ્યક્તિ જે રીતે ઉપ ચાગ કરે તે રીતે આ એક શક્તિશાળી કે નિભળ તથા સારા કે નરસા બને છે.
૩૯. આ અંક સુઉંદર સ્વાસ્થ્ય, દીર્ધોયુષ્ય, મિત્રતા અને પ્રેમના દ્યોતક છે. આ અંક નૈઋત્ય દિશા સાથે સબધ ધરાવે છે. તે પ્રગતિ તથા માગતિ પણ સૂચવે છે નીચલી કક્ષાએ તે જુલ્મ, ક્રૂરતા અને દુઃખના દ્યોતક છે. આ લેાકાએ પણુ કે કચેરીના ઝગડાઓથી દૂર રહે. વાની જરૂર છે.
૪૮. આ 'કની અસર “ૐ”ના એક જેવી છે. આ અંક પ્રેમાળ, મિલનસાર, મળતાવડા અને આનદપ્રિય સ્વભાવને દશક છે તે સુખી લગ્નજીવન અને જીવનમાં સામાન્ય સફળતાના દ્યોતક છે. આ અંકવાળા વાકા આરામપ્રિય, સ્વાથી, આત્મપરાયણ અંતે થાડે અંશે