________________
પ્રકરણ ૬
અંક ૪ અને તેના મિશ્ર અંકા કે અષ્ટકા
આ અક્રના પ્રતિનિધિ ગ્રહ યુરેનસ છે. તેને પ્રજાપતિ કે હર્ષલ પણ કહે છે. તેની શેાધ ઇ. સ. ૧૭૮૧માં દ્વેષ લ નામના વૈજ્ઞાનિકે કરી હતી. તે ર ંગે લીલા અને પૃથ્વી કરતાં ૬૦ ગણા માટેા છે. તે સૂર્યની આસપાસ ૮૪ વર્ષમાં એક આંટા ફરે છે. તેને ૫ ઉપગ્રહો છે. તે પેાતાની ધરી ઉપર પૃથ્વીની માફક પશ્ચિમથી પૂર્વ તરફ ફરવાને બદલે પૂર્વથી પશ્ચિમ તરફ ક્રે છે. અને તેથી યુરેનસ ઉપર સૂર્ય પશ્ચિમ દિશામાં ઊગે છે અને પૂર્વમાં આથમે છે અને યુરેનસ અક ૧ના પ્રતીક સૂર્ય સાથે સબધિત છે એમ માનવામાં આવે છે. તેથી જ અકશાસ્ત્રમાં અન્ય ગૂઢ વિદ્યાઓમાં ૧-૪ સાથે જ લખાય છે. સેફારીઅલ ચુનાનસને ઋણુ સૂર્ય' (Negative Sun) પણ કહે છે. તેમના મત પ્રમાણે આ અંક વિરાધ, વિદ્રોદ્ઘ અને વિસ્ફાટન (એચિંતા પ્રચંડ ધડાકા)ના સૂચક છે. આ ગ્રહની સ ́જ્ઞા |‡ છે.
કોઈ પણ માસની ૪થી, ૧૩મી, ૨૨મી કે ૩૧મી તારીખે જન્મેલાઓ આ અંકની અસર નીચે આવે છે. અને જો તેઓ ૨૧મી જૂનથી ૨૭મી ઓગસ્ટ સુધીના સમયમાં જન્મ્યા હાય તે। આ અક્રની અસર તેમના વ્યક્તિત્વ ઉપર વિશેષ થાય છે.
આ અંકવાળા લેાકાને તેમના પેાતાના કહેવાય તેવા ખાસ ગુણ્ણા હાય છે, તે દરેક વસ્તુ કે ખાખતને ખીજા