Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ३ सू.५ कायद्वारनिरूपणम् प्रचुरासंख्येय लोकाकाशप्रदेशप्रमाणत्वात् तेभ्यः ‘आउकाइया विसेसाहिया' अकायिकाः विशेषाधिका भवन्ति तेषां प्रचुरतरासंख्येयलोकाकाशप्रदेशप्रमाणत्वात् तेभ्यो 'बाउकाइया विसेसाहिया' वायुकायिका विशेषाधिका भवन्ति, तेषां बहुलतमासंख्येयलोकाकाशप्रमाणत्वात् , तेभ्यः 'अकाइया अणंतगुणा' अकायिकाः सिद्धाः अनन्तगुणा भवन्ति, सिद्धानामनन्तवात् , तेभ्यः 'वणस्सइकाइया अणंतगुणा' वनस्पतिकायिका अनन्तगुणा भवन्ति तेपामनन्तलोकाकाशप्रदेशप्रमाणत्वात् , तेभ्यः ‘सकाइया विसेसाहिया' सकायिका विशेषाधिका भवन्ति, पृथिवीकायिकादीनामपि तत्र समावेशात् इत्येवं रीत्या समुच्चयजीवानामल्पबहुत्वं प्रतिपाद्य सम्प्रति तेषामेव समुच्चयजीवानामपर्याप्तानामल्पबहुत्वं प्ररू. प्रदेशों के बराबर हैं पृषिवीकायिक जीव विशेषाधिक हैं, क्योंकि वे प्रचुर असंख्यात लोकाकाशों के प्रदेशों के बराबर हैं । अप्कायिक जीव उनसे भी विशेषाधिक हैं, क्योंकि वे प्रचुरतर असंख्यात लोकाकाशों के प्रदेशों के बराबर हैं । वायुकाय के जीव उनसे भी विशेषाधिक हैं, क्योंकि वे प्रचुरतम असंख्यात लोकाकाशों के प्रदेशों के बराबर हैं। अकायिक अर्थात् काय रहित सिद्ध जीव उनसे भी अनन्तगुणा हैं, क्योंकि सिद्ध अनन्त हैं। सिद्धों की अपेक्षा वनस्पतिकायिक अनन्तगुणा हैं, क्योंकि वे अनन्त लोकाकाशों के प्रदेशों के बराबर हैं
और सकायिक जीच उनसे भी:विशेषाधिक हैं, क्योंकि सकायिक जीयों में वनस्पतिकायिक भी सम्मिलित हैं तथा अन्य सब कायों के जीवों का भी समावेश हो जाता है । यह समुच्चय जीवों का अल्पबहुत्व है। ___ अब इन्हीं के अपर्याप्तकों का अल्पबहुत्व-दिखलाते हैंકાયિક જીવ વિશેષાધિક છે, કેમકે તેઓ પ્રચુર અસંખ્યાત કાકાશના પ્રદેશોની બરાબર છે. જળકાયિક જીવ તેમનાથી પણ વિશેષાધિક છે, કેમકે તેઓ પ્રચુરતર અસંખ્યાત લેકાકાશના પ્રદેશના બરાબર છે. વાયુકાયના જીવ તેમનાથી પણ વિશેષાધિક છે. કેમકે તેઓ પ્રચુરતમ અસંખ્યાત કાકાશના પ્રદેશના બરાબર છે. અકાયિક અર્થાત કાયાથી રહિત સિદ્ધજીવ તેમનાથી પણ અનન્ત ગણા છે, કેમકે સિદ્ધ અનન્ત છે. સિદ્ધોની અપેક્ષાએ વનસ્પતિકાયિક અનન્ત ગણા છે, કેમકે તેઓ અનન્ત કાકાશના પ્રદેશના બરાબર છે અને સકાયિક જીવ તેમનાથી પણ વિશેષાધિક છે, કેમકે સકાયિક જીવમાં વનસ્પતિકાયિક પણ સંમિલિત છે તથા અન્ય બધી કાયાઓના જીને પણ તેમાં સમાવેશ ઘઈ જાય છે. આ સમુચ્ચય જીવેનું અલ્પબદુત્વ છે.
હવે તેમના અપર્યાપ્તોનું અપબહુત્વ બતાવે છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨