________________
સુક્ષ્મ, બાદર પૃથ્વીાયનો અધિકાર
૧૧]
પ્રશ્ન–હે ભગવંત, તે જીવને કેટલા સમુદઘાત છે. ઊત્તર–હે ગૌતમ, તેને ૩ સમુધાત છે તે વેદની ૧, કપાય ૨, અને મારણાંતીક ૩. પ્રશ્ન–હે ભગવંત તે જીવ સંસી છે? કે અસંતી છે? ઉતર–હે ગૌતમ સંસી નથી તેને મન નથી) પણ અસંશજ છે. (મન રહીત છે). પ્રશ્ન–હે ભગવંત તે જીવ સ્ત્રી વેદી છે? કે પુરૂષ વેદી છે? કે નપુંસક વેદી છે? ઉતર–હે ગૌતમ સ્ત્રીવેદી નથી, તેમ પુરૂષવેદી પણ નથી, કેવળ એક નપુંસકદી છે. પ્રશ્ર–હે ભગવંત, તે જીવને કેટલી પર્યાપ્તી છે? ઉતર– હે ગૌતમ ચાર પર્યાપ્ત પર્યાપ્તા કહ્યા છે, આહાર કરે તે આહાર પર્યાપ્તી ૧, શરીર બાંધે તે શરીર પર્યાપ્તી ૨, ઇદ્રી બાંધે તે ઇદી પર્યાપ્તી ૩, અને શ્વાસોશ્વાસ લીએ તે શ્વાસોશ્વાસ પર્યાપ્તી ૪, એ ચાર પર્યાપ્તી છે. પ્રશ્ન–હે ભગવંત, તે જીવને કેટલી અપર્યાપી છે? (પર્યાપ્ત પતે નહીં તે અર્થાતો). ઉતર–હે મૈતમ ચાર અર્યામી છે આહાર ન લીધો હોય તે આહાર અપર્યાપ્તી, જાવત શ્વાસોશ્વાસ ન બાંધ્યા હોય તે શ્વાસોશ્વાસ અપર્યામી. પ્રશ્ન–હે ભગવંત, તે જીવ શું સમવ દષ્ટી છે? કે માદષ્ટી છે? કે મીશ્રદષ્ટી છે? ઉતર– ગોતમ સમ્યકત્વદી નથી. મીથ્યાદછી જ છે, પણ સમમિથ્યાત (તે મીશ્ર) દૃષ્ટી નથી. પ્રશ્ન-હે ભગવંત, તે જીવ શું ચક્ષુદર્શની એટલે આંખે દેખે છે? કે બીજી ચાર ઈદ્રી તે અચલું દર્શન છે તેણે જાણે છે? કે અવધી દર્શને દેખે છે? કે કેવળ દર્શને દેખે છે? ઉતર– હે ગૌતમ ચક્ષુ દર્શની નથી (આંખે દેખતા નથી), અચક્ષુ દર્શન છે. (પરી તુચ્છ બળ છે) અવધ દર્શને દેખતા નથી તેમ કેવળદર્શને પણ દેખતા નથી. પ્રશ્ન–હે ભગવંત, તે જીવ શું જ્ઞાની છે? કે અજ્ઞાની છે? ઉતર––હે ગૌતમ જ્ઞાની નથી, અજ્ઞાની છે. નિચે મતિ અજ્ઞાની અને સુત અજ્ઞાની એ બે અજ્ઞાનવંત છે. પ્રશ્ન-- હે ભગવંત, તે જીવ શું મન જોગી છે? કે વચન જોગી છે? કે કાય જોગી છે? ઉતર–હે મૈતમ મન જોગી નથી, તેમ વચન જેવી પણ નથી. કેવળ કાય જોગી છે. પ્રશ્ન–હે ભગવંત, તે જીવ સાકારપગી (જ્ઞાનોપયોગ) છે? કે અનાકારપગી છે? (દર્શનોપયોગ છે) ? ઉતર–હે ગતમ, સાકારપોગી છે, (મતિ, સુત અજ્ઞાનવંત છે) ને અનાકારોપયોગી પણ છે. (અચક્ષુ દર્શન કરી) પ્રશ્ન-હે ભગવંત, તે જીવ શેને આહાર કરે છે?
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org