Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारागसूत्रे प्रतिपादकत्वेन महत्वविशिष्टार्थकत्वम् (९) अव्याहतपौर्वापर्यत्वम् । = पूर्वापरविरोधराहित्यम् । (१०) शिष्टत्वम् = शिष्टाभिमततत्त्वबोधकत्त्वम् । (११) असंदिग्धत्वम् = अभिधेयार्थानां स्फुटतया प्रतिपादनेन संशयाजनकत्वम् । (१२) अपहृतान्योत्तरत्वम् = सकलगुणपूर्णत्वेन परकृतदोषान्वेषणाऽविषयत्वम् । (१३) हृदयग्राहित्वम् = सर्वेषां प्राणिनां श्रवणमात्रेण हृदयहारित्वम् । (१४) देशकालाव्यतीतत्वम् = द्रव्यक्षेत्रकालभावानुकूलत्वम् । (१५) तत्त्वानुरूपत्वम् = विवक्षितवस्तुद्रव्यपर्यायस्वरूपप्रकाशकत्वम् । (१६) अप्रकीर्णप्रसृतत्वम् = प्रसङ्गं विनान विस्तीर्णत्वं नातिसंक्षिप्तत्वम् (१७) अन्योन्यप्रगृहीतत्वम् = पदानामर्थानां वा से युक्त होते हैं । (९) अव्याहतपौर्वापर्य-पूर्वापर विरोध से रहित होते हैं। (१०) शिष्टता-शिष्ट पुरुषों द्वारा स्वीकृत तत्व का बोध कराते हैं । (११) असंदिग्धता-अभिधेय अर्थ का स्पष्ट रूप से प्रतिपादन करने के कारण संशयजनक नहीं होते । (१२) अपहृतान्योत्तरत्व-समस्त गुणों से युक्त होने के कारण दूसरे वादी उनमें कोई दोष नहीं निकाल सकते । (१३) हृदयग्राहित्व-समस्त श्रोतागणों के हृदय को हरण करने वाले। (१४) देशकालाव्यतीतत्व-द्रव्य, क्षेत्र, काल और भाव के अनुकूल । (१५) तत्त्वानुरूपत्व--विवक्षित वस्तुके द्रव्य और पर्याय का स्वरूप प्रकाशित करने वाले (१६) अप्रकीर्णप्रसृतत्व
વિરેધથી રહિત હોય છે. (૧૦) શિષ્ટ પુરૂષ દ્વારા સ્વીકારેલા તત્વને બંધ કરાવે છે. (૧૧) અસંદિગ્ધતા–અભિધેય-વાક્યર્થનું સ્પષ્ટ રૂપથી પ્રતિપાદન કરવાના કારણે સંશય ઉત્પન્ન થતું નથી. (૧૨) અપહતા ત્તત્વ- સમસ્ત ગુણોથી યુક્ત હોવાથી બીજા પક્ષના વાદી તેમાં કઈ પણ પ્રકારને દોષ કાઢી શકતા નથી. (૧૩) હૃદયગ્રાહિત્ય-તમામ શ્રોતાવર્ગના હૃદયને હરણ કરવાવાળા (૧૪) દેશકાલાવ્યતીત્વ—દ્રવ્ય, ક્ષેત્ર કાલ અને ભાવને અનુકૂળ. (૧૫) તત્ત્વાનુરૂપત્ન—વિવક્ષિત -વસ્તુ એટલે બોલવા માટે મનમાં નકકી કરેલુ, તેના દ્રવ્ય અને પર્યાયના સ્વરૂપને પ્રકાશિત કરવાવાળા. (૧૬) અપ્રકીર્ણ પ્રવૃતત્વ પ્રસંગ વિના વિસ્તાર સહિત નહિ કહેવું, તથા સંક્ષેપમાં નહિ કહેવું. (૧૭) અન્ય પ્રહતત્વ-પૂર્વાપર પદેન અને અર્થોની અપેક્ષા રાખવા વાળા, અર્થાત્ પ્રકરણ સંગત.
શ્રી આચારાંગ સૂત્ર : ૧