________________
ગુજારવા કરતાં આ જમુના રાણીની ગાદ અને પાનીપતનું કાળુ પડખું સદાને માટે શાંતિ માણવા માટે શે। ખાટુ ? હજાર ઝંઝટાનેા—લાખ મુસીબતાને આ એક ઉપાય શું ખાટા?
શેરખાં ભયંકર રીતે હસ્યા. બધી બાજુથી ઘેરાઈ ગયેલા વાધ ધ્રુવાટા કરી ઊઠે તેવુ એ હાસ્ય હતુ. એ હાસ્યથી ચમકીને પાસે ઊભેલા અનેા અખી ઘેાડા હણહણી ઊઠયો. શેરાએ એક વહાલભરી નજર નાખતાં કહ્યું :
ખુશરાજ ! બેટા ! તું ખરેખર ચક્રવર્તીનું રત્ન છે, પણ તારા ધણી મિસ્કીન* છે.'
'
અને ક્રીથી ખેદભરી નજર જલપ્રવાહ તરફ મ ડાઈ ગઈ. જેવી માની ગેાદ એવી મૈયા જમનાની ગાદ! અને જાણે પ્રવાહના અતલ ઊંડાણને માપી રહી હોય તેમ એની નજર સ્થિર થઈ ગઈ. શિશિર ઋતુની રાત વધુ ને વધુ ઠંડી થતી જતી હતી. હરણાં ખૂબ ઊંચે ચઢી ગર્યાં હતાં, તે વ્યાધના તારે પણ ઠીક ઊંચાઈ એ ઝળકી રહ્યો હતેા.
ઠીક
શેરખાંએ દૂર દૂર સુધી એક નજર નાખી. જાણે હવે ફરી નજર નાખવી જ નથી ! ઠંડી રાતનું આછું પાતળું પડે દૂર દૂર સુધી વીંટાયુ હતુ. અચાનક એ પડને વીંધીને આવતી એક નૌકાએ શેરખાંની દૃષ્ટિને પકડી લીધી.
ઝીણે! ઝીણા, ઝાંખા ઝાંખા નૌકાદીપ સડસડાટ નજીક તે નજીક આવી રહ્યો હતા. શેરખાંના નિરાશાના ધુમ્મસથી ઘેરાયેલા દિલમાં નવીન ઇંતેજારીને તારક એકાએક ચમકી ઊઠયો.
ક્રાણુ હશે એ નૌકામાં ? દાસ્ત કે દુશ્મન ? શેરખાં બધું ભૂલીને ઉત્સુકતાથી તે તરફ જોઈ રહ્યો.
* ગરીમ
Jain Education International
સ્વપ્નદ્રષ્ટા : ૭
For Private & Personal Use Only
www.jainelibrary.org