Book Title: Vastupal Charitra
Author(s): Mahodayvijay
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 13
________________ ચરિત્ર રહસ્ય દાનશાળાઓ–તેમાં કરેલી અનેક પ્રકારની સગવડ–ગુરુ પાસે પુનઃ ગમન, તેમણે આપેલ સાત ક્ષેત્ર સંબંધી વિસ્તીર્ણ ઉપદેશ–મંત્રીએ કરાવવા માંડેલાં જિનચૈત્ય, જિનપ્રતિમાઓ અને જીર્ણોદ્ધાર-નરચંદ્ર ગુરુ પાસે પુનઃ ગમન–તેમણે આપેલો સુપાત્રદાનાદિ દાન સંબંધી ઉપદેશ–મંત્રીએ કરવા માંડેલો તેને અમલ-અણગળ જળ વાપરવાથી લાગતા દોષ સંબંધી સ્વવિચારણા–મંત્રીએ તેને માટે કરેલે બંદોબસ્ત -ગુરુ મહારાજે બતાવેલું સ્તંભતીર્થનું અપૂર્વ માહાત્મ્ય-મંત્રીનું યાત્રાથે સંઘ સહિત ત્યાં જવું–ખંભાતમાં મંત્રીએ કરેલ સ્નાત્રોત્સવ -ત્યાંના ઉપાશ્રયમાં ગુરુવંદનાથે જવું–ત્યાં રહેલા મઠાધીપ મલવાદીએ કહેલ અર્ધ શ્લેક (પૃષ્ઠ ૧૨૮)–મંત્રીનું તે સાંભળીને ચાલી નીકળવું –ખંભાતમાં કરેલ મહોત્સ-ફરીને મલવાદી ગુરુનું મળવું –પરસ્પર વાર્તાલાપ-મલવાદીએ આપેલું એક મારવાડીનું દૃષ્ટાંત–મંત્રીની કરેલી પ્રશંસા–મંત્રીએ માગેલી ક્ષમા–પ્રથમ કહેલા અર્ધ શ્લેક સંબંધી માગેલ ખુલાસ–મલવાદીએ કરેલું તેનું સ્પષ્ટીકરણ અને શ્લોકનું કહેલું ઉત્તરાર્ધ (પૃષ્ઠ ૧૩૪)–મંત્રીએ મલવાદીને મેકલેલ પ્રચ્છન્ન દ્રવ્ય–તેણે કરેલે અસ્વીકાર–સેવકે દ્રવ્ય મૂકીને ચાલ્યા આવવું–મલવાદીનું મંત્રી પાસે આવવું–તેમણે બતાવેલું પિતાનું યથાર્થ સ્વરૂપ મેકલેલ દ્રવ્યની વ્યવસ્થા સંબંધી પ્રશ્ન–મંત્રીએ ભરૂચ તરફ જવાને બતાવેલે વિચાર–ગુરુએ બતાવેલ ભગુકચ્છનું માહાસ્ય–ત્યાં પૂર્વોક્ત દ્રવ્યને વ્યય કરવાની આપેલી સલાહ–ભરૂચમાં મંત્રીએ કરેલા ચેત્યાદિનું વર્ણન–ત્યાંથી ધવલકપુર આવવું–પુનઃ સ્તંભપુર જવું અને ત્યાં કરાવેલાં અનેક શુભ કાર્યોનું વિસ્તૃત વર્ણન. પૃષ્ઠ ૮૪ થી ૧૪૩. પાંચમા પ્રસ્તાવમાં–એકદા પ્રાતઃકાળે દર્પણમાં મુખ જોતાં વસ્તુપાળે મસ્તક પર દીઠેલ શુભ્ર કેશ—તે ઉપરથી કરેલા શુભ વિચારે -રચંદ્ર ગુરુ પાસે જવું–તેમણે આપેલી ધર્મદેશના–તેમાં બતાવેલું સમકિતનું વિસ્તૃત સ્વરૂપ અને તેના ભેદ–સમકિત ગુણથી પ્રાપ્ત થતા

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 492