Book Title: Vastupal Charitra
Author(s): Mahodayvijay
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 12
________________ ચરિત્ર-રહસ્ય ૫ દુર્જનેને આપેલ દંડ-એક વણિકપુત્રનું તેની પાસે આવવું–અગ્નિશૌચ વસ્ત્રની ભેટ ધરવી–વસ્તુપાળે કરેલ તેને પૂરછા-વણિપુત્રે તેના ઉત્તરમાં કહેલી સદીકના જુલમની હકીક્ત–મંત્રીએ તેને બદલે અપાવવાની આપેલી કબુલાત–મંત્રીના વિચાર–સદીક પાસે મોકલેલ ભટ્ટતેણે કહેલ મંત્રીને સંદેશો–સદીકને ઉત્તર-મંત્રીએ કહેવરાવેલા છેવટના શબ્દ-સદીકની બેદરકારી–વદૂય નામના બંદરના શંખ નામના રાજ સાથે સદીકની મૈત્રી–સદકે તેને આપેલા ખબર-શંખ રાજાએ વસ્તુપાળને લખેલ પત્ર–વસ્તુપાળે મોકલાવેલ ઉત્તર–શંખ રાજાએ કરેલી યુદ્ધની તૈયારી–વસ્તુપાળનું વદ્દય નગર તરફ યુદ્ધ માટે પ્રયાણ –માર્ગમાં અનેક રાજાઓનું મળવું–શંખ રાજાને ખબર મળતાં તેણે કરેલું સામું પ્રયાણ–બંને સૈન્યનું મળવું–પરસ્પર થયેલું દાણુ યુદ્ધ–કપદી યક્ષ ને અંબિકાદેવીના પ્રભાવથી શંખ રાજાનું નિસ્તેજ થઈ જવું– રણભૂમિમાંથી શંખ રાજાનું પલાયન કરી જવું–વસ્તુપાળ મંત્રીને થયેલ વિજય-મંત્રીનું સ્તંભતીર્થ પાછું આવવું–સદીકના ઘર પાસે જવું–સદીકના સુભટોએ કરેલ અટકાવ–મંત્રીએ મેળવેલ જય–સદીકના મકાનમાંથી મેળવેલ પુષ્કળ ઋદ્ધિ-મંત્રીનું પિતાના આવાસમાં આવવું -ત્યાંથી ધવલકપુરે આવી વરધવળ રાજાને સંતુષ્ટ કરવો–વરધવળ રાજાએ વસ્તુપાળની સ્તુતિ કરનારને આપેલી બક્ષીશ–વસ્તુપાળને આપેલ ત્રણ બિરુદ–મંત્રીનું પુનઃ સ્તંભતીર્થે જવું–વેલાકુળ દેશના રાજાનું આવીને મળવું–મંત્રીએ તેના શત્રુઓને નસાડીને તેઓના રાજ્ય પર પાછા સ્થાપન કરવા, મંત્રીને મળેલું રાજેસ્થાપનાચાર્યનું ચોથું બિરુદ-મંત્રીનું સ્તંભતીર્થ પાછું આવવું-કપદ યક્ષે અને સિંહવાહિની (અંબિકા) દેવીએ પ્રસન્ન થઈને બંને મંત્રીને બતાવેલી નિધાનભૂમિ–તેના વડે મંત્રીએ કરેલાં અનેક શુભકાર્યો–તે વખતની પ્રશંસનીય જનસ્થિતિ–મંત્રીના ખાસ સૈન્યનું અને અન્ય સંપત્તિનું વર્ણન–તેમની શુભ પ્રવૃત્તિ–એકદા નરચંદ્ર ગુરુ પાસે ગમન –તેમણે આપેલે અન્નદાનની શ્રેષ્ઠતાસૂચક ઉપદેશ–મંત્રીએ કરાવેલી

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 492