________________
ચરિત્ર-રહસ્ય પાળે રાખવાની આપેલી સલાહ-વરધવલે કબુલ ન કરવી–ત્રણે રાજપુત્રનું ત્યાંથી નીકળીને ભીમસિંહને મળવું-તેણે તેમને રાખી લેવા -ભીમસિંહે વીરધવળ પાસે મોકલેલ દૂત–વીરધવળને યુદ્ધ માટે કરેલી પ્રેરણા-વરધવલે આપેલ જવાબ–બંને રાજાઓનું યુદ્ધ માટે પ્રયાણ -પંચગ્રામ પાસે એકઠા થવું–વસ્તુપાળ ત્રણ રાજપુત્રોને ન રાખવાનું સ્મરણ કરાવવું–વીરધવળે બતાવેલું શરવીરપણું–સામંતપાળાદિકને સંદેશો-રણકર્મની તૈયારી–પરસ્પર યુદ્ધ-સામતપાળાદિકે બતાવેલ પરક્રમ–વીરધવળને ઘાયલ કરી તેના ઉપરવટ અશ્વને લઈ જવો–વીરધવળ રાજાનું એક રાત્રીમાં જ પાછા તૈયાર થઈ જવું–ભીમસિંહને તેના મંત્રીઓએ સંધિ કરવાની આપેલી સલાહ–બંનેની થયેલી સંધિ વીરવળનું પાછા વળવું–માગમાં કરેલ ધર્મકાર્ય—સત્યપુર (સાચોર)માં પબિરાજતા વીરપ્રભુના માહાત્મ્યનું મંત્રીએ સાંભળવું–રાજા પાસે તેજપાળને મૂકીને વસ્તુપાળનું સત્યપુરની યાત્રા માટે જવું–માર્ગમાં અને ત્યાં તેણે કરેલ અનેક ધર્મકાર્ય_યાત્રા કરીને પાછા આવવુંકર્કરાપુરમાં વિરધવળને મળવું-ત્યાંથી ધોળકે આવવું મંત્રીએ યુક્તિથી સામંતપાળાદિકને પિતાને આધીન કરવા–તેમની સહાયથી ભીમસિંહને કરેલો મૂળથી ઉછેદ-ભદ્રેશ્વરને તાબે કરવું–અનેક રાજાઓ પાસે આણુ મનાવવી–પૃષ્ઠ ૨૧ થી ૬૨.
તૃતીય પ્રસ્તાવમાં-–ગોધરામાં ઘૂઘુળ નામે રાજા–તેની પાસે આજ્ઞા મનાવવા માટે વસ્તુપાળે મોકલેલે દૂત–દૂતની વાગ્ધારા-ઘૂઘુળને જવાબ–પરસ્પર વિવાદ–યુદ્ધ કરવાનું આવેલું છેવટ-દૂતનું પાછા આવવું–ઘૂઘુળે શરદેવ નામના ભટ્ટ સાથે વરધવળને મોકલેલ કાજ, ને કાંચળીની ભેટ–વીરધવળે ઘૂઘુળ સાથે યુદ્ધ કરવા જવા માટે બીડું લેનારની કરેલ રાજસભામાં માગણ–તેજપાળ મંત્રીએ કરેલ તેને સ્વીકાર–વિરધવલે કરેલો પંચાંગ પ્રસાદ–બંને મંત્રીનું ઘરે આવવુંયુદ્ધના પ્રયાણ માટે ગોઠવણ કરીને તેમણે કરેલી જિનપૂજા–ત્યાંથી ધર્મશાળાએ આવવું –ગુરુ મહારાજે આપેલી દેશના-જિનપૂજાનું બતા