Book Title: Vastupal Charitra
Author(s): Mahodayvijay
Publisher: Jain Prakashan Mandir

View full book text
Previous | Next

Page 9
________________ ૨ ચરિત્ર-રહસ્ય તેના સ્વીકાર, તેણે આપેલા ખંભાત અને ધેાળકા સંબંધી સ અધિકાર, વસ્તુપાળ અને તેજપાળને મ ંત્રીપણાની પ્રાપ્તિ. પૃષ્ઠ ૧ થી ૨૧. દ્વિતીય પ્રસ્તાવમાં—વસ્તુપાળ તેજપાળનું ઉપાશ્રયમાં આવવું, ત્યાં દેવપ્રભ ગુરુએ તેમને આપેલ ઉપદેશ, તેમાં બતાવેલ દ્રવ્ય ભાવ ઉપકારનું સ્વરૂપ, વ્યાપકારથી પણ થતા અપૂર્વ લાભ ઉપર ભરત રાજાનું દૃષ્ટાંત ( પૃષ્ઠ ૨૬ થી ૩૪), મંત્રીને પરોપકારમાં જ તત્પર રહેવાની ગુરુએ કરેલી ભલામણુ, તેમણે તેના કરેલે સ્વીકાર, મંત્રીએ કરેલ એકાંત વિચાર, રાજકાનું હાથ ધરવું, તેમાં બતાવેલી વિચક્ષણતા, વીરધવળ રાજાને મેળવી આપેલા પુષ્કળ દ્રવ્યભંડાર, વીરધવળને લઈને વસ્તુપાળનું સૌરાષ્ટ્રમાં નીકળવું, વથળીમાં આવવું, ત્યાં વીરધવળના સાળાએ સાંગણ ને ચામુંડનું રાજ્ય, તેને વશ થવા. માટે કહેવરાવેલું કહેણ, તેણે યુદ્ધ કરવાના મેકલેલા ઉત્તર, તેમની બહેન જયલતાનું તેને સમાવવા જવું, તેઓએ આપેલા અનિષ્ટ ઉત્તર, જયલતાએ તેના આપેલ સખ્ત પ્રત્યુત્તર, બંને પક્ષનું પરસ્પર થયેલું યુદ્ધ, વીરધવળના થયેલ જય, વીરધવળે કરેલ વણથળીમાં પ્રવેશ, સાંગણું ને ચામુંડના પુત્રને ત્યાંનું પાછું આપેલું રાજ્ય, ત્યાંથી ગિરનાર તરફે પ્રયાણુ, ગિરનાર તીર્થની કરેલી યાત્રા, રાજા પાસે મંત્રીએ કરેલું એ તીનું માહાત્મ્ય, ત્યાંથી દેવપત્તન, દ્રીપપત્તન અને તાળધ્વજ થઈને ધેાળકે આવવું. ભદ્રેશ્વરમાં ભીમસિંહ નામે રાજા–તેને આજ્ઞા પાળવાનુ` વીરધવળે કહેવરાવવું—તેણે તે ન માનવી—તેની સાથે યુદ્ધની તૈયારી–મારવાડમાં આવેલા જાલાર નગરથી સામંતપાલ વગેરે ત્રણ રાજપુત્રનુ` રીસાઈને નીકળવું–આશ્રય નિમિત્તે ધાળકે આવવું–વસ્તુપાળને મળવું–વસ્તુપાળે કરેલા તેમના સત્કાર–વીરધવળ રાજા સાથે તેમને કરાવેલા મેળાપ– તેમણે સેવક તરીકે રહેવા માટે કરેલી દર વર્ષે ખે બે લક્ષની ક્રમ્સની માગણી–કૃપણ એવા વીરધવળ રાજાએ તેની કરેલી નામંજુરી-વસ્તુ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 492