Book Title: Vastupal Charitra
Author(s): Mahodayvijay
Publisher: Jain Prakashan Mandir
View full book text
________________
ચરિત્ર રહસ્ય વેલું ફળ–પુષ્પપૂજા ઉપર કહેલી સુંદર શ્રેષ્ઠીના પુત્રની કથા (પૃષ્ઠ ૬૮ થી ૭૮)–મંત્રીએ ગ્રહણ કરેલ ત્રિકાળ પૂજાને નિયમ–તેજપાળે. કરેલું ગોધરા તરફ પ્રયાણ–ગોધરાની સીમ પાસે આવીને ગાયના ગોકુળને વાળવું–ગવાળાએ ઘૂઘુળ રાજા પાસે જઈને કરેલ પેકાર –ધૂઘુળનું યુદ્ધ માટે નીકળવું–તેજપાળ મંત્રીએ કરેલી યુક્તિ અને છળભેદ–ધૂઘુળનું તેમાં ફસાવું-ઘૂઘુળે બતાવેલ પરાક્રમ-તેજપાળના સૈન્યનું પાછું હઠવું–તેજપાળે આપેલ ઉત્સાહ–સૈન્યનું સજજ થવું– તેજપાળે કરેલું ભક્તામરના બે કાવ્યનું સ્મરણ-કપદ યક્ષને અંબિકાદેવીનું થયેલું નિરીક્ષણ-ઉત્સાહમાં વૃદ્ધિ-ઘૂઘુળ સાથે સામસામા થવું –મંત્રીએ આપેલું કાજળ ને કાંચળીનું સ્મરણ–પરસ્પર થયેલ યુદ્ધપરિણામે ઘૂઘુળ રાજાને પાડી દઈ બાંધી લઈને કાષ્ઠપંજરમાં પૂરી દેવો–લક્ષ્મી મેળવીને તેજપાળનું છાવણીમાં આવવું–ગોધરાના કિલ્લાનું ખંડિત કરવું–ગોધરામાં પ્રવેશ–રાજમહેલમાંથી પુષ્કળ દ્રવ્ય અને અમૂલ્ય વસ્તુઓનું ગ્રહણ કરવું–ઘૂઘુળના ભાણેજને ત્યાંની ગાદી પર બેસાડવો-આણ મનાવવી–ત્યાંથી નીકળી વડોદરે આવવું–ત્યાં કરાવેલાં ચૈત્યાદિ ધર્મકાર્યો–ત્યાંથી દર્ભાવતી (ડભોઈ) આવવું–ત્યાં કરેલાં ધર્મકાર્યો–ત્યાંથી પાવાગઢ આવવું-પાવાગઢ ગિરિ પર ચડવું– ત્યાં કરેલા વિચાર–તે ગિરિ પર કરાવેલ સર્વતોભદ્ર ચૈત્ય-ધવલક્કપુર આવવું-ધવલકપુરમાં પ્રવેશ–વીરધવળ રાજાએ આપેલું અતિશય માન -પાંજરામાં પૂરેલા ઘૂઘુળ રાજને તેની મોકલેલી કાંચળી પહેરાવવી અને કાજળની ડબી ગળે બાંધવી–અસહ્ય અપમાન થવાથી તેણે કરેલ આત્મઘાત–વીરધવળ રાજાએ તેજપાળને આપેલ મોટી બક્ષીશ–સેમેશ્વર રાજકવિએ કરેલ તેજપાળની સ્તુતિ-તેજપાળનું ઘરે આવવું– અન્યદા તેનું ધર્મશાળાએ જવું–ગુરુએ આપેલ દેશના–બંને ભાઈઓએ કરેલ સદ્વિચાર–દ્રવ્યને સફળ કરવાની કરેલી ધારણ–તેમણે કરેલાં ધર્મકાર્યો. પૃષ્ઠ ૬૨ થી ૮૪. - ચતુર્થી પ્રસ્તાવમાં–વસ્તુપાળનું સ્તંભતીર્થ તરફ પ્રયાણ-ત્યાં

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 492