________________
ઉપધાનની વાચના, પ્રવેશ વિધિ, પ્રભાત વિધિ.
3
( ૧૧ ) થાય ત્યારે રામ જાડલાં સુધી પૂરી આપવામાં આવે છે. ત્રીજા ઉપધાનની વાચના પૈકી પહેલી 3 ઉપવાસે પુલિવરગંધદશ્રીળ સુધી, બીજી ૮ ઉપવાસે ધમ્મવવાાંતચોવટ્ટીળ સુધી, અને ત્રીજી ૮ ઉપવાસે ઉપધાનને અંતે સચ્ચે તિવિદેન ચંદ્રામ સુધી પૂરી આપવામાં આવે છે. ચેાથા ઉપધાનની એક વાચના છે, તે ચેાથા દિવસે અપાળ લેસિમિ સુધી સાદ્યત આપવામાં આવે છે. પાંચમા ઉપધાનની ૩ વાચના પૈકી પહેલી ૩ ઉપવાસે એક ગાથાની, ખીજી ૬ ઉપવાસે ત્રણ ગાથાની, અને ત્રીજી ફ્ા ઉપવાસે ત્રણ ગાથાની એમ કુલ છ ગાથાની આપવામાં આવે છે. છઠ્ઠા ઉપધાનની એ વાચના પૈકી પહેલી ૨ ઉપવાસે પુખ્ખરવરદીની સાદ્યંત અને ખીજી ઉપધાનના પ્રાંત દિવસે વિશ્વાળ યુદ્દાળ થી સકિ
દિપાળ પર્યત આપવામાં આવે છે. આ વાચનાના અન્ય વિધિ ગુરુગમથી જાણી લેવા.
વાચનાને દિવસે જાતિ માથામાં તેલ નાખી શકે છે, માથે આળી શકાતુ નથી. પુરુષને ઉપધાન પૂર્ણ થતા સુધી ક્ષૌર કરાવી શકાતું નથી, એ પણ એક મુનિના સાદશ્યપણાની નિશાની છે,
ઉપધાન પ્રવેશ વિધિ, પ્રભાત વિધિ.
હવે ઉપધાનની વિધિ સંબધી કઈક દિગ્દર્શન કરાવવામાં આવે છે. ઉપધાન વહન કરાવવાનું કાર્ય અમુક ગૃહસ્થ તરફથી અથવા સંધ-સમુદાય તરફથી કરાવવામાં આવે છે. ઉપધાન વહન કરનારાઓને રહેવા માટે, એકાશન કરવા માટે, સ્થ`ડિલાદિ માટે અને રાત્રે શયન માટે યાગ્યતાવાળી નિરવદ્ય