________________
दीधितिः१
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
* प्रतियोगि... वह्नित्वावच्छिन्न (यत्किंचित् वह्नि) निरूपित-धूमत्वावच्छिन्नधूमनिष्ठसामानाधिकरण्यत्वात्"
હવે આમ અર્થ કરીએ તો જેમ ધૂમમાં રહેલું સામાનાધિકરણ્ય એ પક્ષ બને. તેમ દ્રવ્યવાવચ્છિન્નદ્રવ્યનિષ્ઠ એવું પણ તાદશ સામાનાધિકરણ્ય એ પક્ષ તરીકે બનશે. અને તેમાં તો ધૂમત્વાવચ્છિન્નધૂમનિષ્ઠ સામાનાધિકરણ્ય કવરૂપ હેતુ જ ન રહેતો હોવાથી ભાગાસિદ્ધિ દોષ આવે. [સંપૂર્ણ પક્ષમાં હેતુ ન રહે એ સ્વરૂપાસિદ્ધિ અને પક્ષના
એકાદ ભાગમાં હેતુ ન રહે એ ભાગાસિદ્ધિ]. છે પણ અમે કહ્યા પ્રમાણેનો જ અર્થ લઈએ તો દ્રવ્યવાવચ્છિન્ન દ્રવ્યનિષ્ઠ સામાનાધિકરણ્ય એ પક્ષ તરીકે આવી જ ન શકે. કેમકે ધૂમવાવચ્છિન્નધૂમનિષ્ઠ એવું જ તાદશસામાનાધિકરણ્ય પક્ષ છે. અને એમાં તો અમારો હેતુ રહેતો હોવાથી ભાગાસિદ્ધિ વિગેરે કોઈ દોષ ન આવે.
હવે જો એમ અનુમાન કરીએ કે धूमत्वावच्छिन्नधूमनिष्ठं (यत्किंचित्) वह्निनिरूपितं सामानाधिकरण्यम् स्वेतरभेदवत् प्रतियोगि... साध्यतावच्छेदकवह्नित्वावच्छिन्नयावद्वह्निनिरूपितसामानाधिकरण्यत्वात्
તો હવે અહીં તો ધૂમતાવચ્છિન્નનિષ્ઠ તત્તદ્વત્રિનિરૂપિત તાદશસામાનાધિકરણ્ય એ પણ પક્ષ તરીકે આવે. અને તેમાં વહ્નિત્નાવચ્છિન્નયાવતુવત્રિનિરૂપિતસામાનાધિકરણ્યત્વ ન રહેતું હોવાથી પૂર્વવત્ ભાગાસિદ્ધિ દોષ આવે. હું અમારા અનુમાનમાં તો ધૂમતાવચ્છિન્નધૂમનિષ્ઠ વહ્નિત્નાવચ્છિન્નવર્ભિનિરૂપિતસામાનાધિકરણ્ય જ પક્ષ બનવાનું છે. અને તેમાં અમે આપેલો હેતુ રહેતો હોવાથી કોઈ દોષ રહેતો નથી.
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
जागदीशी -- व्याप्तिः तद्धर्मावच्छिन्नहेतुकतादृशधर्मावच्छिन्नविधेयकानुमितेर्जनकताया विषयविधयाऽवच्छेदिकेति तदर्थः तेन व्याप्तिपदेनापि तादृशसामानाधिकरण्योक्त्या न पौनरुक्तम् ।। (महानसीयवह्निसामानाधिकरण्यस्यैव निखिलवल्यादिव्याप्तित्वमिति व्याप्तेः सामान्यरूपतालाभाय *यावदिति* पूर्वत्र *येन केनापीति *च) ।।१।।
2चन्द्रशेखरीयाः ननु व्याप्तिः तावत् तादृशसामानाधिकरण्यरूपा । व्याप्तिलक्षणमपि तादृशसामानाधिकरण्यरूपम् ।। ततो यथा 'गौः सास्नावान्' इति उच्यते, एवं व्याप्तिः सामानाधिकरण्यम् तादृशसामानाधिकरण्यम् इति वक्तव्यम् । अत्र च 'घटः घटः' इतिवत् पुनरुक्तिदोषः इति चेत् न व्याप्तिपदेन तादृशसामानाधिकरण्यं न अत्र वाच्यम् ।
किन्तु धूमत्वावच्छिन्नधूमहेतुक वह्नित्वावच्छिन्नवह्निसाध्यकानुमितिनिरूपिता या व्याप्तिज्ञाननिष्ठा कारणता, तत्कारणतायाः विषयविधया अवच्छेदिका या, सा तादृशसामानाधिकरण्यम् इति वक्तव्यम् । एवं च न पुनरुक्तिदोषः ।। विशेषानुपयोगित्वात् नात्र विस्तरः क्रियते इति ध्येयम् ।
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા” નામની સંસ્કત+ગુજરાતી સરલ ટીકાઓ ક. ૧૭.