________________
दीधितिः११
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
भावत्वाव्यापकत्वज्ञानं भवति । तथापि केनापि सम्बन्धेन स्वप्रतियोगिजातेः यदधिकरणं तदवृत्त्यभावप्रतियोगितानवच्छेदकसाध्यतावच्छेदकजातित्वावच्छिन्नत्वरूपव्यापकत्वस्य जातौ सत्वात् तादृशव्यापकत्वज्ञानात् तत्र जात्यनुमित्यापत्तिरेवात्रातिव्याप्तित्वेनाभिप्रेता । કે ચન્દ્રશેખરીયા: પૂર્વપક્ષ સાચી વાત. ભાવતાધિકરણવિશેષવૃત્તિ એવા જાત્યભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક સાધ્યતાવચ્છેદક જાતિત્વ બની જતા જાતિ એ "ભાવત્વને અવ્યાપક છે." એવું જ્ઞાન તો થઈ જ જવાનું. એટલે આ રીતે વ્યાપ્તિલક્ષણ અતિવ્યાપ્ત ન બને. તો પણ જે અવ્યાખવૃત્તિસાધ્યકસ્થલીય લક્ષણ છે કે જેમાં "હર્તાધિકરણમાં રહેલો અભાવ એ કોઈપણ સંબંધથી પ્રતિયોગિવ્યધિકરણ તરીકે લેવાનો છે." તે લક્ષણ પ્રમાણે
તો જાત્યભાવ એ લક્ષણઘટક ન બનતા બીજા અભાવ દ્વારા લક્ષણ ઘટી જતા જાતિમાં ભાવત્વવ્યાપકતાનું જ્ઞાન ફિએ દ્વારા થઈ જ જવાનું. અને તેથી ત્યાં "સમવાયેન જાતિમાનું" એવી અનુમિતિ થવાની આપત્તિ આવે. ખરેખર
તો થતી નથી. આમ અનુમિતિ થવાની આપત્તિ એ જ અતિવ્યાપ્તિ તરીકે ગણવી. ["સંબંધસામાન્યનકોઈપણ સંબંધથી સ્વપ્રતિયોગિ જેમાં રહેલો હોય તેમાં ન રહેનાર એવો અભાવ" એવો અર્થ કરવો. જાતિ એ એકાર્યસમવાયથી વિશેષમાં છે અને ત્યાં જાત્યભાવ રહેલો છે. એટલે તે પ્રતિ.વ્ય. ન મળે. માટે અતિવ્યા. આવે.] અહીં તાદશપ્રતિયોગિતા-અનવચ્છેદકસાધ્યતાવચ્છેદકાવચ્છિન્નત્વ સાધ્યમાં મળે એ જ વ્યાપકત્વ છે. અને પછી એ સાધ્યની હેતુમાં રહેલી સમાનાધિકરણતા એ વ્યાપ્તિ છે.
__ जागदीशी -- जात्यादेरपि प्रागुक्तव्याप्यवृत्तित्वविरहाच्च।
चन्द्रशेखरीयाः किञ्च व्याप्यवृत्तिपदस्य द्वितीयव्याख्यानुसारेण जातेरपि अव्याप्यवृत्तित्वात् तत्र प्रतियोगिव्यधिकरणघटितलक्षणमेव ग्राह्यम् । तथा चातिव्याप्तिः दुर्वारा ।
ચન્દ્રશેખરીયા અને ખરી વાત તો એ કે વ્યાખવૃત્તિની બીજી વ્યાખ્યા પ્રમાણે તો જાતિ પણ અવ્યાખવૃત્તિ જ હોવાથી ત્યાં પ્રતિયોગિ-અસમાં ઘટિત લક્ષણ જ લેવાનું છે. અને તેથી ત્યાં અતિવ્યા. આવે જ. જે જોઈ ગયા
जागदीशी -- अतिव्याप्तिं योजयति-*साध्यशून्येति । विशेषणता-दिक्कृता कालिकी च। *एकार्थेति । -समवायस्यापि स्वात्मक एव स्वरूपसम्बन्ध इति-तत्रापि जात्येकार्थसमवायोऽस्तीत्याशयः । 'जातिः सती तिवत् ‘समवायः सन्निति प्रतीतेरविशेषात।
तथा च जात्यधिकरणनिरूपितसमवायात्मकस्वरूपसम्बन्धेन समवायोऽपि जातिमानिति-साध्याभावस्य प्रतियोगिसमानाधिकरणत्वादतिव्याप्तिरिति भावः।
चन्द्रशेखरीयाः एवं तावत् जागदीश्यनुसारेण सर्वत्रातिव्यात्यादिपदार्थाः निरूपिताः । इदानीं दीधित्यां सर्वेषु त्रिषु
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૨૦૨
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀