Book Title: Siddhant Lakshan Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 224
________________ दीधितिः१२ તવિશિષ્ટાધિકરણ યક્ હત્યધિકરણ તવૃત્તિ એવો અભાવ એમ અર્થ થયો. અર્થાત્ પ્રતિયોગિઅધિકરણવૃત્તિત્વાભાવવિશિષ્ટ એવા જે અભાવનું અધિકરણ હત્યધિકરણ બને, તેમાં રહેલો તે અભાવ લક્ષણઘટક બને. આનો નિષ્કર્ષ એ કે જે અભાવ લક્ષણઘટક તરીકે લેવો હોય તે અભાવની પ્રતિયોગિતાના અવચ્છેદકસંબંધથી પ્રતિયોગિતાવચ્છેદકધર્માવચ્છિન્ન એવા પ્રતિયોગીનું જે અધિકરણ હોય. તત્રિરૂપિતવૃત્તિતાઅભાવવાળા એવા જે અભાવનું અધિકરણ હત્યધિકરણ બને. તેમાં રહેલો તે અભાવ લક્ષણઘટક ગણાય. જો તમે કપિસંયોગાભાવને લક્ષણઘટક બનાવો છો તો ત—તિયોગિતાવચ્છ દકસંયોગસંબંધથી કપિસંયોગત્વાવચ્છિન્નકપિસંયોગનું અધિકરણ વૃક્ષ જ બનશે. અને વૃક્ષનિરૂપિતવૃત્તિતા તો કપિસંયોગાભાવમાં છે જ. એટલે તાદશવૃત્તિતા-અભાવવાનું આ કપિસંયોગાભાવ નથી મળતો. માટે એ લક્ષણઘટક ન બને. પંરતુ ઘટાભાવપ્રતિયોગિતા-અવચ્છેદકસંયોગસંબંધથી ઘટવાવચ્છિન્નઘટનું અધિકરણ ભૂતલ છે. અને ભૂતલનિરૂપિતવૃત્તિતા વૃક્ષવૃત્તિ એવા ઘટભાવમાં નથી. એટલે તાદશવૃત્તિતા-અભાવવાળા એવા ઘટાભાવનું અધિકરણ હે–ધિકરણ વૃક્ષ છે. આમ ઘટાભાવ લક્ષણઘટક મળી જતાં અવ્યાપ્તિ ન આવે. जागदीशी -- यद्यपि प्रतियोग्यसमानाधिकरणत्वं' हेतुविशेषणीकृत्य प्रतियोग्यसामानाधिकरण्यविशिष्टो यो हेतुस्तदधिकरणवृत्त्यभावस्य प्रतियोगितानवच्छेदकत्वविवक्षयैव ‘संयोगी एतत्त्वा'दित्यादौ नाव्याप्तिसम्भवः वृक्षस्य प्रतियोगिवैयधिकरण्यावच्छिन्नहेत्वधिकरणत्वाभावात् चन्द्रशेखरीयाः अत्र मथुरानाथा: प्रतियोग्यसमानाधिकरणत्वं हेतुविशेषणं कर्तव्यम् । तथा च प्रतियोग्यसामानाधिकरण्यविशिष्टो यो हेतुः, तदधिकरणवृत्तिरभाव एव ग्राह्य इति फलितार्थः । वृक्षत्वहेतुः कपिसंयोगाभावप्रतियोगिकपिसंयोग-समानाधिकरणोऽस्ति । न तु असमानाधिकरणः । अतः न साध्याभावो ग्रहीतुं शक्यः, किन्तु घटाभाव एव । तत्प्रतियोगिघटासमानाधिकरण एव वृक्षत्वहेतुः । तस्मात् घटाभावस्य लक्षणघटकत्वात् नाव्याप्तिः इति ચિત્ વત્તા ચન્દ્રશેખરીયાઃ મથુરાનાથ: "પ્રતિયોગિ-અસમાનાધિકરણ" એને હેતુનું જ વિશેષણ કરી દઈએ તો ય વાંધો ન આવે. પ્રતિયોગિ-અસમાનાધિકરણ એવા હેતુના અધિકરણમાં વૃત્તિ જે અભાવ તેની પ્રતિયોગિતાનો અનવચ્છેદક... આવું લક્ષણ બને. કપિસંયોગાભાવનો પ્રતિયોગી કપિસંયોગ છે વૃક્ષત્વ તો કપિસંયોગસમાનાધિકરણ છે. એટલે પ્રતિ. અસમાનાધિકરણ હેતુ ન મળતા આ અભાવ ન લેવાય. ઘટાભાવપ્રતિયોગિઘટ-અસમાનાધિકરણ એવું વૃક્ષત્વ અને વૃક્ષત્વાધિકરણ વૃક્ષમાં વૃત્તિ એવા તે ઘટાભાવની પ્રતિયોગિતાનો અનવચ્છેદક કપિસંયોગત્વ મળે. આમ લક્ષણ ઘટી જાય. जागदीशी -- तथाऽपि 'कर्मणि च संयोगाभावः प्रतियोग्यसमानाधिकरण' इत्यग्रिममूलस्वरसेन हेतुसमानाधिकरणा-भावस्यैव विशेषणं प्रतियोग्यसमानाधिकरणत्वं'दलमत एतावान् प्रयास इत्यवधेयम् ।। ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ ܀܀ ܀ સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૨૧૫

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252