________________
दीधितिः१२
܀܀
܀܀
܀ ܀
܀ ܀
܀
܀
܀ ܀
܀ ܀
܀ ܀
܀܀
܀܀܀܀
܀܀܀
܀
܀܀
܀܀
܀܀
܀
܀܀
܀܀܀܀
܀
܀܀
लक्षणाघटकत्वात् नाव्याप्तिः । जागदीश्यां "विशिष्टनिरूपिताधेयत्वमपि" इत्यत्र अपिपदं प्रामादिकं । "इदं" पदानन्तरभावि वा । ननु विशिष्टं यदि शुद्धादभिन्नम्, तदा शुद्धनिष्ठा वृत्तिता विशिष्टनिष्ठवृत्तितारूपा कथं न भवेत्? तथा च. विशिष्टाभावेऽपि हेत्वधिकरणवृत्तिता वर्तेत एव इति पुनरव्याप्तिः इति चेत् न, एवमपि विशिष्टनिरूपिताधिकरणता तु शुद्धनिरुपिताधिकरणत्वात् भिन्नैव सर्वेषामभिमता । तथा च दीधित्यां "तद्विशिष्टस्य हेत्वधिकरणवृत्तित्वं "इति. यो ग्रन्थः, तत्र तद्विशिष्टस्य वृत्तितायामन्वयो न कर्तव्यः किन्तु हेत्वधिकरणे कर्तव्यः। षष्ठीविभक्तिस्तु अधिकरणत्वार्थिका । तथा च तद्विशिष्टाधिकरणं यद् हेत्वधिकरणं, तस्मिन् वर्तमानोऽभाव एव लक्षणघटकत्वेनाभिप्रेतः इति मन्तव्यम् । प्रतियोगिवैयधिकरण्यविशिष्टाभावाधिकरणं यत् हेत्वधिकरणं, तस्मिन् वर्तमानोऽभाव इति फलितार्थः ।। प्रतियोगिवैयधिकरण्यविशिष्टत्वं च अभावे स्वप्रतियोगितावच्छेदकसम्बन्धेन प्रतियोगितावच्छेदकावच्छिन्नाधिकरणनिरूपितवृत्तिताऽभाववत्वम् । एवं च नाव्याप्तिगन्धोऽपि । तथा हि-कपिसंयोगाभावः 'स्वप्रतियोगितावच्छेदकसमवायसम्बन्धेन कपिसंयोगत्वावच्छिन्नकपिसंयोगस्य यद् अधिकरणं वृक्षः,' तन्निरूपितवृत्तितावान् अस्ति । अतः कपिसंयोगाभावः। प्रतियोगिवैयधिकरण्यविशिष्टो न भवति । तथा च न स लक्षणघटकः इति घटाद्यभावमादाय लक्षणसमन्वयः। કે ચન્દ્રશેખરીયા: પ્રશ્નઃ વિશિષ્ટ એ શુદ્ધથી અભિન્ન માનેલ છે. એટલે ગુણમાં રહેલો જે કપિસંયોગાભાવ કપિસંયોગાધિકરણ-અવૃત્તિત્વથી વિશિષ્ટ છે. અને જે વૃક્ષમાં મૂલાવચ્છેદન શુદ્ધ કપિસંયોગાભાવ છે. તે બે ય એક જ હોવાથી વૃક્ષમાં કપિસંયોગાધિકરણ-અવૃત્તિત્વ=પ્રતિયોગિ-અસમા વિશિષ્ટ એવો કપિસંયોગાભાવ રહેલો જ છે" એમ કહી શકાય. એટલે અવ્યાપ્તિ ઉભી જ રહેવાની. કે ઉત્તરઃ વિશિષ્ટનિષ્ઠ એવી આધેયતા=વૃત્તિતા એ શુદ્ધ નિષ્ઠ એવી વૃત્તિતાથી જુદી જ છે. એ આશયને લઈને અહીં વાત કરી છે. એટલે મૂલાવચ્છિન્ન એવા કપિસંયોગાભાવમાં જે વૃક્ષવૃત્તિતા છે. તે કપિસંયોગાધિકરણઅવૃત્તિત્વવિશિષ્ટ એવા કપિસંયોગાભાવમાં રહેલી ગુણાદિવૃત્તિતા કરતા જુદી જ છે. અને એટલે જ શુદ્ધકપિસંયોગાભાવમાં ભલે વૃક્ષવૃત્તિતા હોય પણ વિશિષ્ટમાં રહેલી વૃત્તિતા કરતા જુદી જ માનેલી છે. આમ તે વિશિષ્ટ-અભાવ તો વૃક્ષવૃત્તિ તરીકે લઈ શકાતો જ નથી. અને શુદ્ધકપિસંયોગાભાવ એ કપિસંયોગાધિકરણવૃત્તિ છે. એટલે તે પણ ન લેવાય. કેમકે અહીં તો પ્રતિયોગિઅસમા સ્થવિશિષ્ટ એવો જ અભાવ હત્યધિકરણવૃત્તિ તરીકે લેવાનો છે. આમ સાધ્યાભાવ લક્ષણઘટક ન બનતા અતિવ્યાપ્તિ ન આવે. જાગદીશીમાં જે ". વિશિષ્ટનિરૂપિતાધેયત્વમપિ' માં 'અપિ” શબ્દ છે તે નકામો છે. અથવા 'ઇદ પછી જોડવો. ? પ્રશ્નઃ વિશિષ્ટ+શુદ્ધ જો એક છે તો પછી તેમાં રહેલી વૃત્તિતા જુદી શી રીતે મનાય? અને તેથી શુદ્ધ કપિસંયોગાભાવમાં રહેલી વૃક્ષવૃત્તિતા એ ગુણનિષ્ઠ-વિશિષ્ટકપિસંયોગાભાવમાં પણ છે. એટલે પ્રતિ.અસમા સ્થવિશિષ્ટ એવો ગુણવૃત્તિકપિસંયોગાભાવ હત્યધિકરણવૃત્તિ તરીકે મળી જતા અવ્યાપ્તિ આવે જ.
ઉત્તરઃ જવા દો એ વાત. "તદ્વિશિષ્ટસ્ય હેત્વકિરણવૃત્તિત્વ વાગ્યમ્" એ પંક્તિનો "તદ્રપ્રતિ.અસમાય તેનાથી વિશિષ્ટ એવો અભાવ હત્યધિકરણવૃત્તિ લેવો." એમ અર્થ ન કરવો. જે અત્યાર સુધી કરતા હતા. પણ તિદ્વિશિષ્ટાધિકરણ એવું હેવધિકરણ લેવું. અને તેમાં વૃત્તિ એવો અભાવ લેવો. અહીં "તવિશિષ્ટસ્ય" એમાં
ષષ્ઠી વિભક્તિ છે. તેનો અર્થ "અધિકરણત્વ" થાય. એટલે તદ્વિશિષ્ટાધિકરણે હત્યધિકરણે એમ અર્થ નીકળે
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૨૧૪