Book Title: Siddhant Lakshan Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 236
________________ दीधितिः१३ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ ܀܀ ܀܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀܀ ܀ ܀܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ननु तथापि अतिव्याप्तिवारणायैव विशिष्टद्रव्यत्वाभावाभावो नित्यैकत्वसंख्यारूपो मन्तव्यः । यद्यपि भवति महद्गौरवं ।। तथापि तद्गौरवं अतिव्याप्तिनिवारणार्थं कृतं इति तस्य फलमुखत्वात् न तद्गौरवं दोषाय भवति इति चेत् न, यदि अतिव्याप्तिवारणार्थं विशिष्टद्रव्यत्वाभावाभावो नित्यैकत्वादिरूपो मन्यते, तदा विशिष्टद्रव्यत्वे प्रतियोगिलक्षणं न घटेत । यतो अभावाभावत्वं प्रतियोगित्वं इति सिद्धान्तप्रवादः । यथा घटे घटाभावाभावत्वं अस्ति इति तत्र प्रतियोगित्वं घटते । विशिष्टद्रव्यत्वे च विशिष्टद्रव्यत्वाभावाभावत्वं नास्ति, संख्यायामेव तस्य स्वीकृतत्वात् । तथा च विशिष्टद्रव्यत्वे प्रतियोगित्वं न घटेत । न चैतद् युक्तं । तस्मात् विशिष्टद्रव्यत्वाभावाभावो विशिष्टद्रव्यत्वरूप एव मन्तव्यः इति पूर्ववत् अतिव्याप्तिर्वारा। ચન્દ્રશેખરીયા: પૂર્વપક્ષઃ જો વિદ્રવ્યવાભાવાભાવને નિત્ય-એકત્વ સંખ્યારૂપ માનશો તો એ રીતે તો તમામે તમામ જુદા જુદા વિશિષ્ટાભાવાભાવોને જુદી જુદી સંખ્યા રૂપ માનવા પડશે. અને આ રીતે તો અનંતી નિત્યેકત્વસંખ્યાઓ માનવી પડે. અને તેઓમાં તાદશવિશિષ્ટાભાવાભાવત્વ માનવું પડે. આમાં તો ઘણું મોટું ગૌરવ જ છે. માટે આ વાત યોગ્ય નથી. એટલે વિદ્રવ્યત્વ-અભાવાભાવને પણ વિદ્રવ્યત્વ સ્વરૂપ જ માનવું પડે. કે પ્રશ્નઃ પણ તો પછી "ઘટે નિત્યવૃત્તિત્વવિશિષ્ટદ્રવ્યત્વચાભાવો નાસ્તિ" એવી પ્રતીતિ થવાની આપત્તિ આવે છે તેનું શું? કે પૂર્વપક્ષ: વિશિષ્ટાધિકરણતા જ્યાં હોય ત્યાં જ આ પ્રતીતિ થાય. આમ વિશિષ્ટાધિકરણતા જ આ પ્રતીતિની નિયામક બની જવાથી ઉપર્યુક્ત દોષ ન આવે. ઘટમાં વિશિષ્ટાધિકરણતા જ નથી. અર્થાત્ ઘટમાં નિત્યત્વવિશિષ્ટદ્રવ્યવાધિકરણતા જ ન હોવાથી ત્યાં આ પ્રતીતિ થવાની આપત્તિ આપોઆપ નીકળી જાય. પ્રશ્ન: પણ આવું માનવામાં જ તો અતિવ્યા. આવે છે. તો અતિવ્યા. નિવારવા માટે જ આપણે વિશિષ્ટાભાવાભાવને નિત્યકત્વાદિસંખ્યા રૂપ માની લઈએ તો શું વાંધો? આમ કરવાથી ગૌરવ ભલે આવે. પણ અતિવ્યા નિવારણ રૂપ ફળ મળે છે. એટલે આ ગૌરવ ફલમુખ હોવાથી એ દોષરૂપ ન બને. કે પૂર્વપક્ષઃ તો પણ "પ્રતિયોગિતં સ્વાભાવાભાવવં" એવો સિદ્ધાન્ત પ્રવાદ છે. જેમકે ઘટ એ પ્રતિયોગી છે. તો તેમાં ઘટાભાવાભાવત્વ છે જ. હવે જો નિત્યત્વવિદ્રવ્યત્વ-અભાવાભાવ એ નિત્યેકત્વસંખ્યા રૂપ માનો તો નિત્યત્વવિદ્રવ્યવાભાવાભાવત્વ એ તે સંખ્યામાં રહેશે. પરંતુ નિત્યવિ.દ્રવ્યત્વમાં નહી રહે એટલે તેમાં ફિપ્રતિયોગિતનું લક્ષણ અવ્યાપ્ત બનશે. એ ન બને તે માટે જ વિદ્રવ્યવાભાવાભાવને વિદ્રવ્યત્વરૂપ જ માનવું યોગ્ય છે. ܀ ܀ ܀܀ ܀ ܀ ܀܀ ܀ ܀܀ ܀܀܀ ܀ ܀܀ ܀ ܀܀ ܀ ܀ ܀܀܀܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀܀܀ ܀ ܀ ܀܀܀ ܀ ܀ ܀ . जागदीशी -- नन्वेवमपि निखिलाभावस्यैव स्वाश्रयततद्व्यक्तिवृत्तित्वविशिष्टं यत् स्वतदभावात्मकस्वप्रतियोगिना सह समानाधिकरणत्वात् प्रतियोगिव्यधिकरणाभावाप्रसिद्ध्यैव नातिव्याप्तिः एकव्यक्तिमात्रवृत्तीनां गुणाद्यात्मकाभावानामपि पूर्वक्षणवृत्तित्वविशिष्टस्य स्वस्य योऽभावः, तादृशप्रतियोगिना ܀ ܀ ܀ ܀ ܀ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ ܀܀܀ ܀ - સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃતગુજરાતી સરલ ટીકાઓ - ૨૨૭ ܀ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252