________________
दीधितिः१३
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
मादायातिव्याप्तिः संभवति । ननु गगनाभावो यथा स्वरूपसम्बन्धेन केवलान्वयी, तथैव गगनाभावस्य संयोगेन कुत्रापि अवर्तमानत्वात् गगनाभावस्य संयोगेनाभावोऽपि केवलान्वयी । इत्थं च द्वयोःसमव्यापकत्वात् लाघवादैक्यम् । एवं च गगनाभावाभावप्रतियोगी गगनाभावो गगनाभावाभावस्वरूपगगनाभावप्रतियोगी अपि भवति । स च गगनाभावो गगनाभावप्रतियोगिरूपः स्वरूपेण सर्वत्र वर्तते । तथा च साध्यतावच्छेदकस्वरूपसम्बन्धे गगनाभावप्रतियोगिगगनाभावप्रतियोगिकत्व-सत्ताधिकरणघटाद्यनुयोगिकत्वोभयस्य विद्यमानत्वात् नोभयाभावः मीलितः । तथा च न गगनाभावोऽपि *लक्षणघटकः । एवं च कस्याप्यभावस्य लक्षणाघटकत्वात् लक्षणसमन्वयस्यैवासंभवात् नातिव्याप्तिः । एवं च द्रव्यत्वाभाववान् । सत्वात् इत्यत्र पूर्वपक्षण प्रतिपादिताऽव्याप्तिः व्यर्थव । अतिव्याप्तेरसंभवात् । तथा च को दोषः अस्माकं लक्षणे? इति, पूर्वपक्षखंडनग्रन्थः समाप्तः । अत्र अस्माभिः "एतेन... इति उक्तावपि न निस्तारः" इति जागदीशीग्रन्थः अर्थक्रमानुसारेण प्रथमं निरूपितः । तदनन्तरं "गगनाधभावस्यैव संयोगादिसम्बन्धेन..." इत्यादि ग्रन्थो अर्थक्रमानुसारेण प्रतिपादितः इति न दोषः। કે ચન્દ્રશેખરીયા: પૂર્વપક્ષ આગળ એમ કહેવાના છે કે સાધ્યતાવચ્છેદકસંબંધસામાન્યમાં પદભાવપ્રતિયોગિકસામાન્ય પ્રતિયોગિકત્વ+હત્યધિકરણીભૂત કિંચિતુવ્યક્તિ-અનુયોગિકત્વોભયાભાવ મળે. તે જ અભાવ સીધો જ લક્ષણ ઘટક તરીકે લઈ લેવો. અહીં દ્રવ્યત્વાભાવ સાધ્ય છે. એટલે સાધ્યતાવચ્છેદક સ્વરૂપ બનશે. અને તેમાં દ્રવ્યત્વાભાવાભાવ=દ્રવ્ય_પ્રતિયોગિદ્રવ્યત્વાભાવપ્રતિયોગિકત્વ છે. અને સત્તાધિકરણગુણાદિ-અનુયોગિકત્વ પણ છે. એટલે ઉભય મળતા દ્રવ્યવાભાવાભાવ તો નહીં જ લેવાય. પણ ગગનાભાવ લેવાશે. સ્વરૂપસંબંધથી ગગન તો ક્યાંય રહેતું જ નથી. એટલે સાધ્યતાવચ્છેદકસ્વરૂપસંબંધમાં ગગનાભાવપ્રતિયોગિગગનપ્રતિયોગિકત્વ તો આવતું જ નથી. માટે ઉભયાભાવ મળી જાય. આમ ગગનાભાવ એ લક્ષણઘટક બની જતા અતિવ્યાપ્તિ આવે જ છે. અહીં ધારો કે રૂપ એ સમવાયથી ઘટમાં રહે તો સમવાય એ ઘટોનુયોગિક+રૂપ પ્રતિયોગિક ગણાય. એમ દરેક સંબંધમાં જાણી લેવું. કે પ્રશનઃ તો ય વાંધો છે. પરમાણુ નિત્ય છે. તેમાં સ્વરૂપથી ગગનનો અભાવ છે. એટલે ગગનાભાવ એ નિત્યવૃત્તિત્વવિશિષ્ટ બને છે. તાદશગગનાભાવાભાવ એ ગગનાભાવ=ગગનાભાવાભાવાભાવનો પ્રતિયોગી બને છે. હવે ઘટાદિમાં નિત્યવૃત્તિત્વવિશિષ્ટ એવા ગગનાભાવનો અભાવ જ છે. અને એ સ્વરૂપસંથી રહે છે. એટલે સાધ્યતાવચ્છેદક સ્વરૂપસંબંધમાં ગગનાભાવપ્રતિયોગિ[=નિત્યવૃત્તિત્વવિશિષ્ટગગનાભાવાભાવપ્રતિયોગિકત્વ પણ રહેલું જ છે. એટલે ઉભય મળી જતાં ઉભયાભાવ ન મળે. અને તેથી ગગનાભાવ પણ લક્ષણઘટક ન બને માટે અતિવ્યાપ્તિ ન આવે. [જાગદીશીમાં ગગનાભાવ પણ નિત્યવૃત્તિત્વવિશિષ્ટગગનાભાવાભાવરૂપ સ્વપ્રતિયોગીને સમાનાધિકરણ છે." એ પંક્તિ છે. એનો આશય ઉપર મુજબ જાણવો.] વળી ગગન કશું ન રહેતું હોવાથી સર્વત્ર ગગનાભાવ રહે છે. અને એ ગગનાભાવ પણ સ્વરૂપથી જ રહે છે. સંયોગથી તે ક્યાંય રહેતું જ ન હોવાથી બધે જ સંયોગથી તો ગગનાભાવનો અભાવ રહે છે. આમ સ્વરૂપથી ગગનાભાવ+ગગનાભાવપ્રતિયોગિકત્વ રહેલું જ છે. કેમકે ગગનાભાવ બધે સ્વરૂપથી રહે છે. વળી એ સ્વરૂપસંબંધમાં સત્તાધિકરણગુણાઘનુયોગિકત્વ પણ છે. આમ ઉભયાભાવ ન મળતાં ગગનાભાવ પણ લક્ષણઘટક બની શકતો નથી.
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા” નામની સંસ્કૃત-ગુજરાતી સરલ ટીકાઓ - ૨૩૧
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀