Book Title: Siddhant Lakshan Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 225
________________ दीधिति: १२ * चन्द्रशेखरीयाः तद् यद्यपि युक्तं । तथापि अत्रैव ग्रन्थे "कर्मणि च संयोगाभावः प्रतियोग्यसमानाधिकरण" इति वक्ष्यते । तेन च प्रतियोग्यसमानाधिकरणत्वं अभावस्यैव विशेषणं ग्रन्थकृतां अभिप्रेतम् इति ज्ञायते । अन्यथा "कर्मणि च हेतुः प्रतियोग्यसमानाधिकरण" इत्यादि एव उच्येत । अतः ग्रन्थकारस्य हेतौ अस्य विशेषणस्यानभिमतत्वात् मथुरानाथनिरूपणं परित्यज्यतेऽस्माभिः । ચન્દ્રશેખરીયા: ઉત્તરપક્ષ: તમારી વાત આમ તો સાચી છે. પણ આગળ આ જ ગ્રન્થમાં દીદ્ધિતિમાં "કર્મણિ ફ્રેંચ સંયોગાભાવઃ પ્રતિયોગ્યસમાનાધિકરણ" એમ લખવાના છે." આમાં "સંયોગાભાવ=સાધ્યાભાવ એ કર્મમાં પ્રતિયોગિ-અસમાનાધિકરણ છે." એમ લખેલ છે. અર્થાત્ સંયોગાભાવને જ પ્રતિયોગિ-અસમાનાધિકરણ તરીકે કહેલ છે. એટલે દીધિતિકારને પ્રતિ અસમાણ્ય વિશેષણ અભાવનું જ બનાવવું છે. એટલે એ વિશેષણ હેતુનું બનાવવાની તમારી વાતમાં ગ્રન્થકારને અસ્વરસ જ છે. અને માટે જ એમના મતને અનુસરવા અમે આ લંબાણ કરેલ છે. અહીં ફ૨ી ભેદ જોઈ લઈએ કે હેત્વધિકરણવૃત્તિ-પ્રતિયોગિ-અસામાનાધિકરણ્યવિશિષ્ટ-અભાવ એમ પ્રથમ અર્થ કર્યો. એમાં શુદ્ધસાધ્યાભાવમાં હેત્વધિકરણવૃત્તિતા છે અને વિશિષ્ટસાધ્યાભાવમાં હેત્વધિકરણ વૃત્તિતા નથી. કેમકે વૃત્તિતા શુદ્ધ+વિશિષ્ટમાં જુદી માની છે. એટલે જે શુદ્ધસાધ્યાભાવ હેત્વધિકરણવૃત્તિતાવાનુ છે. તે *વિશિષ્ટ રૂપે ન હોવાથી તે ન લેવાય. અને જે વિશિષ્ટાભાવ ગુણાદિમાં છે. તેમાં હેત્વધિકરણવૃત્તિતા નથી. એટલે સાધ્યાભાવ લક્ષણઘટક ન બને. પરંતુ બેયમાં વૃત્તિતા એક માને તો તો વિશિષ્ટાભાવમાં પણ હેત્વધિકરણવૃત્તિતા શુદ્ધસાધ્યાભાવનિષ્ઠ આવી જ ગઈ. એટલે વાંધો આવે. માટે તેનો અર્થ બદલ્યો કે પ્રતિયોગિઅસામાનાધિકરણ્યવિશિષ્ટ-અભાવાધિકરણ યત્ હેત્વધિકરણ તવૃત્તિ એવો અભાવ લેવો. અને તેનો સ્પષ્ટ અર્થ પણ ઉપર જોયો. જેના દ્વારા અવ્યાપ્તિ નીકળી જાય છે. जगदीशी -- ननु भेदस्य व्याप्यवृत्तितया प्रतियोगिसमानाधिकरणभिन्नत्वोक्तौ च प्रागुक्ताव्याप्तिवारणसम्भवे 'तद्विशिष्टस्ये' त्यादिकं विफलमत आह- * तद्वद्वृत्तीति* । - प्रतियोगिमद्वृत्तिभिन्नत्वमित्यर्थः । *અતિ। -‘ઞસ્વરસાહિત્યન્વયઃ *ન તદ્દમાવવત્ત્વમિતિ। -તથા ૪ ‘સંયોગી સત્ત્વા' दित्यादावतिव्याप्तिरिति भावः । ܀܀܀܀܀܀ चन्द्रशेखरीयाः ननु तथापि भेदो व्याप्यवृत्तिरस्ति । अतः "प्रतियोगिसमानाधिकरणभिन्नः यः हेत्वधिकरणवृत्तिरभावो.. इत्यादिनैवाव्याप्तिनिरासः संभवति । यतः कपिसंयोगाभावो यदि गुणे प्रतियोगिसमानाधिकरणभिन्नो मन्यते तदा स एव कपिसंयोगाभावो वृक्षे प्रतियोगिसमानाधिकरणोऽस्ति, न तु तद्भेदवान् । तथा च एकस्मिन्नेव कपिसंयोगाभावे वृक्षावच्छेदेन प्रतियोगिसमानाधिकरणभेदाभावो गुणावच्छेदेन च तादृशभेदो वर्तेत । एवं चायम् भेदोऽव्याप्यवृत्तिर्भवेत् । न च तदिष्टम्। अतः न कपिसंयोगाभावः प्रतियोगिसमानाधिकरणभिन्नो मन्यते । तथा च न स लक्षणघटकः । अतोऽभावान्तरं आदाय लक्षणघटनात् नाव्याप्तिः। अतः तद्विशिष्टस्य हेत्वधिकरणवृत्तित्वं ... इत्यादि निरूपणं विफलमेव, तद्द्द्विनैव ❖❖❖❖❖❖ ܀܀܀܀܀܀܀ સિદ્ધાન્તલક્ષણ ઉપર ’ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ – ૨૧૬ ܀܀܀܀܀܀܀܀܀ ܀܀܀܀܀܀܀܀܀܀ ܀܀܀

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252