________________
दीधितिः१३
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
એ કાલિકથી રહી જાય છે. અને તેનો પ્રતિયોગી દ્રવ્યવાભાવ બનતા તે અવ્યાપ્યવૃત્તિ જ છે. માટે ત્યાં "પ્રતિયોગિ-અનધિકરણ" વિશેષણ લેવાનું જ છે. અને તેથી ઉપર મુજબ અવ્યાપ્તિ આવે જ છે. કે પ્રશ્નઃ જો કાલિકાવચ્છિન્નપ્રતિયોગિતાકદ્રવ્યવાભાવ એ સ્વરૂપસંથી સાધ્ય હોય તો એ તો સર્વત્ર રહેલો જ કહોવાથી સત્તાધિકરણ ગુણાદિમાં પણ રહેલો જ છે. એટલે કે તે કેવલાન્વયી છે. અને માટે અહીં સત્તા હેતુ સાચો હોવાથી ત્યાં લક્ષણગમન એ તો ઇષ્ટ જ બને છે. એટલે અતિવ્યાપ્તિ કહેવી ઉચિત નથી. એટલે વસ્તુતઃ સમવાયેન દ્રવ્યત્વાભાવ એ જ સ્વરૂપથી સાધ્ય છે. વ્યાપ્યવૃત્તિ જ સાધ્ય માનવું. અને તેમાં અતિવ્યાપ્તિ આવતી नथी.
. जागदीशी -- तथाऽपि सत्त्वे हेतौ द्रव्यत्वाभावस्य व्यभिचारग्रहदशायामपि प्रतियोगिसामान्यानधिकरणसत्त्ववन्निष्ठाभावप्रतियोगितानवच्छेदकं द्रव्यत्वाभावत्व'मित्याकारकव्यापकताज्ञानादनुमित्यापत्तिरेवात्रा तिव्याप्ति' शब्दार्थः।
चन्द्रशेखरीयाः ननु एवं सति कालिकावच्छिन्नद्रव्यत्वाभावस्य केवलान्वयित्वात् तत्साध्यकं सत्वं सद्धतुरेव इति, तत्र लक्षणगमनमिष्टं । तस्मात् तत्रातिव्याप्तिदानमसङ्गतमेव भवेत् । कथं केवलान्वयित्वमिति चेत् इत्थं । ये जन्या पदार्थाः, ते सर्वे कालोपाधयः भवन्ति । तेषु द्रव्यावच्छेदेन कालिकेन द्रव्यत्वं वर्तते । किन्तु द्रव्यत्वाभाववद्गुणावच्छेदेन तेष्वेव कालिकेन द्रव्यत्वस्याभावो वर्तते । ये तु नित्याः पदार्थाः, तेषु कस्यापि कालिकेनावर्तमानत्वात् द्रव्यत्वस्यापि, *कालिकेनाभावः सुलभः इति भवति कालिकेन द्रव्यत्वाभावः केवलान्वयी । तथा चातिव्याप्तिकथनमनुचितम् इति चेत्, न, इत्थं सति यद्यपि हेत्वधिकरणद्रव्यवृत्ति-द्रव्यत्वाभावाभावप्रतियोगितावच्छेदकद्रव्यत्वाभावत्वावच्छिन्नत्वात्मकं अव्याप्यकत्वं द्रव्यत्वाभावे ज्ञायते । तेन च "सत्वे हेतौ द्रव्यत्वाभावस्य व्यभिचारोऽस्ति" इति ज्ञानं भवति । किन्तु तदापि प्रतियोग्यनधिकरणहेत्वधिकरणवृत्तिघटाभावप्रतियोगितानवच्छेदकद्रव्यत्वाभावत्वावच्छिन्नत्वात्मकस्य व्यापकत्वस्य ज्ञान द्रव्यत्वाभावे भवत्यपि । तथा च तादृशव्यापकताज्ञानात् "द्रव्यत्वाभाववान्" इत्यनुमित्यापत्तिः एवात्रातिव्याप्तित्वेन परिभाषणीया । न तु लक्षणस्यातिव्याप्तिः । ननु प्रागेवोक्तं यत् व्याप्यवृत्तितानवच्छेदकधर्मावच्छिन्नसाध्यकानुमिति प्रत्येव प्रतियोगिवैयधिकरण्यघटितव्याप्तिज्ञानं कारणं । "द्रव्यत्वाभाववान्" इति अनुमितिस्तु व्याप्यवृत्तितावच्छेदकद्रव्यत्वाभावत्वावच्छिन्नसाध्यिका । अतः न तादृशज्ञानात् तादृशानुमित्यापत्तिरिति चेत् । કે ચન્દ્રશેખરીયાઃ પૂર્વપક્ષ: કબુલ છે કે આ સમવાયાવચ્છિન્નદ્રવ્યત્વાભાવ સ્વરૂપથી સાધ્ય છે. અને તે વ્યાપ્યવૃત્તિ જ છે. અને તેથી સત્તાધિકરણવૃત્તિ-દ્રવ્યવાભાવપ્રતિયોગિતાવચ્છેદકદ્રવ્યવાભાવવાવચ્છિન્નત્વ રૂપ અવ્યાપકત્વ એ દ્રવ્યવાભાવમાં જણાય છે. અર્થાત્ "આ સત્તા હેતુમાં દ્રવ્યવાભાવનો વ્યભિચાર છે." એવું જ્ઞાન થાય ત્યારે પણ પ્રતિયોગિ=ઘટાદિસામાન્યનું અનધિકરણ એવું સત્તાધિકરણ દ્રવ્યાદિ અને તેમાં રહેલ એ ઘટાભાવની પ્રતિયોગિતાનો અનવચ્છેદક દ્રવ્યવાભાવત્વ છે, એવા વ્યાપકતાજ્ઞાન દ્વારા "દ્રવ્યવાભાવવાનું" એવી અનુમિતિ થવાની આપત્તિ એ અનુમિતિ થવાની આપત્તિ એ જ અહીં અતિવ્યાપ્તિ જાણવી. દ્રવ્યત્વાભાવભાવ લક્ષણઘટક ન બને. કેમકે
સિદ્ધાન્તલક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૨૨૩
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀