________________
दीधितिः१२
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
लक्षणसमन्वयसंभवात् इति चेत् न, एवं यदि प्रतियोग्यसमानाधिकरणपदं प्रतियोगिसमानाधिकरण-भिन्नार्थक प्रतियोगिमवृत्तिभिन्नापरार्थकं मन्येत, तदाऽव्याप्यवृत्तिसाध्यके व्यभिचारिणि हेतौ अतिव्याप्तिः भवेत् । तथाहिसंयोगी सत्वात् इति अत्र सत्ताधिकरणे गुणे वर्तमानः संयोगाभावः प्रतियोगिसमानाधिकरणभिन्नो यद्यपि भवति, तथापि वृक्षादौ वर्तमानः स एव संयोगाभावः प्रतियोगिसमानाधिकरणो भवति । भेदस्य व्याप्यवृत्तित्वात् संयोगाभावः । प्रतियोगिसमानाधिकरणभेदवान् न शक्यते गणयितुं । तस्मात् न स लक्षणघटकः । अतोऽभावान्तरमादाय लक्षणघटनात् अतिव्याप्तिः भवेत् । तस्मात नेदं निरूपणं युक्तं ।
ચન્દ્રશેખરીયા: પ્રશ્નઃ ભેદ એ વ્યાપ્યવૃત્તિ છે. એટલે પ્રતિયોગિસમાનાધિકરણભિન્ન એવો હત્યધિકરણવૃત્તિ અભાવ એવો અર્થ કરવાથી જ અવ્યાપ્તિ નીકળી જાય. કેમકે ગુણવૃત્તિકપિસંયોગાભાવ અને વૃક્ષવૃત્તિ એવો કપિસંયોગાભાવ બે ય એક જ છે. હવે જો ગુણવૃત્તિકપિસંયોગાભાવ એ પ્રતિયોગિસમાનાધિકરણથી ભિન્ન=ભેદવાનું માનીએ તો વૃક્ષવૃત્તિ એ જ કપિસંયોગાભાવ એ પ્રતિયોગિસમાનાધિકરણ છે આમ એક જ કપિસંયોગાભાવમાં ગુણાવચ્છેદન પ્રતિ સમાનાધિકરણભેદ અને વૃક્ષાવચ્છેદન પ્રતિયોગિસમાનાધિકરણભેદનો અભાવ માનવો પડે. આમ તો ભેદ અવ્યાખવૃત્તિ બની જાય. એ માન્ય ન હોવાથી કપિસંયોગાભાવમાં આ ભેદ રહેતો જ નથી એમ નક્કી થાય. એટલે પ્રતિયોગિસમાનાધિકરણભિન્ન=ભેદવાર્ તરીકે કપિસંયોગાભાવ લેવાય જ નહીં. એટલે અવ્યાપ્તિ ન આવે. અને એટલે પ્રતિયોગિ-અસામાનાધિકરણ્યવિશિષ્ટની હત્યધિકરણમાં વૃત્તિતા ઇત્યાદિ ખુલાસાઓ કરવાની જ કોઈ જરૂર નથી.
ઉત્તરઃ ના. પ્રતિયોગિ-અસમાનાધિકરણ=પ્રતિયોગિસમાનાધિકરણભિન્ન=પ્રતિયોગિમવૃત્તિભિન્ન એવો અર્થ ન કરાય. કેમકે એમાં અવ્યાપ્યવૃત્તિસાધ્યક એવા વ્યભિચારી સ્થાનમાં અતિવ્યાપ્તિ આવે. તે આ પ્રમાણે સંયોગી સત્વાત્ અહીં સત્તાધિકરણ ગુણાદિમાં સંયોગાભાવ મળે છે. પણ આ સંયોગ તો વૃક્ષાદિમાં રહેલો છે અને ત્યાં આ સંયોગાભાવ રહેલો છે. આથી આ સંયોગાભાવ એ દ્રવ્યાવચ્છેદેન તો પ્રતિયોગિસંયોગસમાનાધિકરણ જ છે. અને તેથી ગુણવૃત્તિ એવો પણ સંયોગાભાવ એ પ્રતિયોગિ [સંયોગ]સમાનાધિકરણભિન્ન તરીકે તો ન જ લેવાય. ભેદ વ્યાપ્યવૃત્તિ છે. એટલે બીજા અભાવને લઈને લક્ષણસમન્વય થઈ જતા અતિવ્યાપ્તિ આવે. ?
जागदीशी -- ननु ‘संयोगाभावे गुणे न संयोगसामानाधिकरण्य'मिति प्रतीतिबलादेव गुणावच्छेदेन संयोगाभावे प्रतियोगिसामानाधकरण्याभावसत्त्वान्नातिव्याप्तिरत आह *प्रतीतेरिति । -उक्तप्रतीतिस्तु संयोगाभावनिष्ठस्य संयोगसामानाधिकरण्यस्यावच्छेदकत्वाभावमेव गुणादौ संयोगानधिकरणीभूतगुणवृत्तित्वमेव वा संयोगाभावादाव-वगाहत इत्यर्थः तथा चातिव्याप्तिस्तदवस्थैवेति भावः । वक्ष्यति मूलकारः । तच्च तदपि। * *हेत्वधिकरण इति ।-तेन कपिसंयोगाभावस्य प्रतियोगिवैयधिकरण्यावच्छेदकीभूतगुणाद्यवच्छिन्नत्वेऽपि कपिसंयोग्येतत्त्वा'दित्यादौ नाव्याप्तिरिति भावः।
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃતગુજરાતી સરલ ટીકાઓ - ૨૦૧૭
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀