________________
दीधितिः११
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
जात्यभावस्य प्रतियोगिता जातिनिष्ठा समवायावच्छिन्ना । जातिमन्निष्ठा च तादात्म्यावच्छिन्ना । एवं चात्र प्रतियोगितावच्छेदकसम्बन्धौ समवायतादात्म्यौ मीलितौ । तत्र तादात्म्येन प्रतियोगिजातेः संबंधिनी जातिरेव ।। तवृत्तित्ववान् च समवायेन जात्यभावः इति अत्र साध्याभावस्य लक्षणाघटकत्वात् अभावान्तरमादायातिव्याप्तिः । इति चेत् ।
- ચન્દ્રશેખરીયા: ઉત્તર: સ્વપ્રતિયોગિતાવચ્છેદકસંબંધસામાન્યન સ્વપ્રતિયોગિતામાનાધિકરણ્યાભાવવાનું અભાવ ફિજ લક્ષણ ઘટક તરીકે લેવાનો. પર્વતમાં સંયોગાવચ્છિન્નવર્ણિ-અભાવ કાલિકથી ભલે રહ્યો. પણ તેની
પ્રતિયોગિતાનાઅવચ્છેદક તરીકે બધા સંયોગોમાં પર્વતીયસંયોગ પણ આવે. તે સંયોગથી તો વહ્નિ પર્વતમાં હોવાથી પર્વતવૃત્તિ એવો વલ્યભાવ એ તાદશસંબંધસામાન્યન સ્વપ્રતિયોગિતામાનાધિકરણ્યવાનું બનતા તે લક્ષણઘટક ન બને. તેથી બીજા અભાવને લઈ લક્ષણ ઘટી જાય. માટે અવ્યાપ્તિ ન આવે. ક પ્રશ્નઃ તો પછી જાતિમાનું જાતિ–ાતું માં અતિવ્યાપ્તિ આવશે. અહીં જાતિવાધિકરણ જાતિ બનશે. અને તેમાં સમવાયથી જાત્યભાવ રહેલો છે. અને જ્યાં જાત્યભાવ હોય ત્યાં બધે જ જાતિભેદ હોય છે. એટલે એ બે સમવ્યાપક હોવાથી એક જ છે. એટલે જાત્યભાવની પ્રતિયોગતાનો અવચ્છેદક જેમ સમવાય બને. ? છે તેમ તે જાત્યભાવ જાતિભેદરૂપ જ હોવાથી પ્રતિયોગિતાનો અવચ્છેદક તાદાત્મ પણ બને. અને તે ઉતાદાભ્યસંબંધથી સ્વપ્રતિયોગિજાતિનો સંબંધી એવી જાતિ છે. જાતિ જાતિમાં તાદાભ્યથી સંબંધી બને છે. અને આ જાતિ-અભાવ એ જ જાતિમાં રહેલો છે. અર્થાત્ જાતિ-અભાવ એ સ્વપ્રતિયોગિતાવચ્છેદકતાદાભ્યસંગથી સ્વપ્રતિયોગિજાતિના સંબંધી એવા જ જાતિમાં રહેલો હોવાથી તે પ્રતિયોગિસમાના ત્વવાળો બની ગયો. આમ થવાથી તે લક્ષણઘટક ન બને. માટે બીજા અભાવ દ્વારા લક્ષણ ઘટી જતા અતિવ્યાપ્તિ આવે.
जागदीशी -- स्वप्रतियोगित्वं यादृशसम्बन्धावच्छिन्नं, तादृशसम्बन्धेन यत् प्रतियोगिसम्बन्धि, तद्वृत्तित्वाभावस्योक्तत्वात् संयोगसामान्यावच्छिन्नवढ्यभावप्रतियोगितायां महानसीयसंयोगत्वादिविशिष्टानवच्छेद्यतया वन्यभावस्य पर्वतादौ महानसीयसंयोगेन प्रतियोगिसामानाधिकरण्याभावेऽप्यव्याप्तिविरहादिति ध्येयम्।
. चन्द्रशेखरीयाः न, स्वप्रतियोगिता यादृशसम्बन्धावच्छिन्ना, तादृशसम्बन्धेन यत् स्वप्रतियोगिसंबंधि । तवृत्तित्वाभाववान् । योऽभावः, तस्य विवक्षितत्वात् । तथा चात्र पर्वते वर्तमानस्य कालिकेन वढ्यभावस्य प्रतियोगिता संयोगत्वावच्छिन्नसंयोगावच्छिन्ना । तेन संयोगत्वावच्छिन्नसंयोगेन तु वढेरधिकरणं पर्वतोऽपि । तवृत्तित्ववान् । पर्वतवृत्तित्वविशिष्टः कालिकेन वह्यभावः इति साध्याभावो न लक्षणघटकः इति नाव्याप्तिः । जात्यभावस्य जातिनिष्ठा प्रतियोगिता समवायत्वावच्छिन्नसमवायावच्छिन्ना। तादृशसमवायेन जात्यधिकरणं घटादिः, न तु जातिः।। तादृशघटवृत्तित्वाभाववान् एव जातिनिष्ठः समवायावच्छिन्नजात्यभावः इति साध्याभावस्यैव लक्षणघटकत्वात् नातिव्याप्तिः।।
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃતગુજરાતી સરલ ટીકાઓ - ૨૦૬
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀