Book Title: Siddhant Lakshan Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 219
________________ दीधितिः११ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ वल्यभावः कालिकेन वर्तते । तथा च साध्याभावस्यैव लक्षणघटकत्वात् अव्याप्तिः । कूटनिवेशे तु न दोषः, संयोगसम्बन्धेन यावन्ति वढ्यधिकरणानि, तेषु पर्वतोऽपि अस्ति, तस्य च भेदः पर्वते न वर्तते । अतः पर्वते प्रतियोग्यधिकरणभेदकूटं न भवति इति न साध्याभावो लक्षणघटकः इति नाव्याप्तिः। કે ચન્દ્રશેખરીયાઃ ઉત્તર: ત્યાં પ્રતિયોગિતાવચ્છેદકતાદાત્મસંબંધથી પ્રતિયોગીનો સંબંધી જે બને. તે તમામે તમામના ભેદોના સમૂહથી વિશિષ્ટ એવું હેતૂધિકરણ લેવાનું અને તેમાં રહેનારો એવો અભાવ લેવાનો કપિસંયોગવવાનું એતદ્ગક્ષત્વાતુમાં ઘટભેદ લઈએ તો પ્રતિયોગિતાવચ્છેદકસાધ્યતાવચ્છેદકતાદાભ્યસંબંધથી ઘટના સંબંધી ૧-૨-૩ ઘટ બનશે. અને હત્યધિકરણ વૃક્ષમાં ૧ ઘટવાવચ્છિન્નઘટનો ભેદ, ૨-૩ ઘટવાવચ્છિન્ન ૨-૩ ઘટનો ભેદ છે જ. એટલે વૃક્ષ એ તાદશભેદકૂટવાનું બની જાય છે. માટે તે વૃક્ષમાં "ઘટભેદ" લઈ શકાય. આ રીતે લક્ષણ ઘટી જતાં અવ્યાપ્તિ ન આવે. અહીં ભેદકૂટ નો નિવેશ એટલા માટે કે જો એમ ન લખે અને માત્ર તાદૃશભેદવતું.. લખે. તો વહ્નિમાનું ધૂમાતું સ્થલે વલ્યભાપ્રતિયોગિતાનો અવચ્છેદક સંયોગસંબંધથી વત્રિનો સંબંધી મહાનસ, ચતૂર લઈએ અને તેઓનો ભેદ હત્યધિકરણ પર્વતમાં છે. અને તે પર્વતમાં કાલિકથી સંયોગાવચ્છિન્નવલ્યભાવ છે. આમ અહીં વલ્યભાવ જ લક્ષણઘટક બનતા અવ્યાપ્તિ આવે. પણ ભેદકૂટનો નિવેશ કરવાથી વાંધો ન આવે. કેમકે સંયોગસંબંધથી વહ્નિના સંબંધી તરીકે જેટલા છે તેમાં પર્વત પણ છે. અને તેનો ભેદ પર્વતમાં નથી. એટલે પર્વતમાં ભેદકૂટ ન મળે. પરિણામે વલ્યભાવ ન લેવાય. પણ ઘટાભાવાદિ દ્વારા લક્ષણ ઘટી જાય. - जागदीशी -- वस्तुतस्तु-तादात्म्यसम्बन्धेनापि न कस्यचित् प्रागुक्तव्याप्यवृत्तित्वमतो यथाश्रुतमेव સચવા चन्द्रशेखरीयाः ननु तथापि तादात्म्येन साध्यस्य व्याप्यवृत्तिता एव सर्वजनप्रसिद्धा इति तस्याव्याप्यवृत्तित्वकथनं, तद्द्वारा चाव्याप्तिं दर्शयित्वा तद्वारणाय "सम्बन्धि" पद प्रयोजनकथनं अनुचितं प्रतिभाति इति चेत् भवतु नाम: तादात्म्येन "कपिसंयोगवत्" साध्यं व्याप्यवृत्ति । तथापि व्याप्यवृत्तिपदस्य द्वितीयव्याख्यानुसारेण तु तदपि साध्यमव्याप्यवृत्ति एव । अतः तत्र प्रतियोगिवैयधिकरण्यघटितं लक्षणमेव वाच्यम् । तस्य च तत्र अघटनात् भवत्यव्याप्तिः । तद्वारणाय संबंधिपदं इति भावितमेव प्राक् । ચન્દ્રશેખરીયા: પ્રશ્નઃ પણ તાદાત્મસંબંધથી પણ વસ્તુ અવ્યાખવૃત્તિ છે એ માનવામાં જ કોઈ પ્રમાણ નથી અને એટલે એવા કપિસંયોગવત્સાધ્યક સ્થલે તો પ્રતિયોગિ-અસમાનાધિકરણ પદ જ લેવાનું નથી તે વિના જ ઘટભેદાદિ દ્વારા લક્ષણ ઘટી જતાં કોઈ દોષ નથી. માટે દીધિતિના સંબંધિ વિગેરે ખુલાસ નકામા છે. કે ઉત્તરઃ જવા દો એ વાત. વ્યાખવૃત્તિની બીજી વ્યાખ્યા પ્રમાણે તો તાદત્યથી કપિસંયોગવસાધ્ય પણ અવ્યાખવૃત્તિ જ ઉછે. અને તેથી ત્યાં પ્રતિયોગિ-અસમાના. પદ લેવાનું જ છે. અને એટલે ત્યાં આવતી અવ્યાપ્તિ દૂર કરવા "સંબંધિ"પદનો નિવેશ કિરવો જરૂરી છે. એટલે કે કપિસંયોગવાનું ભલે એમ તાઘસ્યથી વૃક્ષમાં વ્યાપ્યવૃત્તિ હોય પણ વ્યાપ્યવૃત્તિની બીજી વ્યાખ્યા ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૨૧૦ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252