________________
રીિિત:99
*****
ચન્દ્રશેખરીયા: પ્રશ્ન: પર્વતમાં સમવાયેન વહ્નિ-અભાવ છે. આ અભાવની પ્રતિયોગિતા સમવાયાવચ્છિન્ન છે. અને સમવાયથી વધિકરણ વહ્નિ-અવયવો બનશે. અને તન્નિરૂપિતવૃત્તિતા પર્વતવૃત્તિ એવા વલ્લ્લભાવમાં નથી જ. એટલે તે લક્ષણઘટક બનતા અવ્યાપ્તિ આવે. આ આપત્તિ નિવારવા માટે આગળ સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતા જ લેવાના છે. એટલે સમવાયથી વસ્ત્યભાવ લેવાય જ નહીં. અને સંયોગથી પર્વતમાં વલ્ક્યભાવ મળે જ નહીં. માટે વાંધો ન આવે. પણ એ રીતે વિચારીએ તો વૃક્ષઃ તાદાત્મ્યન કપિસંયોગિમાન્ એતક્ષત્વાત્માં અવ્યાપ્તિ આવશે. કેમકે અહીં સાધ્યતાવચ્છેદક તાદાત્મ્ય હોવાથી જો તાદાત્મ્યાવચ્છિન્ન પ્રતિયોગિતા લેવી હોય તો ભેદ જ લેવો પડે. હવે ધારો કે એતવૃક્ષત્વાધિકરણમાં ઘટભેદ લઈએ તો પ્રતિયોગિતાવચ્છેદક+સાધ્યતાવચ્છેદક તાદાત્મ્યસંબંધથી પ્રતિયોગિ=ઘટનું અધિકરણ જ પ્રસિદ્ધ નથી. કેમકે ♥તાદાત્મ્યથી "કોઈ કોઈનામાં રહે છે." એમ વ્યવહાર થતો નથી. આમ અધિકરણ પ્રસિદ્ધ જ ન હોવાથી તદધિકરણનિરૂપિતવૃત્તિતા-અભાવવાળો એવો અભાવ પણ ન જ મળે. અને તેથી અહીં કોઈપણ અભાવ લક્ષણઘટક ન બનતા અવ્યાપ્તિ આવે.
܀܀܀܀܀܀܀܀܀܀܀܀
ઉત્તરઃ આથી જ દીદ્ધિતિમાં અધિકરણ, સંબંધિ વા લખેલ છે. તાદાત્મ્યથી અધિક૨ણ ભલે પ્રસિદ્ધ ન હોય. પણ સંબંધી તો પ્રસિદ્ધ છે. એટલે તાદાત્મ્યથી ઘટનો સંબંધી ઘટ બને. અને તેમાં ઘટભેદ રહેતો નથી. એટલે ઘટભેદમાં તાદશસંબંધિનિરુપિતવૃત્તિતા-અભાવ મળી જતા તે જ લક્ષણઘટક બને. તેથી લક્ષણસમન્વય થઈ જતા અવ્યાપ્તિ ન આવે.
આજ વાત દીિિત કરે છે કે આ રીતે "પ્રતિયોગિતાવચ્છેદકસંબંધથી પ્રતિયોગિસંબંધી" એવી વિવક્ષા ક૨વાથી હવે ભેદ પણ "પ્રતિયોગિ-અસમાનાધિકરણ" તરીકે મળી શકશે. જે આપણે જોઈ ગયા.
जगदीशी न च तादात्म्येन वस्तुमात्रस्यैव व्याप्यवृत्तित्वात्तादृशसम्बन्धेन साध्यतायां प्रतियोगिवैयधिकरण्याप्रवेशादि - दमयुक्तमिति वाच्यम्;
चन्द्रशेखरीयाः न च तादात्म्येन वस्तुमात्रस्यैव व्याप्यवृत्तित्वात् तत्सम्बन्धेन यत्र साध्यं । तत्र प्रतियोगिवैयधिकरण्याघिटतमेव लक्षणं । तथा च वृक्षे सहजतः घटभेदस्य प्रसिद्धत्वात् लक्षणसमन्वय इति नाव्याप्तिरिति वाच्यम् ।
ચન્દ્રશેખરીયા: પ્રશ્ન: પણ તાદાત્મ્યસંબંધથી તો કોઈપણ વસ્તુ વ્યાપ્યવૃત્તિ જ હોવાની અને તેથી તાદાત્મ્યથી જ્યાં કપિસંયોગવતુ કપિસંયોગી એ સાધ્ય હોય ત્યાં તો લક્ષણમાં પ્રતિયોગિ-અસમાનાધિકરણ પદ જ ન હોવાથી આપોઆપ જ લક્ષણ ઘટી જવાનું છે. એટલે પછી "સંબંધિ" પદ મુકવાની જરૂર જ નથી.
जागदीशी -- मूलाद्यवच्छेदेन कपिसंयोगवद्भेदस्य वृक्षादौ स्वयमङ्गीकारात् तादात्म्येन कपिसंयोगवतोऽप्यव्याप्य-वृत्तित्वात् ।
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ ♦ ૨૦૮
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀