________________
दीधितिः११
लक्षणघटकत्वात् नातिव्याप्तिः । एवं सर्वेषु स्थानेषु परिभावनीयम् ।
ચન્દ્રશેખરીયાઃ ઉત્તરપક્ષઃ પ્રતિયોગિતાવચ્છેદકસંબંધથી પ્રતિયોગીનું અધિકરણ અથવા તો સંબંધી જે હોય, તેમાં ન રહેનારો એવો અભાવ લેવાનો છે. આ દિધિતિનો ઉત્તર છે. જગદીશમાં જોઈએ. જ્ઞાનવાનું દ્રવ્યતામાં દ્રવ્યતાધિકરણઘટાદિમાં સમવાયથી જ્ઞાનાભાવ લીધો છે. તો પ્રતિયોગિતાવરચ્છેદક સમવાય બને. અને તે સંબંધથી તો તે જ્ઞાન આત્મામાં રહે. ઘટમાં ન રહે. એટલે ઘટવૃત્તિ એવો જ્ઞાનાભાવ તો સમવાયથી જ્ઞાનાધિકરણ એવા આત્મામાં અવૃત્તિ જ હોવાથી તે લક્ષણઘટક બની જાય. એટલે અતિવ્યાપ્તિ ન આવે. એમ બીજા બે અનુમાનમાં પણ વિચારી લેવું.
जागदीशी -- न च तादृशयत्किञ्चित्सम्बन्धेन प्रतियोगिसामानाधिकरण्याभावोक्तौ वह्निसामान्याभावस्यापि धूमवत्पर्वतावच्छेदेन महानसीयसंयोगेन प्रतियोग्यसमानाधिकरणत्वाद्वह्निमान धूमादित्यादावव्याप्ति:
. चन्द्रशेखरीयाः ननु प्रतियोगितावच्छेदकयत्किंचित्सम्बन्धेन प्रतियोग्यधिकरणं ग्राह्यं? तत्सामान्येन वा? यदि आद्यः पक्षः तदा वहिनमान् धूमात् इति अत्राव्याप्तिः। पर्वते संयोगावच्छिन्नवल्यभावः कालिकेन वर्तते । तत्र प्रतियोगितावच्छेदकयत्किंचित्सम्बन्धात्मकेन महानसीयसंयोगेन प्रतियोग्यधिकरणं महानस एव, न तु पर्वतः ।। महानसवृत्तित्वाभाववान् च पर्वतवृत्तिः कालिकेन वढ्यभावः, एवं च साध्याभावस्यैव लक्षणघटकत्वात् अव्याप्तिः ।। કે ચન્દ્રશેખરીયા: પ્રશ્નઃ શું પ્રતિયોગિતાવચ્છેદકાકિંચિસંબંધથી પ્રતિયોગિતામાનાધિકરણ્યના અભાવવાળો અભાવ લેવાનો છે? જો એમ હોય તો પર્વતમાં સરોવરવૃત્તિ એવો સંયોગાવચ્છિન્નવહ્નિસામાન્યાભાવ કાલિકથી રહેલો છે. હવે એ અભાવની પ્રતિયોગિતાના અવચ્છેદક સંયોગોમાં મહાનસીયસંયોગ પણ આવે. અને મહાનસીયસંયોગથી પર્વતમાં કોઈપણ વક્ષ્યાદિ રહેતા જ નથી. પણ એ તો મહાનસમાં જ રહેશે. અને તેથી પર્વતમાં રહેલો વહ્નિ-અભાવ એ મહાનસમાં ન હોવાથી એ વહ્નિ-અભાવ પ્રતિયોગિતાવચ્છેદકયત્કિંચિત્મહાનસીયસંયોગસંબંધથી સ્વપ્રતિયોગિવત્નિ-સામાનાધિકરણ્ય=વહ્નિઅધિકરણમહાનસવૃત્તિતાઅભાવવાળો છે. માટે એ જ લક્ષણ ઘટક બની જતા અવ્યાપ્તિ આવે.
जागदीशी -- स्वप्रतियोगितावच्छेदकसम्बन्धसामान्येन तथात्वोक्तौ च -'जातिमान जातित्वा' *दित्यादावतिव्याप्तिः-समवायेन जात्यभावस्यैव तादात्म्येन जातिमद्भेदत्वात् तस्य च स्वप्रतियोगितावच्छेदकतादात्म्यसम्बन्धेन-यज्जातिसम्बन्धि-तद्वृत्तित्वेन प्रतियोगिव्यधिकरणत्वाभावादिति वाच्यम्;
चन्द्रशेखरीयाः यदि द्वितीयः पक्षः तर्हि जातिमान् जातित्वात् इति अत्रातिव्याप्तिः। जातित्वाधिकरणे जातो, समवायेन जात्यभावो वर्तते । जात्यभावस्य जातिमद्भेदेन सह समव्यापकत्वात् लाघवात् द्वयोः एक्यम् । तथा च.
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૨૦૫
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀