________________
दीधितिः४
܀
܀
܀
܀
܀
܀܀܀
तथा च कथं "पर्वतो वह्निमान्" इति अनुमितिः भवेत्? इति महतीयमापत्तिः तेषां मते ।
किञ्च "एकैव हि सा व्याप्तिः" इति परामर्शीयसिद्धान्तग्रन्थः स्पष्टमेव एका व्याप्तिं प्रतिपादयति । तत्र "निरूपकतास्वच्छेदकाधिकरणतावच्छेदकधर्मयोरैक्येन व्याप्तेरैक्यव्यवहारो भवति" इति कथनमपि असङ्गतं प्रतिभाति इति चेत् ।
ચન્દ્રશેખરીયાઃ પ્રશ્નઃ ચાલો એ વાત માની લઈએ. તો પણ જેઓ સામાન્યલક્ષણ સંબંધ માનતા નથી. ફતેઓના મતાનુસારે તો અહીં મોટી આપત્તિ છે. આશય એ કે મહાનસીયાદિધૂમમાં વહ્નિસામાનાધિકરણ્યાત્મક
વ્યાપ્તિનો બોધ થાય છે. હવે જેઓ સામાન્યલક્ષણા માને છે. તેઓ તો ધૂમત્વ રૂપ સામાન્યલક્ષણા વડે તે જ વખતે બધા ધૂમોનો બોધ કરી તેમાં સામાનાધિકરણ્યનો બોધ કરી લે છે. અને પછી પર્વતીયધૂમ જ્યારે વહ્નિ વિના દેખાય ત્યારે ત્યાં પૂર્વે અનુભવેલા સામાનાધિકરણ્યરૂપ વહ્નિવ્યાપ્તિનું તે ધૂમમાં જ્ઞાન કરે છે. અને તેથી ફત્યાં અનુમિતિ થાય છે. છે પણ જેઓના મતે સામાન્ય લક્ષણા પ્રયાસતિ છે જ નહિ. તેમના મત પ્રમાણે એ વાંધો આવે કે જે મહાનસીયવહ્નિસામાનાધિકરણ્યનું મહાનસીયધૂમમાં પ્રત્યક્ષ થયેલું છે. એ સામાનાધિકરણ્ય પર્વતીયધૂમમાં તો નથી જ. તો હવે જ્યારે તે પર્વતીયધૂમ જોશે ત્યારે કદાચ તેને પૂર્વે અનુભવેલ મહાનસીયવલિસામાનાધિકરણ્યરૂપ વ્યાપ્તિનું સ્મરણ થશે. પણ એ વ્યાપ્તિ પર્વતીયધૂમમાં રહેલી ન હોવાથી "એ ધૂમ વહ્નિવ્યાપ્તિવાળો છે." એવું જ્ઞાન ન થઈ શકે. પર્વતીયવત્રિનું સામાનાધિકરણ્યરૂપ વ્યાપ્તિ પર્વતીયધૂમમાં છે. પણ એનું તો એણે પૂર્વે પ્રત્યક્ષ કરેલું જ નથી. તો પછી એનું સ્મરણ પણ શી રીતે થશે? અને તો પછી પર્વતીયધૂમ વહ્નિવ્યાપ્ત=વર્ભિવ્યાપ્તિવાળો છે. એવું જ્ઞાન પણ ન થાય. અને તેથી "વહ્નિવ્યાપ્તધૂમવાનું પર્વતઃ" એ પરામર્શ પણ ન થઈ શકતા હવે અનુમિતિ જ ન થઈ શકે. અને વળી "એકા એવ સા વ્યાપ્તિ " એવો જે પરામર્શ સ્થાને લખેલો સિદ્ધાન્તગ્રન્થ છે. તે પણ અસંગત તો થાય જ છે. કેમકે વસ્તુતઃ વ્યાપ્તિ તો જુદી જુદી જ થાય છે. તમે "ધૂમત્વ-વહ્નિત્વ એક હોવાથી એનો આ વ્યવહાર થાય છે." એમ કહ્યું તે પણ યોગ્ય નથી. કેમકે "વ્યાપ્તિ એક છે" એવા ચોખા શબ્દોનો "વ્યાપ્તિની અધિકરણતા અને નિરૂપકતાના અવચ્છેદક ધૂમત્વ-વહ્નિત્વ એક છે." એવો અર્થ કરવો યોગ્ય નથી.
जागदीशी-- अत आह *वस्तुतस्तु इति। रासभादीति* -- तथा च "धूमव्यापकवह्निसमानाधिकरणरासभवान् पर्वत" इति ज्ञानादप्यनुमितिः स्यादिति भावः।
* चन्द्रशेखरीयाः सत्यम् । एवमपि यदि चिन्तामणीग्रन्थोक्तं यथाश्रुतमेव लक्षणं स्वीक्रियते । तदा तु प्रतियोग्यसमानाधिकरणहेतु समानाधिकरणाभावप्रतियोगितावच्छेदकावच्छिन्नभिन्नसाध्येन समं सामानाधिकरण्यं हेतुनिष्ठाई व्याप्तिः "इति अर्थः स्वीकार्यः । तत्र च तादृशसाध्येन-धूमव्यापकवह्निना समं सामानाधिकरण्यं तु रासभादौ अपि अस्ति । तथा च "धूमव्यापकवह्निसमानाधिकरणरासभवान् पर्वतः" इत्यपि ज्ञानं व्याप्तिप्रकारकमेवास्ति । तथा च तादृक्ज्ञानादपि "वह्निमान् पर्वतः" इति अनुमितिभवनापत्तिः भवति । तद्वारणाय "वह्नः सामानाधिकरण्यमात्रं नई
܂
કે
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ ૧૦