________________
दीधितिः५
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
द्रव्यत्वसामानाधिकरण्यविशिष्टपीतत्वं इत्यादि भिन्नैव व्याप्तिः अत्र भवति । अतः न दीधितिग्रन्थे एकान्तो ग्राह्यः।।
यत्र हेतुः सर्वत्र जगति एकः एव तत्र प्रथमाऽपि व्याप्तिः अभिन्नैव । यत्र हेतुतावच्छेदकाः प्रभूताः तत्र द्वितीयाऽपि व्याप्तिः प्रतिहेतु भिन्नैव इति निष्कर्षः। છે ચન્દ્રશેખરીયાઃ દીધિતિ કહે છે કે જો ધૂમત્વવાળામાં વહ્નિસામાનાધિકરણ્યને વ્યાપ્તિ કહીએ તો એ પ્રત્યેક ધૂમમાં જુદી જુદી જાણવી. કેમકે દરેક ધૂમમાં તે સામા ય જુદું જુદું છે. અને જો વહ્નિસામા યવિશિષ્ટધૂમત્વને
જ વ્યાપ્તિ માનીએ તો એ ધૂમત્વ તો દરેક ધૂમમાં એક જ હોવાથી એક જ વ્યાપ્તિ ગણાય. { આમાં પર્વતીયધૂમ અને વહ્નિને વિશે તો ચક્ષુસંનિકર્ષ ન થયો હોવાથી શી રીતે ધૂમમાં વહ્નિવ્યાપ્તિનો ગ્રહ થયો?" એ પૂર્વપક્ષ એ "ધૂમત્વવાળામાં રહેલ સામાણ્ય એ જ વ્યાપ્તિ છે" એ પ્રથમ મતને મનમાં રાખીને ઉભો થયેલો છે. અને એટલે જ ધૂમત્વમાત્રને જ વ્યાપ્તિ માની લઈને પછી "એકા એવ સા વ્યાપ્તિ" એ સિદ્ધાન્તગ્રન્થ લખાયો છે. આની ચર્ચા હમણાં જ કરી ગયા છીએ. છે જો કે આમાં "ધૂમતવાનમાં વહ્નિસામાનાધિકરણ્ય રૂ૫ વ્યાપ્તિ એ ભિન્નભિન્ન છે" એમ કહ્યું છે. છતાંય જે અનુમાનમાં આવેલો હેતુ આખા જગતમાં એક જ હશે ત્યાં તો એ સાધ્યની વ્યાપ્તિ એકમાં જ રહેનારી હોવાથી એ કંઈ જુદી જુદી બનવાની જ નથી. જેમ "એતદ્રૂપવાનું એતદ્રસા" અહીં એતદ્રસ તરીકે માત્ર એક જ રસ લેવાયો છે. એટલે એતદ્રસત્વવાળામાં એતદ્રૂપનું સામાનાધિકરણ્ય એ માત્ર એક જ રસમાં રહેવાનું. એટલે અહીં વ્યાપ્તિ એક જ થવાની છે. છે તેમ ધૂમવાદિને જ વ્યાપ્તિ માનવાના બીજા મતમાં "એ વ્યાપ્તિ એક જ છે" એવું જે કહ્યું. ત્યાં પણ એમ સિમજી રાખવું કે ઘટઃ દ્રવ્ય રૂપત્વવ્યાપ્તજાતિમતઃ અહીં દ્રવ્યત્વસામાનાધિકરણ્યવિશિષ્ટ એવું રૂપત્વવ્યાપ્ય
જાતિમત્વ હેતુતાવચ્છેદક=રૂપત્વવ્યાપ્યજાતિઓ જ વ્યાપ્તિ બનવાની છે. અને એ જાતિઓ તો નીલત્વ પીતત્વ રક્તવાદિ અનેક છે. ધૂમત્વની જેમ એક જ નથી. એટલે અહીં નીલત્વાદિ અનેક વ્યાપ્તિઓ મળવાની. છે એટલે હેતુતાવચ્છેદકવિશિષ્ટમાં સાધ્યસામાનાધિકરણ વ્યાપ્તિ જુદી જુદી હોય એ વાત બધી જગ્યાએ ન લગાડવી. તેમ "સાબસામાનાધિકરણ્યથી વિશિષ્ટ એવો હેતુતાવચ્છેદક રૂ૫ વ્યાપ્તિ એ એક જ હોય" એ વાત પણ બધી જ જગ્યાએ ન લગાડવી.
दीधिति अयं कपिसंयोगी एतद्वक्षत्वादित्यादिसङ्ग्रहायासमानाधिकरणान्तम् । यत्तु-इदं संयोगि
વ્યાવિત્યવ્યાતિવારVાય તત્, संयोगस्य शाखाद्यवच्छेदेन वृत्तेर्वृक्षत्वावच्छेदेन तत्सामान्याभाववृत्तावविरोधात्, तत्र चातीन्द्रियस्य संयोगस्य सत्त्वात्, परितः प्रतियोग्युपलब्धेर्दोषाद्वा'वृक्षे न संयोग' કકકકકકકક કકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકકક
-
સિદ્ધાજલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કત+ગુજરાતી સરલ ટીકાઓ ૬૯
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀