________________
दीधितिः४
છે અને બીજી વાત એ કે "દ્રવ્ય વિ.સત્વાતુ" અહીં વિશિષ્ટ સત્તાને વ્યાપક એવું દ્રવ્યત્વ તો છે જ. અને એ દ્રવ્યત્વનું સામાનાધિકરણ્ય જેમ વિશિષ્ટસત્તામાં છે. તેમ તેનાથી અભિન્ન એવી શુદ્ધસત્તામાં પણ છે જ. અને તેથી 'વિશિષ્ટસત્તાવ્યાપકદ્રવ્યત્વ સમાનાધિકરણસત્તાવાનું ગુણઃ' આવો પરામર્શ થાય તો એ પણ સત્તામાં=હેતુમાં રહેલા દ્રવ્યત્વસામાનાધિકરણ્યનો જ બોધ છે. એટલે આ જ્ઞાનને પણ વ્યાપ્તિપ્રકારક પ્રમાજ્ઞાન જ માનવું પડશે. અને તેનાથી "ગુણઃ દ્રવ્યત્વવાનું" એવી અનુમિતિ થવાની આપત્તિ અને એ અનુમિતિને પ્રમા માનવાની આપત્તિ આવશે. કેમકે એ પ્રમાત્મકજ્ઞાનથી જન્ય છે.
जागदीशी -- अत आह *तद्वतीति । -तादृशसामानाधिकरण्यवतीत्यर्थः। तथा च तादृशसामानाधिकरण्य-विशिष्टधूमत्वं व्याप्तिः, तत्प्रकारिकैव पक्षधर्माताधीरनुमितिहेतुः। तत्र च नीलघटत्वप्रकारकबुद्धौ घटत्वस्येव स्वरूपत एव धूमत्वस्य भानं, न तु धूमत्वत्वेन । नातो गौरवमिति: भावः।
* चन्द्रशेखरीयाः तर्हि हेतुव्यापकसाध्यसामानाधिकरण्यवति धूमे वर्तमानं धूमत्वं एव व्याप्तिः इति उच्यताम् । एवं विशिष्टसत्ताव्यापकद्रव्यत्वसामानाधिकरण्यवत्यां सत्तायां वर्तमानं विशिष्टसत्तात्वमेव व्याप्तिः इति उच्यताम् । तथा च तादृशसत्तावत्त्वज्ञानस्य विशिष्टसत्ताप्रकारकत्वाभावात् तज्ज्ञानं व्याप्तिप्रकारकमेव नास्ति । अतः न तद्ज्ञानं परामर्शः ।। तथा च न तस्मात् ज्ञानात् "गुणः द्रव्यत्ववान्" इति अनुमित्यापत्तिरिति भावः । परामर्शज्ञानस्यैवानुमिति-जनकत्वात् ।। ___ अत्र धूमे धूमत्वं वह्निसामानाधिकरण्यं च वर्तते । अतः सामानाधिकरण्यसम्बन्धेन धूमत्वं वहिलसामानाधिकरण्यविशिष्टं भवति । तथा च वह्निसामानाधिकरण्यविशिष्टं धूमत्वमेवात्र व्याप्तिः । तत्प्रकारिका एव पक्षधर्मताप्रतीतिः अनुमितिहेतुः ।। अतः न "गुणः द्रव्यं" इत्यनुमित्यापत्तिरिति अनन्तरमेवोक्तं। .
ननु धूमत्वं यदि व्याप्तिः, तदा तु तस्य धूमत्वत्वेन भानं भवेत् । धूमत्वत्वं च धूमेतरावृत्तित्वे सति सकलधूमवृत्तित्वरूपं गुरुभूतं । अतः नैतद् धूमत्वे व्याप्तित्वकथनमुचितमिति चेत् न । यथा हि नीलघटत्वप्रकारके ज्ञाने घटत्वस्य स्वरूपतः एव भानं भवति । न तु घटत्वत्वेन । एवमत्रापि धूमत्वस्य स्वरूपतः एव भानं भवति । नतु धूमत्वत्वेन । अतः न: गौरवम् । હે ચન્દ્રશેખરીયાઃ ઉત્તરઃ તો પછી અમે વહ્નિસામાનાધિકરણ્યવાળામાં રહેલ ધૂમત્વને અને દ્રવ્યત્વસામાનાધિકરણ્યમાં રહેલ વિશિ.સત્તાત્વને જ વ્યાપ્તિ તરીકે માનશું. એટલે 'વહ્નિવ્યાપ્યધૂમવાનું પર્વત માં તો ધૂમત્વ એ પ્રકાર છે. માટે તેનાથી અનુમિતિ થઈ શકે. જ્યારે વિશિ.સત્તાવ્યાપકદ્રવ્યત્વ સમાનાધિકરણસત્તાવાનું ગુણઃ' આમાં વિશિ.સત્તાત્વ એ પ્રકાર તરીકે નથી. અને માટે જ આ જ્ઞાન વ્યાપ્તિપ્રકારક ન ગણાતા તેનાથી અનુમિતિ થવાની અને અનુમિતિ સાચી માનવાની આપત્તિ આવતી નથી. { આને એમ પણ કહેવાય કે ધૂમમાં વહ્નિસામાનાધિકરણ્ય અને ધૂમ– બે ય છે. એટલે સમાનાધિકરણત્વસંબંધથી
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
सिद्धान्तलक्षए 6५२ 'यन्द्रशेपरीया' नामनी संस्त+Jशती सरस टीमो.७४
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀