________________
܀܀
दीधितिः१० torrentiretreetm.............................. ન લેવાતા ઘટાભાવ જ લેવાશે. તેની પ્રતિતાનો અનવચ્છેદક મનસ્વત્વ છે. એટલે લક્ષણસમન્વય થઈ જતાં અતિવ્યાપ્તિ આવે.
܀܀
܀܀
܀
܀܀
܀
܀܀
܀
जागदीशी -- *वक्ष्यते चेति । भेदभिन्नाभावत्वं संसर्गाभावत्वं, सदातनत्वविशिष्टञ्च तदेवात्यन्ताभावत्वं । भेदत्वञ्च-संसर्गविधया तादात्म्यावच्छिन्नप्रतियोगिताकाभावत्वम् अनुयोगिताविशेषो वेत्याशयः।
܀܀
܀
܀܀
܀
܀
܀
܀
܀܀
܀܀
र चन्द्रशेखरीयाः सत्यं, अग्रे इदं लक्षणं परित्यज्य भेदभिन्नाभावत्वं, संसर्गाभावत्वं सदातनत्वविशिष्टत्वे सति: संसर्गाभावत्यमत्यन्ताभावत्वं इत्यादि लक्षणानि वक्ष्यन्ते । तत्र अत्यन्ताभावस्य संसर्गाभावस्य च व्याप्त्यघटितत्वात् न. चक्रकादिदोषप्रसंगः।
न च भेदत्वं यदि संसर्गाभावभिन्नाभावत्वं, तदा तस्य संसर्गाभावघटितत्वात् संसर्गाभावस्य च भेदघटितत्वात अन्योन्याश्रयो भवेत् इति वाच्यम् यतो भेदत्वं तादात्म्यसम्बन्धावच्छिन्नप्रतियोगिताकाभावत्वमेव वक्ष्यते । अनुयोगिताविशेष, एव वा भेदत्वं वक्ष्यते । अतो नान्योन्याश्रयप्रसङ्गः । છે ચન્દ્રશેખરીયા: ઉત્તર: ખરેખર તો આ સંસર્ગાભાવની વ્યાખ્યા જ ખોટી છે. આગળ અમે ભેદભિન્નાભાવવં=સંસર્ગભાવવં વ્યાખ્યા કરશું. અને સદાનત્વે સતિ ભેદભિન્નાભાવવં અત્યન્તાભાવë એવી વ્યાખ્યા કરશું. જેમાં વ્યાપ્તિનો નિવેશ જ ન હોવાથી ચક્રકાદિદોષોની સંભાવના જ રહેતી નથી. અને ભેદત્વ=તાદાભ્યસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતાક-અભાવત્વમ્ કહેશું. જો સંસર્ગાભાવભિન્નાભાવવં કહીએ તો સંસર્ગાભાવના લક્ષણમાં ભેદનો અને ભેદના લક્ષણમાં સંસર્ગાભાવનો નિવેશ થવાથી અન્યોન્યાશ્રય દોષ આવે. માટે તેમ નહીં કહીએ. અથવા તો ભેદ–=અનુયોગિતાવિશેષ જ માની લેશું. અર્થાત્ એક વિશેષ પ્રકારની અનુયોગિતારૂપ જ ભેદત્વ છે. એટલે તેનું નિર્વચન કરવાની કોઈ જરૂર જ નથી.
__ जागदीशी -- यत्तु 'भेदत्वादिवत्संसर्गाभावत्वमप्यखण्डोपाधि'रिति तत्तुच्छम्; भेदत्वादिवदखण्ड-* संसर्गाभावत्व-स्यानुभवेनाविषयीकरणात् तान्त्रिकव्यवहारस्य भेदभिन्नाभावत्वादिनाऽप्युपपत्तेः ।
चन्द्रशेखरीयाः अत्र केचित् यथा भेदत्वं अखण्डोपाधिः, तथैव संसर्गाभावत्वमपि अखण्डोपाधिः मन्तव्या। नई तस्य निर्वचनं कर्तव्यम् इति वदन्ति। तत् तुच्छम् । यथा भेदत्वं अखंडोपाधित्वेनानुभूयते, तथा संसर्गाभावत्वं नाखंडोपाधित्वेनानुभूयते । अतः न तस्याखंडोपाधिस्वरूपत्वं युक्तम् । न च "संसर्गाभावस्वरूपोऽयमभावः" इति तान्त्रिकव्यवहारस्यैव संसर्गाभावत्वेऽखंडोपाधित्वविद्यमानतायां प्रमाणत्वं इति वाच्यम् स व्यवहारो भेदभिन्नाभावत्वात्मकसंसर्गाभावत्वेनापि उपपद्यते । अतः न तस्याखंडोपाधित्वं युक्तम् ।
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત ગુજરાતી સરલ ટીકાઓ - ૧૯૩