________________
दीधितिः५
܀
܀
܀
܀܀܀
܀܀
܀
܀܀
܀
܀܀
܀
܀
܀܀
܀
܀
܀܀
܀
܀܀
܀
܀
܀
܀
प्रतियोग्यसमानाधिकरणपदानुपादानेऽव्याप्तिः । तदुपादाने च अव्याप्तिनिरासः संभवत्येव । अतः उभयस्मिन्नपि स्थाने तत्पदं सार्थकं भवति । अत्र समाप्तः पूर्वपक्षः।
ચન્દ્રશેખરીયાઃ પૂર્વપક્ષઃ શાખામાં ઉત્પન્ન થનારા કપિસંયોગાદિ પ્રત્યે જો માત્ર વૃક્ષને જ કારણ માનીએ તો તો એ વૃક્ષ તો મૂલાવચ્છેદેન પણ છે. તો એ કપિસંયોગ મૂલાવચ્છિન્ન વૃક્ષમાં પણ ઉત્પન્ન થવાની આપત્તિ આવે. આમ આ આપત્તિ નિવારવા માટે એમ જ કહેવું યોગ્ય છે કે શાખા જ એ શાખામાં ઉત્પન્ન થનારા સંયોગો પ્રત્યે કારણ છે. તેમ ભૂલ જ મૂલમાં ઉત્પન્ન થનારા સંયોગ પ્રત્યે કારણ છે. શાખાગતસંયોગ પ્રત્યે ઉમૂલ કારણ જ નથી. એટલે મૂલાવચ્છિવૃક્ષના ભાગમાં શાખા=કારણ ન હોવાથી ત્યાં શાખીયસંયોગ ઉત્પન્ન
થવાની આપત્તિ ન આવે. છે આમ એક વાત તો નક્કી કે વૃક્ષના પ્રત્યેક અવયવો એ પોતાનામાં ઉત્પન્ન થનારા સંયોગ પ્રત્યે સ્વતંત્ર કારણ છે. આમ તે પ્રત્યેક અવયવો પોતાનામાં ઉત્પન્ન થનારા ગગનસંયોગ પ્રત્યે પણ સ્વતંત્ર કારણ જ બનવાના. અર્થાત્ દરેક અવયવોમાં ગગનસંયોગ જુદો જુદો જ સિદ્ધ થાય છે. અને એટલે વૃક્ષમાં સંપૂર્ણપણે વ્યાપીને રહેલો એવો ગગનસંયોગ સિદ્ધ થતો જ નથી. અને તેથી વૃક્ષ–ાવચ્છેદન ગગનસંયોગનો અભાવ પણ મળી જ જવાનો છે.
આમ વૃક્ષમાં સંયોગસામાન્યાભાવની સિદ્ધિ ઉપર્યુક્ત અનુમાનથી થઈ જશે. અને એટલે જ જો "પ્રતિયોગિઅસમાનાધિકરણ" પદ ન મુકો તો "ઇદે સંયોગિ દ્રવ્યવા" વિગેરે સ્થલે દ્રવ્યત્વવાળા વૃક્ષાદિમાં પણ વૃક્ષ–ાવચ્છેદન સંયોગસામાન્યાભાવ મળી જતાં તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક સંયોગત્વ એ જ સાધ્યતાવચ્છેદક હોવાથી અવ્યાપ્તિ આવે. એ નિવારવા માટે જ "પ્રતિયોગિ-અસમાનાધિકરણ" વિશેષણ છે. પણ તમે કહ્યા પ્રમાણે "વૃક્ષ કપિસંયોગી એતદ્રવ્રુક્ષત્વા" એ જ સ્થલે અવ્યાપ્તિ નિવારવા માટે આ વિશેષણ છે એવું નથી. આ અમે કહેલા સ્થલે પણ એ વિશેષણ સાર્થક બને છે. કેમકે દ્રવ્યત્વાધિકરણ વૃક્ષાદિમાં રહેલો સંયોગસામાન્યાભાવ એ
સ્વપ્રતિયોગી એવા કપિસંયોગાદિને સમાનાધિકરણ હોવાથી તે લક્ષણ ઘટક જ ન બને. એટલે બીજો અભાવ લઈ વિલક્ષણ ઘટી જાય. છેઉત્તરપક્ષ: તમે વૃક્ષમાં સંયોગ સામાન્યાભાવને સિદ્ધ કરવા માટે જે અનુમાન આપ્યું. તે તો યત્નૃતતુ થી ઘટિત છે. "યો યદીયયાવવિશેષાભાવવાનું સ તદીયતાવત્સામાન્યાભાવવાનું" આમાં "યેદીય" માં યતું પદથી ઘટ-પટ-પુસ્તક-સંયોગ વિગેરે જુદી જુદી વ્યક્તિઓ જ લઈ શકાય છે. અને એટલે તદીયમાં તત્પદથી પણ જુદી જુદી વ્યક્તિઓ જ લેવાશે. પણ યતુથી કોઈ ચોક્કસ જ પદાર્થો લઈ શકાવાના નથી. અને એટલે જ આ યપદનો અર્થ અને તત્પદનો અર્થ અનુગત ન હોવાથી આ સ્થલે અનુગતવ્યાપ્તિ જ ન મળે. જેમ ધૂમ હેતુ હોય તો ત્યાં ધૂમત્વધર્માવચ્છિન્ન તમામ ધૂમ અને વનિત્વાવચ્છિન્ન તમામ વહ્નિ લઈ શકાય. એટલે ત્યાં તો તમામ ધૂમોમાં આવનારી વ્યાપ્તિ ધૂમતાવચ્છિન્ન મળી જાય. એટલે એ અનુગત વ્યાપ્તિ બને. અહીં યતુથી એવી કોઈ ચોક્કસ વસ્તુઓ ન લેવાતી હોવાથી અનુગતવ્યાપ્તિ ન મળે.
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કત+ગુજરાતી સરલ ટીકાઓ - ૮૭
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀