________________
दीधितिः५
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
܀܀܀
܀܀
܀
ગુણસામાન્યાભાવને વ્યાપ્ય છે. અને તે ગુણત્વાદિમાં વૃક્ષવૃત્તિત્વ અભાવ પણ છે. એટલે આ અનુમાન સાચું છે. એટલે આ અનુમાનથી "સંયોગસામાન્યાભાવઃ વૃક્ષવૃત્તિતાવાનું ન" એવું જ્ઞાન થવાનું અને તેથી વૃક્ષ સંયોગસામાન્યાભાવવાનું એ જ્ઞાન થઈ શકે જ નહીં.
܀܀܀
܀܀
܀܀
܀
܀
܀܀
जागदीशी -- ननु ‘यो यद्धर्मस्यानवच्छेदकः स तदभावस्यावच्छेदक' इति' व्याप्त्यैव वृक्षत्वादे संयोगाभावावच्छेदकत्वं सेत्स्यतीत्याशक्य निराचष्टे - *न चेति* *गुणादीति । -
܀
܀܀
܀܀
܀܀
܀
܀܀
܀
܀
܀܀܀
܀
܀܀
܀܀
܀
. चन्द्रशेखरीयाः ननु वृक्षत्वं संयोगसामान्याभावावच्छेदकं संयोगसामान्यानवच्छेदकत्वात् । यो यत्प्रतियोगिनः अनवच्छेदकः, स तदभावावच्छेदकः। यथा मूलं कपिसंयोगाभावप्रतियोगिनः कपिसंयोगस्यानवच्छेदकं । तस्मिन् मूले च कपिसंयोगाभावावच्छेदकत्वं अस्ति । एवं च वृक्षत्वमपि कस्यापि संयोगस्य अनवच्छेदकं इति वृक्षत्वे संयोगसामान्याभावावच्छेदकत्वं सिध्यति । अर्थात् वृक्षे वृक्षत्वावच्छेदेन संयोगसामान्याभावः प्रसिध्यति इति चेत् ।
ચન્દ્રશેખરીયા: પૂર્વપક્ષઃ વૃક્ષત્વે સંયોગ સામાન્ય માવાવછે સંયો સામાન્ય નવછેરુત્વીતા યો ફિચર્મરક્ય= પ્રતિયોનિઃ નવચ્છે: સ તદ્દમાવવચ્છે: જેમ મૂલ કપિસંયોગનો અનવચ્છેદક છે માટે
મૂલએ કપિસંયોગાભાવનો અવચ્છેદક ગણાય. એ રીતે વૃક્ષત્વ એ સંયોગસામાન્યનો અવચ્છેદક બનતો નથી. કેમકે કોઈપણ સંયોગ વૃક્ષમાં વ્યાપીને રહેતો નથી. માટે વૃક્ષત્રમાં પણ સંયોગસામાન્યાભાવાવચ્છેદકત્વ સિદ્ધ થાય. અર્થાત્ આ અનુમાનદ્વારા વૃક્ષમાં વૃક્ષ–ાવચ્છેદેન સંયોગસામાન્યાભાવ સિદ્ધ થાય છે.
દિધિતિ પંક્તિ-વૃક્ષત્વ એ સંયોગસામાન્યાભાવપ્રતિયોગિસંયોગસામાન્યનો અનવચ્છેદક હોવાથી તે વૃક્ષત્વ સંયોગસામાન્યાભાવનો અવચ્છેદક બને છે.
܀܀܀
܀
܀܀
܀
܀
܀܀܀
܀܀
܀
܀܀
܀
܀܀
܀ ܀
܀ ܀
जागदीशी -- तथा च व्यभिचारान्नोक्तव्याप्तिरिति भावः।
܀ ܀
܀
܀ ܀
܀
܀ ܀
܀ ܀
܀܀
܀܀܀
܀
चन्द्रशेखरीयाः न, प्रमेयत्वं गुणसामान्यस्यानवच्छेदकं । यतो यत्र प्रमेयत्वं तत्र सर्वत्र गुणो न वर्तते । किन्तु प्रमेयत्वं गुणसामान्याभावावच्छेदकं न भवति । यतो यत्र प्रमेयत्वं तत्र सर्वत्र गुणसामान्याभावो न विद्यते । प्रमेयत्ववति द्रव्यादौ गुणस्य सत्वात् । तथा च प्रमेयत्वे व्यभिचारात् नेदं अनुमानं सम्यक् इति अनेनानुमानेनाऽपि वृक्षे वृक्षत्वावच्छेदेन संयोगसामान्याभावो न सिद्ध्यति इति भावः । કે ચન્દ્રશેખરીયાઃ ઉત્તરઃ આ વ્યાપ્તિ માનીએ તો પ્રમેયત્વ એ ગુણાવચ્છેદક બનતું નથી. કેમકે પ્રમેયત્વ સર્વત્ર છે બધે કંઈ ગુણ રહેતા નથી. એટલે પ્રયત્નમાં ગુણાનવચ્છેદત્વ રૂપ હેતુ રહેલો છે. તો પ્રમેયત્વમાં ગુણાભાવાવચ્છેદકત્વ માનવાની આપત્તિ આવે. એ પણ ઇષ્ટ નથી. કેમકે આનો અર્થ તો એ થાય કે "જ્યાં પ્રમેયત્વ છે ત્યાં સર્વત્ર ગુણાભાવ છે." પણ એવું તો નથી. પ્રમેયત્વવાળા દ્રવ્યાદિમાં ગુણાભાવ નથી એટલે પ્રમેયત્વમાં હેતુ રહેવા છતાં સાધ્ય ન રહેવાથી વ્યભિચાર આવે. આમ આ વ્યાપ્તિ વ્યભિચારદોષવાળી હોવાથી
܀܀
܀
܀
܀܀
܀
܀܀܀
܀
܀
܀܀
܀
܀
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
܀܀
܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા” નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૧૦૫