________________
दीधितिः६
___ जागदीशी -- ननु विशिष्टस्यातिरिक्तत्वमते तत्रातिव्याप्त्यसम्भव इत्यत आह- *भूतत्वेति ।
___ चन्द्रशेखरीयाः ननु येषां मते विशिष्टसत्वं शुद्धसत्वात् भिन्नमेव । तेषां मते तु परिष्कारं विनाऽपि नातिव्याप्तिः ।। जात्यधिकरणे गुणे विशिष्टसत्वाभावः अस्ति । तत्प्रतियोगि विशिष्टसत्वमेव । न तु शुद्धसत्वम् । द्वयोः परस्पर भिन्नत्वात् । विशिष्टसत्वं च न गुणे वर्तते । अतःअत्र विशिष्टसत्वाभावः स्वप्रतियोग्यसमानाधिकरणः । तथा च : साध्याभावस्य लक्षणघटकत्वात् नातिव्याप्तिः इति व्यर्थ एव तादृशः परिष्कारः इति चेत् न, तथापि भूतत्वमूर्तत्वोभयवान् । मूर्तत्वात् इति अत्रातिव्याप्तिः भवति । मूर्तत्वाधिकरणे तादृशोभयाभावः । तस्य प्रतियोगिता तु मूर्तत्वे भूतत्वे च भिन्ना एव । तथा च तादृशाभावप्रतियोगिताश्रयं मूर्तत्वं गृह्यते, तच्च मनसि वर्तते । तथा च तादृशोभयाभावः । स्वप्रतियोगिताश्रयमूर्तत्वसमानाधिकरणः इति न स लक्षणघटकः । अतोऽभावान्तरमादाय लक्षणघटनात् अतिव्याप्तिः। प्रतियोगितावच्छेदकावच्छिन्नासमानाधिकरणत्व-विवक्षायां तु न कोऽपि दोषः । भूतत्वमूर्तत्वोभयाभावप्रतियोगितावच्छेदकं । तादृशोभयत्वं । तदवच्छिन्नं च तादृशोभयमेव । न केवलं मूर्तत्वं भूतत्वं वा । तदुभयं च मनसि न वर्तते । अतः मनसि वर्तमानः भूतत्वमूर्तत्वोभयाभावः प्रतियोगितावच्छेदकावच्छिन्नासमानाधिकरण एव इति साध्याभावस्य लक्षणघटकत्वात् नातिव्याप्तिः इति भावः।
ચન્દ્રશેખરીયા: પ્રશ્નઃ આ તો વિ.સત્તા અને શુ સત્તા એક માનીએ તો જ અતિવ્યાપ્તિ આવે છે ને? જેઓ ફતે બેને જુદા જ માને છે તેને તો કોઈ દોષ નથી. ગુણમાં વિ.સત્તા-અભાવ છે. તેનો પ્રતિયોગી વિ.સત્તા જ છે. શસત્તા નથી જ. અને તે વિ.સત્તા ગુણમાં નથી એટલે આ અભાવ સીધી રીતે જ પ્રતિ.અસમા. બની જતાં
અતિવ્યાપ્તિ આવવાની જ નથી એટલે પેલા ખુલાસાની જરૂર જ નથી. કે ઉત્તર: તો પછી ભૂતત્વમૂર્તિત્વોભવાનું મૂર્તત્વાતુ આ ખોટા સ્થાને અતિવ્યાપ્તિ આવશે. મૂર્તત્વ તો મનમાં પણ છે. ત્યાં ઉભય નથી. એટલે આ સ્થાન તો ખોટું જ છે. અહીં મૂર્તત્વાધિકરણ મનમાં ભૂતત્વમૂર્તત્વોભયાભાવ મળી જાય. તેની પ્રતિયોગિતાનો આશ્રય ભૂતત્વ અને મૂર્તત્વ બને. એમાંથી મૂર્તત્વ લઈએ, તો એ મનમાં છે જ એટલે આ અભાવ એ સ્વપ્રતિયોગિતા-આશ્રયમૂર્તત્વ-સમાનાધિકરણ બની જવાથી તે ન લેવાય. એટલે બીજા અભાવને લઈને લક્ષણસમન્વય થઈ જતા અતિવ્યાપ્તિ આવે. પણ પ્રતિયોગિતાવચ્છેદક-અસમાના. લેવાથી હવે વાંધો ન આવે. પ્રતિયોગિતા-વિચ્છેદક તો ઉભયત્વ છે. તેનાથી અવચ્છિન્ન તો ઉભય જ બને. સ્વતંત્ર મૂર્તત્વ ન બને. અને તે ઉભય તો મનમાં ન હોવાથી મનમાં રહેલો તાદશોભયાભાવ એ પ્રતિયોગિ-અસમા. બની જવાથી સાધ્યાભાવ જ લક્ષણઘટક બન્યો. માટે અતિવ્યાપ્તિ ન આવે.
जागदीशी -- प्राञ्चस्तु-"विशिष्टसत्त्वस्य व्याप्यवृत्तितया तत्साध्यके प्रतियोगिवैयधिकरण्याप्रवेशात भूतत्वेति' साध्यान्तरं तत्र च भूतत्वम् आत्मान्यत्वे सति विशेषगुणवत्त्वं । मूर्त्तत्वम् अवच्छिन्नपरिमाणवत्त्वं ।। तदुभयञ्चाव्याप्यवृत्त्येव, घटादावुत्पत्तिकालावच्छेदेन तदुभयाभावसत्त्वात्" इत्याहुः।
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૧૪૪
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀