________________
दीधितिः८
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
܀܀܀
܀
܀܀܀
܀
܀
છે. વ્યાપ્યવૃત્તિસાધ્યકસ્થલે સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતાક-અભાવ જ સ્વરૂપસંબંધથી હેવધિકરણમાં લેવાનો છે. નહીં તો તો વહ્નિમાનું ધૂમાતુ એ સ્થલ પ્રથમ વ્યાપ્યવૃત્તિની વ્યાખ્યા પ્રમાણે વ્યાખવૃત્તિસાધ્યક હોવાથી ત્યાં જ વાંધો આવે. છે ધૂમાધિકરણ પર્વતમાં સમવાયેન વહ્નિ-અભાવ સ્વરૂપથી મળી જાય. આમ સાધ્યાભાવ જ લક્ષણઘટક બનતા આવ્યાપ્તિ જ આવે. એટલે સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્ન પ્રતિયોગિતાક-અભાવ જ સ્વરૂપથી લેવાનો છે. અને અહીં ગોધ્વસ તેવો ન હોવાથી તે ન લેવાય.
܀܀
܀܀
. जागदीशी -- साध्यतावच्छेदकसम्बन्धान्यसम्बन्धानवच्छिन्नस्यैव हेतुसमानाधिकरणाभावप्रतियोगित्वस्य: लक्षणे प्रवेशनीयत्वात् [तावतैव समवायाद्यवच्छिन्नवल्याद्यभावमादायाव्याप्तेर्वारणात् तस्य च ध्वंसप्रतियोगितासाधारण्यादिति भावः।
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
चन्द्रशेखरीयाः साध्यतावच्छेदकसम्बन्धभिन्नसम्बन्धानवच्छिन्नप्रतियोगिताकस्यैव संसर्गाभावस्य व्याप्यवृत्तिसाध्यकलक्षणे प्रविष्टत्वात् न कोऽपि दोषः । वह्निसाध्यके पर्वते वर्तमानस्य समवायेन वह्नि-अभावस्य साध्यतावच्छेदकसंयोगभिन्न-* समवायावच्छिन्नप्रतियोगिताकत्वात् न स लक्षणघटकः इति संयोगेन घटाभावमादाय लक्षणसमन्वयः । महाप्रलये वर्तमानो , गोध्वंसः साध्यतावच्छेदककालिकभिन्नसम्बन्धानवच्छिन्नप्रतियोगिताक एव इति भवति स लक्षणघटकः ।। जागदीशीग्रन्थस्यायमर्थः- साध्यतावच्छेदकसम्बन्धान्यसम्बन्धानवच्छिन्ना एव हेतुसमानाधिकरणाभावप्रतियोगिता, लक्षणे व्याप्यवृत्तिसाध्यकलक्षणे प्रविष्टा । तेन वह्निसाध्यकेऽव्याप्तिनिरासो, गोसाध्यकेऽतिव्याप्तिनिरासोऽपि च संभवति । तच्च अनन्तरमेव भावितं ।
एवं तावत् मित्रैः पूर्वपक्षखण्डनं कृतं । अधुना एवं संसर्गाभावस्य लक्षणघटकत्वेन विवक्षायाम् अपि ये दोषाः संभवन्ति, तान् सर्वान् पूर्वपक्षः उत्थापयति । { ચન્દ્રશેખરીયા: મિશ્ર: વ્યાપ્યવૃત્તિસાધ્યક સ્થલે "સાધ્યતાવચ્છેદકસંબંધ-અન્યસંબંધાનવચ્છિન્નપ્રતિયોગિતાકઅભાવ" જ લક્ષણ ઘટક તરીકે લેવાનો છે. એટલે ગોવૅસની પ્રતિયોગિતા કોઈપણ સંબંધથી અવચ્છિન્ન ન હોવાથી સાધ્યતાવચ્છેદક કાલિકસંબંધ-ભિન્નસંબંધનવચ્છિન્ન જ છે. એટલે આ અભાવ લક્ષણ ઘટક બની જશે. વર્તમાન ધૂમાત્ માં સમવાયથી વહ્નિ-અભાવની પ્રતિયોગિતા એ સાધ્યતાવચ્છેદકસંયોગભિન્નસમવાયાવચ્છિન્ન હોવાથી તે વહ્નિ-અભાવ લક્ષણઘટક ન બનતા ત્યાં પણ કોઈ વાંધો ન આવે. જાગદીશીપંક્તિનો અર્થ:સાધ્યતાવચ્છેદકસંબંધભિન્નસંબંધાનવચ્છિન્ન એવી જ હેતુસમાનાધિકરણ અભાવની પ્રતિયોગિતા લેવાની છે. જેનાથી વહ્નિસ્થલની અવ્યાપ્તિ પણ દૂર થાય. અને ગોવૅસની પ્રતિયોગિતામાં પણ તાદશસંબંધાનવચ્છિન્નત્વ મળી જાય.] { આ રીતે પૂર્વપક્ષે આપેલી અતિવ્યાપ્તિ પણ દૂર થઈ જાય છે. આની સામે સંસર્ગભાવને લક્ષણઘટક તરીકે લીધા પછી પણ "કયા દોષો આવે છે." એ હવે બતાવશે. હવે પૂર્વપક્ષ દોષો બતાવે છે.
સિદ્ધાન્તલક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃતગુજરાતી સરલ ટીકાઓ - ૧૭૦
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀