________________
दीधिति: ६
♦રહેલું જ હોવાથી આ સ્થાન સાચું માની લેવામાં કોઈ વાંધો નથી.
जगदीश *तथात्वेपीति*। उभयत्वाश्रयस्य मूर्त्तत्वस्य मनसि सत्त्वेऽपीत्यर्थः । तथा च हेतुमत्त्वावच्छेदेन साध्यतावच्छेदकावच्छिन्नवत्तास्थल एव व्याप्तिरतो नैतल्लक्ष्यमिति भावः ।
--
चन्द्रशेखरीयाः न, यत्र हेतुमति सर्वत्र साध्यतावच्छेदकावच्छिन्नं साध्यं वर्तते, तत्रैव सद्धेतुत्वव्यवहारो भवति । अत्र मूर्तत्ववति मनसि उभयत्वावच्छिन्नस्य भूतत्वमूर्तत्वोभयस्याभावात् अत्र सद्धेतुत्वव्यवहारो न संभवति । तथा च इदम् स्थानं व्याप्तिलक्षणस्य अलक्ष्यमेव इति अत्र लक्षणगमनेऽतिव्याप्तिदोषो भवति एव ।
ચન્દ્રશેખરીયા: ઉત્તરપક્ષઃ હેતુવાળા તમામે તમામ સ્થાનોમાં સાધ્યતાવચ્છેદકાવચ્છિન્ન સાધ્ય જે અનુમાનમાં રહેતું હોય. તે જ અનુમાનનો હેતુ સાચો કહેવાય. અહીં મનમાં ઉભયત્વાવચ્છિન્ન ઉભય રહેતું ન હોવાથી આ સ્થલે હેતુ સાચો ન ગણાય. એટલે આ વ્યાપ્તિલક્ષણનું લક્ષ્ય જ ન ગણાય. એટલે અહીં લક્ષણ જાય તો એ અતિવ્યાપ્તિ જ ગણાય. તે નિવારવા પરિષ્કાર કરવો પડે છે.
जगदीश -- वृत्तिमति व्याप्त्यभावस्य व्यभिचारनियतत्वाद्वयभिचारं ग्राहयति *नात्रोभयमिति* । अत्र = मूर्त्तत्वाश्रये मनसि । । ६ । ।
चन्द्रशेखरीयाः ननु तत्रैव व्याप्त्यभावः, यत्र व्यभिचारः, व्याप्त्यभावस्य व्यभिचारनियतत्वात् । अत्र च व्यभिचाराभावात् व्याप्त्यभावोऽपि असिद्धः इति चेत् "मूर्तत्ववति मनसि भूतत्वमूर्तत्वोभयं न " इति प्रतीत्यैव अत्र हेतौ व्यभिचारः प्रत्यक्षेन सिद्धः, यत्र मनसि मूर्तत्वं तत्रैव साध्याभावस्य प्रत्यक्षसिद्धत्वात् । इत्थं चात्रातिव्याप्तिवारणाय प्रतियोगितावच्छेदकावच्छिन्नप्रतियोग्यसमानाधिकरण एव हेत्वधिकरणवृत्तिरभावो ग्राह्यः । एवं च नातिव्याप्तिः भवति भूतत्वमूर्तत्वोभयाभावः स्वप्रतियोगितावच्छेदकोभयत्वावच्छिन्नोभयासमानाधिकरणः एव मनसि भवति इति साध्याभावस्य : लक्षणघटकत्वात् नातिव्याप्तिः इति भावः ।
ચન્દ્રશેખરીયા: પ્રશ્ન: જે હેતુમાં સાધ્યનિરૂપિત વ્યાપ્તિ ન હોય ત્યાં તે હેતુમાં સાધ્યનિરૂપિત વ્યભિચાર અવશ્ય હોય જ. અહીં વ્યભિચાર હોય તો જ અહીં વ્યાપ્તિનો અભાવ સિદ્ધ થઈ શકે.
ઉત્તર: "મૂર્તત્વાધિકરણ એવા મનમાં ભૂતત્વમૂર્તત્વોભય નથી" એવી પ્રતીતિ થાય જ છે. અર્થાત્ મનમાં હેતુ છે અને ત્યાં સાધ્યાભાવની પ્રતીતિ થાય છે. એ વ્યભિચારની પ્રતીતિ થઈ. એટલે વ્યભિચાર હોવાથી
આ હેતુમાં વ્યાપ્તિનો અભાવ જ માનવો પડે. અને તેથી આ ખોટા સ્થાને લક્ષણસમન્વય થાય છે તેથી તે અતિવ્યાપ્તિ ગણાય. તે નિવારવા "પ્રતિયોગિતાવચ્છેદકાવચ્છિન્નાસમાનાધિકરણ" એવો પરિષ્કાર કરવો જ પડે. અને તેનાથી સાધ્યાભાવ જ લક્ષણ ઘટક બની જાય છે. તેથી અતિવ્યાપ્તિ ન આવે. એ વાત પૂર્વે કરી
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ ૦ ૧૫૨
܀܀܀܀
܀܀܀܀܀܀܀܀܀܀܀܀