________________
दीधितिः६
वैशिष्ट्यविरहेऽपि घंटत्व-पटत्वयोरुभयत्वस्य, उभयत्वेन तदभावस्य च,-प्रत्यक्षसिद्धत्वात्।
जागदीशी -- [सार्वभौममतमाशङ्कते] *न चेति । ‘वाच्य'मिति परेणान्वयः। तदभावः =भूतत्वमूर्त्तत्वोभयाभावः। *सहजत एवेति । प्रतियोगितावच्छेदकावच्छिन्नत्वाप्रवेशेऽपीत्यर्थः। ।
चन्द्रशेखरीयाः अत्र सार्वभौमा आशङ्कते-उभयत्वं नाम एकविशिष्टापरत्वं । तथा च भूतत्वमूर्तत्वोभयं भूतत्वविशिष्टमूर्तत्वरूपमेव । विशिष्टं च शुद्धात् भिन्नमेव । अतः मूर्तत्वाधिकरणे मनसि भूतत्वविशिष्टमूर्तत्वाभावो । वर्तते । तस्य प्रतियोगि विशिष्टमूर्तत्वमेव, न तु शुद्धमूर्तत्वं । तादृशविशिष्टमूर्तत्वं च पृथ्व्यादौ वर्तते । न तु मनसि ।। अतः मनसि विद्यमानो विशिष्टमूर्तत्वाभावः प्रतियोगिताश्रयासमानाधिकरण एव । तत्प्रतियोगितावच्छेदकं च विशिष्टत्वं उभयत्वात्मकमेव । तदेव च साध्यतावच्छेदकं इति नातिव्याप्तिः। विशिष्टत्वोभयत्वयोः अभेदप्रतिपादनात् । विशिष्टनिष्ठप्रतियोगितावच्छेदकं उभयत्वमपि शक्यते वक्तुं इति । तथा च "प्रतियोगितावच्छेदकावच्छिन्नासमानाधिकरण" इति परिष्कारं विनैव प्रतियोगिताश्रयासमानाधिकरणपदमात्रघटितव्याप्तिलक्षणमपि नातिव्याप्तं भवति इति व्यर्थ स. परिष्कारः इति चेत् न, उभयत्वस्य विशिष्टत्वभिन्नत्वात् । तथा च विशिष्टनिष्ठायाः तादृशप्रतियोगिताया अवच्छेदकं : केवलं विशिष्टत्वं भूतत्वविशिष्टमूर्तत्वत्वात्मकमेव, नतु उभयत्वं इति साध्यतानवच्छेदकस्य तादृशप्रतियोगितावच्छेदकत्वात् ।
भवति अतिव्याप्तिः। કે ચન્દ્રશેખરીયાઃ સાર્વભોમ: ઉભયત્વ એટલે એકવિશિષ્ટ-અપરત્વ એવો જ અર્થ થાય. એટલે ભૂતત્વમૂર્તત્વોભયા=ભૂતત્વવિશિષ્ટમૂર્તત્વ એવો જ અર્થ થાય. અને વિશિષ્ટ એ શુદ્ધથી ભિન્ન હોવાથી વિશિષ્ટમૂર્તિત્વ એ શુદ્ધમૂર્તત્વભિન્ન જ છે. એટલે પ્રતિયોગિતાવચ્છેદક-અવચ્છિન્ન-અસમાનાધિકરણ ન લખો અને માત્ર પ્રતિયોગિઅસમાનાધિકરણ લખો તો ય વાંધો નથી. મનમાં વિશિષ્ટમૂર્તિત્વનો અભાવ છે. અને તેનો પ્રતિયોગિ=પ્રતિયોગિતાશ્રય તો ભૂતત્વવિશિષ્ટમૂર્તિત્વ જ બને. શુદ્ધમૂર્તિત્વ ન બને. અને વિ.મૂર્તત્વ તો મનમાં છે જ નહિ. એટલે મનમાં રહેલો વિ.મૂર્તતાભાવ એ પ્રતિયોગિ-અસમા. જ બની જવાથી અતિવ્યાપ્તિ આવતી જ નથી. છે. ઉત્તરઃ આ વાત બરાબર નથી. કેમકે ઉભયત્વ અને વિશિષ્ટત્વ એ જુદા છે. એટલે કે ભૂતત્વવિશિષ્ટમૂર્તત્વ
એ જુદો પદાર્થ છે. અને ભૂતત્વમૂર્તત્વોભય એ જુદો પદાર્થ છે. એટલે કદાચ તમે વિશિષ્ટાભાવને લક્ષણાટક બનાવો તો પણ તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક વિશિષ્ટત્વ જ બનશે. ઉભયત્વસાધ્યતાવચ્છેદક તો અનવચ્છેદક બનવાથી લક્ષણ ઘટી જ જવાથી અતિવ્યાપ્તિ આવવાની જ. અને ઉભયાભાવ તો લક્ષણઘટક બનતો જ નથી, માટે ઉપરના પરિષ્કાર દ્વારા જ અતિવ્યાપ્તિ દૂર થઈ શકે. તે વિના નહીં.
जागदीशी -- ननूभयत्वस्य विशिष्टत्वातिरिक्तत्वेऽपि-सहजतः प्रतियोगिव्यधिकरणस्य विशिष्टत्वाविच्छिन्नाभावस्य प्रतियोगितावच्छेदकमेवोभयत्वमतो नातिव्याप्तिः विशिष्टत्वावच्छिन्नाभावस्यो
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કત+ગુજરાતી સરલ ટીકાઓ - ૧૪૬
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀