________________
दीधितिः ५
પદો લઈને જ વ્યાપ્તિ આપે છે. અને એટલે તુલ્યન્યાય જાય છે. બદર એ યદવચ્છેદેન કુંડીયસંયોગસંબંધવાન્ છે. તે બદર તદવચ્છેદેન તત્સયોગેન કુંડવાનુ માનવાની આપત્તિ આવે છે. જે કોઈને ઇષ્ટ નથી કેમકે બદ૨ કોઈપણ દેશાવચ્છેદેન કુંડવાનુ સંયોગસંબંધથી બનતો જ નથી. એટલે નવીનોની ય યવવછેટેન યલીયયાન્વન્ધામાવવાન્ સ તવવત્ઝેવેન તત્સમ્વન્દેન તવમાવવાનું-એ વ્યાપ્તિ અને પ્રશ્નકાનની "યઃ યવવષ્લેવેન યવીયયત્સમ્બન્ધાભાવવાન્ સ તવવત્ઝેવેન તત્સમ્વન્દેન તાન્ એવી વ્યાપ્તિ માનવાની. એટલે તુલ્યન્યાય ઘટી જાય છે.
મૂળવાત પર આવીએ. આ રીતે અવ્યાપ્તિ ન આવતા પેલું વિશેષણ નિરર્થક જ બની ૨હે છે.
નવીનો: એક વાત ખ્યાલ રાખો. યદભાવપ્રતિયોગિવાન્ કાલ એ દેશાવચ્છેદેન તત્પ્રતિયોગિ-અભાવવાળો હોય છે. યદભાવપ્રતિયોગિવાન્ દેશ એ કાલાવચ્છેદેન તત્પ્રતિયોગિ-અભાવવાળો હોય છે.
ધારો કે ૧૨ વાગ્યાના સમયે ઘટ ભૂતલ ઉપર છે. તો "વાની મૂતને ઘઃ" એવી પ્રતીતિ થાય છે. અને તેના આધારે જ તે કાલ ઘટવાનુ ગણાય છે. તેમ એ જ કાળે "ઇદાનીં તન્નૌ ન ઘટઃ" એ પ્રતીતિ દ્વારા તે જ કાળમાં ઘટાભાવની સિદ્ધિ પણ થઈ જ શકે છે. આમ ભૂતલાવચ્છેદેન ઘટવાન્ કાળમાં તન્તુ-અવચ્છેદેન ઘટાભાવ ૨હે છે. એ વાત સાબિત થાય છે.
એ જ રીતે ૧૨ વાગે ઘટ ફુટ્યો તો ૧૦ વાગ્યે એ કપાલ ઘટવાનું હતું. અને ૧૨ વાગે એ કપાલ ઘટાભાવવાનુ છે. અર્થાત્ ૧૦ વાગ્યાના કાળની અપેક્ષાએ ઘટવાનું કપાલમાં ૧૨ સમયાવચ્છેદેન ઘટાભાવ સિદ્ધ થાય છે. અને આ વાત "વાની (૧૨ વાગે) પાને ન ઘટ" એવા અનુભવથી સિદ્ધ થાય છે.
આમ બે વાત સિદ્ધ થઈ કે, તદ્દેશાવચ્છેદેન પ્રતિયોગિમાન્ કાલ તદન્યદેશાવચ્છેદેન પ્રતિયોગિ-અભાવવાનુ બને. ભૂતલાવચ્છેદેન ઘટવાન્ કાલ ભૂતલભિન્નતન્તુ-અવચ્છેદેન ઘટાભાવવાનુ બને. તત્કાલાવચ્છેદેન પ્રતિયોગિમાન દેશ તદન્યકાલાવચ્છેદેન પ્રતિયોગિ-અભાવવાન્ બને. ૧૦ કાલાવચ્છેદેન ઘટવાન કપાલ ૧૨ કાલાવચ્છેદેન ઘટાભાવવાનું બને.
અને એટલે "સમયો ઘટવાન્ તાનાત્" અને "પાનં ઘટવત્ ઘટધ્વંસાત્" આ સ્થાનોમાં અવ્યાપ્તિ આવે. એતત્કાલત્વાધિકરણ એતત્કાલમાં તન્દુ-અવચ્છેદેન ઘટાભાવ મળી જ જાય. ઘટધ્વંસાધિકરણ કપાલમાં *ઘટનાશકાલાવચ્છેદેન ઘટાભાવ મળી જ જાય. અને તે અભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક એ જ સાધ્યતાવચ્છેદક ઘટત્વ બને. આમ અવ્યાપ્તિ આવે. પરંતુ પ્રતિયોગિ-અસામાનાધિકરણપદ મુકવાથી વાંધો ન આવે. કેમકે એતત્કાલમાં ભૂતલાવચ્છેદેન ઘટ રહેલો હોવાથી એતત્કાલમાં તન્તુઅવચ્છેદેન રહેલો ઘટાભાવ એ સ્વપ્રતિયોગિસમાનાધિકરણ બને છે. માટે ઘટાભાવ ન લેવાય. તેમ કપાલમાં ઘટકાલાવચ્છેદેન ઘટ રહેલો હોવાથી તેમાં રહેલો ઘટાભાવ (વ્યંસાદિ રૂપ) એ પણ સ્વપ્રતિયોગિસમાનાધિકરણ હોવાથી તે ઘટાભાવ લક્ષણ ઘટક ન બને. અને એટલે બીજા અભાવને લઈને લક્ષણસમન્વય થઈ જાય.
जगदीश
--
न च 'इदानीं तन्तुषु न घट' इत्यादिप्रतीतेरेतत्कालावच्छेदेन तन्तुष्वेव घटाभावो
܀܀܀܀܀܀܀܀܀܀
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ – ૧૧૭
܀܀܀܀܀܀܀܀܀