________________
दीधितिः५
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
गगने कालिकेन घटत्वाभावोऽस्ति इत्येव ज्ञानं प्रतिबंधकं । "गगने स्वरूपेण घटत्वाभावोऽस्ति" इति ज्ञानं न प्रतिबंधकं ।। अतः कालिकः एव सम्बन्धः अत्र प्रसिद्ध्यति, न तु स्वरूपादिः इति अधिकं ज्ञेयम् ।
अत्रानुमानेऽभावाभावो भावातिरिक्तो मन्यते यदि, तदापि अव्याप्तिरेव । "घटत्वाभावाभावाभावोऽभावः" इति। प्रतीतिः "घटत्वाभावाभावाभावो घटत्वाभावस्वरूपः" इति मतेऽपि प्रमात्मिका संभवत्येव । तथा च गगने घटत्वाभावाभावाभावस्य घटत्वाभावस्वरूपस्य सत्वात् साध्याभावो लक्षणघटकः, तत्प्रतियोगी घटत्वाभावाभावः, तन्निष्ठप्रतियोगितावच्छेदकमेव साध्यतावच्छेदकमिति अव्याप्तिः। तथा च "हेत्वधिकरणे अभावः स्वरूपसम्बन्धेन ग्राह्यः" इति प्रथमकल्प: "साध्यतावच्छेदकसम्बन्धेन साध्यवत्ताप्रतीतिं प्रति विषयविधया ज्ञाननिष्ठप्रतिबंधकतावच्छेदकसम्बन्धेन हेत्वधिकरणे अभावो ग्राह्यः" इति द्वितीयकल्पश्च अत्रानुमाने अकिञ्चित्करो भवति । कल्पद्वयानुसारेणापि अत्राव्याप्तिः भवति । . अत्र "अत एव" इत्यादिना प्रतिपादितो ग्रन्थोऽस्माभिः पदार्थक्रमानुसारेण प्रथमं प्रतिपादितः। "घटत्वाद्यभावस्य..." इत्यादिना प्रतिपादितो ग्रन्थोऽस्माभिः पश्चात्प्रतिपादितः इति विबुधैः तदनुसारेणैवार्थसमन्वयः करणीयः । किञ्च द्वितीयकल्पानुसारतोऽपि द्रव्यत्वाभाववान् जातित्वात् इति अत्राव्याप्तिः भवति । साध्यतावच्छेदकस्वरूपसम्बन्धेन द्रव्यत्वाभाववत्ताप्रतीतिं प्रति "समवायेन द्रव्यत्ववान्" इत्येव प्रतीतिः प्रतिबन्धिका । तथा च विषयविधया प्रतिबंधकतावच्छेदकसमवायेनैव जातित्वाधिकरणजातौ अभावो ग्राह्यः । स च अप्रसिद्धः, जातौ कस्यापि समवायेनावर्तमानत्वात् इति चेत् ।
ચન્દ્રશેખરીયાઃ ઉત્તરઃ અમે એમ કહેશું કે સાધ્યતાવચ્છેદકસંબંધથી સાબવત્તાની જે બુદ્ધિ થાય. તેમાં જે જ્ઞાન પ્રતિબંધક બને તે જ્ઞાનમાં વિષયરૂપે જે સંબંધ હોય અને એ સંબંધ જ્ઞાનનિષ્ઠપ્રતિબંધકતાનો અવચ્છેદક બનતો હોય એ જ સંબંધથી હેધિકરણમાં અભાવ લેવાનો. "સત્તાવાનું જાતેઃ" એ સ્થલે ઘટઃ સમવાયેન સત્તાવાનું એ સાધ્યતાવચ્છેદકસમવાયસંબંધથી સાધ્યવત્તાની ઉપર્યુક્ત બુદ્ધિ ગણાય. હવે ઘટઃ સમવાયેન સત્તાઅભાવવાનું એવી બુદ્ધિ એ સાધ્યવત્તાની ઉપર્યુક્ત બુદ્ધિ પ્રત્યે પ્રતિબંધક બને. આ પ્રતિબંધક એવા જ્ઞાનમાં ઘેટમાં
સત્તા-અભાવ સ્વરૂપસંબંધથી વિષય બને છે. અર્થાત્ આ જ્ઞાનમાં આવેલી પ્રતિબંધકતાનો અવચ્છેદક વિષયવિધયા ફિસ્વરૂપસંબંધ છે તો આ સ્થલે હત્યધિકરણ એવા ઘટાદિમાં સ્વરૂપથી સત્તા-અભાવ મળતો નથી. એટલે ઘટાભાવાદિને લઈને લક્ષણસમન્વય થાય.
द्रव्यत्वाभाववान सत्वात से स्थर घटा द्रव्यत्वाभाववान से प्रतीति साध्यताव स्प३५संबंधी દ્રવ્યવાભાવવત્તાની પ્રતીતિ છે. હવે ઘી: સમવાયેલ દ્રવ્યત્વવાન એવું જ્ઞાન એ પેલી સાધ્યવત્તાની પ્રતીતિ પ્રત્યે પ્રતિબંધક બને છે. આમ અહીં જ્ઞાનમાં સમવાયસંબંધ ભાસે છે. અને એ જ જ્ઞાનમાં આવેલી પ્રતિબંધકતાનો વિષયવિધયા અવચ્છેદક છે. એટલે આ સ્થલે હત્યધિકરણમાં સમવાયથી રહેનારો અભાવ જ લેવાનો છે. એટલે સત્તાના અધિકરણ દ્રવ્યમાં દ્રવ્યવાભાવાભાવ=દ્રવ્યત્વ સમવાયથી રહેતું હોવાથી તે લઈ શકાય. આમ સાધ્યાભાવ જ લક્ષણઘટક બની જતાં અતિવ્યાપ્તિ ન આવે.
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃતગુજરાતી સરલ ટીકાઓ - ૧૩૦
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀