________________
दीधितिः५
܀܀
܀
܀
܀
܀
܀
܀
܀
܀܀
܀
܀
܀܀
܀
܀
܀
܀
܀
܀܀
܀
܀
܀܀܀
܀
܀
܀
܀
܀
܀܀
܀
܀܀
܀
܀
܀
܀
܀
કે પૂર્વપક્ષ: આવો ખુલાસો આપો તો પણ અને અભાવાભાવને જુદો માનો તો પણ ગગન ઘટવાભાવસ્ય કાલિકેન અભાવવાનુ ઘટવાભાવાભાવવાનું ગગનન્ધાતુ અહીં આવ્યાપ્તિ આવશે. ગગનમાં ઘટત્વ સમવાયથી ન રહેતું હોવાથી ઘટવાભાવ સ્વરૂપથી રહે છે. પણ ગગનમાં કાલિકસંથી તો કંઈ જ ન રહેતું હોવાથી કાલિકથી ઘટવાભાવ પણ ન રહે. અર્થાત્ ઘટવાભાવનો કાલિકસંથી અભાવ જ ગગનમાં મળે. આમ આ સ્થાન સાચું છે. છતાં અવ્યાપ્તિ એ રીતે આવશે કે ગગને ઘટવાભાવાભાવવાનું આ સાધ્યવત્તાનું જ્ઞાન છે. એમાં સાધ્ય સ્વરૂપસંબંધથી છે. આ જ્ઞાનનો પ્રતિબંધક જ્ઞાન તો "ગગને કાલિકેન ઘટવાભાવવાનું" એ જ જ્ઞાન બને. આમ આ જ્ઞાનમાં આવનારી પ્રતિબંધકતાનો અવચ્છેદક સંબંધ વિષયવિધયા કાલિકસંબંધ જ આવશે. એટલે હવે આ સ્થાને હત્યધિકરણમાં રહેનારો અભાવ એ કાલિકથી જ લેવો પડશે. પણ ગગનત્વાધિકરણ ગગનમાં તો કાલિકથી કોઈપણ વસ્તુ ન રહેતી હોવાથી કોઈપણ અભાવ એ લક્ષણઘટક ન બનવાથી લક્ષણસમન્વય જ ન થતા અવ્યાપ્તિ આવશે. અહીં તમારી પહેલી વિવફા પ્રમાણે એ વાત માની લઈએ કે "દ્રવ્યવાભાવાભાવ એ અભાવ રૂપ જ છે. દ્રવ્યત્વરૂપ નથી. અભાવત્વ માત્ર અભાવમાં રહેનારું છે." તો ય વાંધો નથી. કેમકે અહીં ઘટવાભાવાભાવાભાવ એ જ સાધ્યાભાવ છે. અને અહીં તો તેને ઘટવાભાવસ્વરૂપ માનવામાં કોઈ વાંધો જ નથી. કેમકે ઘટવાભાવાભાવાભાવવધર્મ એ ઘટવાભાવરૂપ અભાવમાં જ રહેનારો બનવાનો હોવાથી કોઈ વાંધો તો આવવાનો જ નથી. એટલે ગગનમાં ઘટત્વાભાવાભાવાભાવ=ઘટત્વાભાવ એ તો સ્વરૂપથી રહેલો જ છે. અહીં "સ્વરૂપ સંબંધથી જ હત્યધિકરણવૃત્તિ અભાવ લેવાનો." એ વિવલા પ્રમાણે વિચારીએ છીએ. એટલે સાધ્યાભાવ લક્ષણ ઘટક બની ગયો. તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક જ સાધ્યતાવચ્છેદક બની જવાથી અવ્યાપ્તિ આવે. એટલે સ્વરૂપસંબંધથી અભાવ લેવાનો મત કે બીજો આપેલો મત બેય રીતે આ સ્થાને તો અવ્યાપ્તિ આવવાની જ છે. [અહીં અમે ક્રમશઃ નિરૂપણ માટે અત એવ... એ પંક્તિ પહેલા નવીનમત તરીકે લઈ લીધી છે. અને પછી ઘટવાદ્યભાવસ્ય... એ પંક્તિ પૂર્વપક્ષ તરફથી લીધી છે.] છે આ ઉપરાંત દ્રવ્યવાભાવવાનું જાતિવા એ સ્થલે પણ અવ્યાપ્તિ આવશે. તે આ પ્રમાણે-જાતિત્વનું અધિકરણ જાતિ છે. હવે "દ્રવ્યવાભાવવતી જાતિઃ" એવા સાધ્યતાવચ્છેદકસ્વરૂપસંબંધથી સાધ્યવત્તાના જ્ઞાન પ્રત્યે "જાતિ સમવાયેન દ્રવ્યત્વવતી" એ જ્ઞાન જ પ્રતિબંધક છે. એટલે જ્ઞાનનિષ્ઠપ્રતિબંધકતાનો વિષયવિધયા અવચ્છેદક સમવાય છે. એટલે હે–ધિકરણમાં સમવાયથી જ અભાવ લેવો પડે. તો પછી જાતિવાધિકરણ જાતિમાં સમવાય સંબંધથી કોઈ જ રહેતું ન હોવાથી ત્યાં સમવાયથી અભાવ મળવાનો જ નથી. એટલે કોઈપણ અભાવ લક્ષણઘટક ન બનતા અવ્યાપ્તિ આવે. એટલે જ "હેવધિકરણમાં વૃત્તિ એવો અભાવ ક્યા સંબંધથી લેવો" એ કબાબતના તમારા બેય ઉત્તરો" (a) સ્વરૂપસંબંધથી લેવો (b) સા.અ સંબંધથી સાધ્યવત્તાની બુદ્ધિમાં પ્રતિબંધક બનનાર જ્ઞાનમાં રહેલી પ્રતિબંધકતાનો વિષયવિધયા જે અવચ્છેદક સંબંધ બને તે લેવો." આ બે સ્થલે અવ્યાપ્તિ દૂર કરવા સમર્થ નથી. એટલે વ્યાપ્યવૃત્તિસાધ્યકસ્થલે પ્રતિયોગિ-અસમાનાધિકરણ પદ ન મુકવામાં આવ્યાપ્તિ દોષ તો આવે જ છે.
܀܀
܀
܀
܀
܀
܀܀
܀
܀
܀܀
܀
܀܀
܀
܀܀
܀
܀
܀܀܀
܀
܀
܀܀
܀
܀܀
܀
܀
܀
܀
܀
܀
܀
܀
܀܀
܀܀
܀
܀
܀
जागदीशी -- तथाऽपि-साध्यतावच्छेदकसम्बन्धेन स्वप्रतियोगिमत्त्वबुद्धेविषयतया प्रतिबन्धकताच्छेदको यः सम्बन्धस्तेन हेत्वधिकरणवृत्तित्वमभावस्य विवक्षितमित्यदोषः।
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃતગુજરાતી સરલ ટીકાઓ - ૧૩૧
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀