________________
दीधितिः६
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
- अयं भावः । प्रतियोग्यसमानाधिकरणपदाघटितव्याप्तिविशिष्टहेतुमत्तानिश्चयात्मकपरामर्शजन्यानुमितिकार्ये प्रतियोग्यसमानाधिकरणपदाघटितव्याप्तिविशिष्टहेतुमत्तानिश्चयात्मकपरामर्शः एव कारणम् । प्रतियोग्यसमानाधिकरणपदघटितव्याप्तिविशिष्टहेतुमत्तानिश्चयात्मकपरामर्शजन्यानुमितिकार्ये प्रतियोग्यसमानाधिकरणपदाघटितव्याप्तिविशिष्टहेतुमत्तानिश्चयात्मकपरामर्शः एव कारणम् इति कार्यकारणभावद्वयाङ्गीकारः कर्तव्यः । કે ચન્દ્રશેખરીયા: વદન્તિઃ અહીં કોઈક વળી દીધિતિની પંક્તિનો અર્થ આ પ્રમાણે પણ કરે છે કે પ્રતિયોગિઅસમાનાધિકરણ પદ વિનાની વ્યાપ્તિથી વિશિષ્ટ એવા હેતુનું પક્ષમાં નિશ્ચયજ્ઞાન થવાથી તેની પછી જે समितिलाय. ते "सर्वथैव व्याप्यवृत्तिसाध्यक अनुमिति" २९॥य. मा स्थलो ७२९।અવચ્છેદકમાં તાદશહેસુમત્તાજ્ઞાનમાં રહેલી કારણતાના અવચ્છેદક ધર્મના અંશમાં તે વિશેષણ ન મુકવું. કેમકે સાધ્ય-સાધનભેદથી=કાર્ય-કારણભેદથી વ્યાપ્તિ=કારણતાવચ્છેદકઘટક એવી વ્યાપ્તિઓ પણ જુદીજુદી જ માનેલી છે. છે એટલે કે
"પ્રતિયોગિ-અસમાનાધિકરણપદ-અઘટિતવ્યાપ્તિવિશિષ્ટજ્ઞાનવાદિતમત્તાના નિશ્ચય પછી થનારી અનુમિતિ પ્રત્યે પ્રતિયોગિ-અસમા.પદ-અઘટિતવ્યાપ્તિવિશિષ્ટ-જ્ઞાનત્વાદિ-હેતુમત્તાનો નિશ્ચય એ કારણ છે. પ્રતિયોગિઅિસમાનાધિકરણપદ-ઘટિતવ્યાપ્તિવિશિષ્ટધૂમાદિહેતુમત્તાના નિશ્ચય પછી થનારી અનુમિતિ પ્રત્યે પ્રતિયોગિઅસમા પદ-ઘટિતવ્યાપ્તિવિશિષ્ટધૂમાદિતમત્તાનો નિશ્ચય એ કારણ છે. એ રીતે બે કા.કા.ભાવ માની લેવા." એમ કહેવાનો આશય છે.
दीधिति प्रतियोग्यसामानाधिकरण्यञ्च,-प्रतियोगितावच्छेदकावच्छिन्नासामानाधिकरण्यं, तेन,-अयं गुणकर्मान्यत्वविशिष्टसत्तावान् जातेः, भूतत्व-मूतत्वोभयवान् मूर्त्तत्वादित्यादौ नातिव्याप्तिः।
जागदीशी -- ‘एकधर्मावच्छिन्नप्रतियोगिताया प्रतियोगिव्यक्तीनां भेदेऽप्यैक्य'मिति नव्यमते-वह्निमान् धूमादित्यादौ [साध्यतावच्छेदकसम्बन्धेन प्रतियोगिवैयधिकरण्यमात्रोक्तावपि] वह्यादिसामान्याभावमादायाव्याप्त्यसम्भवादति-व्याप्तिवारणमेव प्रयोजनमाह- *तेनेति ।
चन्द्रशेखरीयाः दीधित्यां इत्थं प्रतिपाद्यते-प्रतियोग्यसमानाधिकरणत्वं च प्रतियोगितावच्छेदकावच्छिन्नासमानाधिकरणत्वं ग्राह्यम् । अन्यथा अयं गुणकर्मान्यत्वविशिष्टसत्तावान् जातेः इति अत्रातिव्याप्तिः भवेत् । जात्यधिकरणे गुणे. विशिष्टसत्ताऽभावोऽस्ति, किन्तु तत्प्रतियोगि विशिष्टसत्वं शुद्धसत्वाभिन्नमेव । तच्च शुद्धसत्वं गुणे वर्तते । अतः गुणे
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૧૩૮
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀