________________
दीधितिः५
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
ગણાય. કેમકે વૃક્ષમાં સંયોગ અને સંયોગસામાવાભાવ એ બે ય અમને ઇષ્ટ જ છે. એટલે ઉપાધિ એ વૃક્ષાદિમાં સંયોગાભાવાભાવસંયોગની સિદ્ધિ કરાવી આપે તો એમાં અમને કોઈ જ વાંધો નથી. એ જ રીતે – "આ ઉપાધિ એ વ્યભિચાર લાવી આપવા દ્વારા દોષરૂપ બને છે" એમ પણ ન મનાય. કેમકે વૃક્ષમાં અભાવ=તુનું રહેવું સંયોગસામાન્યાભાવ સાધ્યનું રહેવું અને સંયોગાભાવાભાવ=સંયોગનું રહેવું તે અમને ઇષ્ટ જ છે. એટલે સાધ્યાભાવવતુ–સંયોગવતુ વૃક્ષવૃત્તિત્વ એ અભાવતુમાં રહે છે. છતાં એ તો દોષરૂપ નથી પણ ઇષ્ટ છે. માટે આ ઉપાધિ આ રીતે પણ દોષરૂપ બની શકતી નથી. એટલે ઉપાધિ આપવા છતાં અમને કોઈ તકલીફ પડવાની નથી.
* जागदीशी -- तथाऽपि स्वव्याप्यत्वेन साध्यस्य पक्षवृत्तित्वाभावोन्नायकतया दूषकत्वं बोध्यं
संयोगसामान्याभावो न पक्षवृत्तिनिर्गुणत्वव्याप्यत्वा' दित्यनुमानेनापि 'वृक्षः संयोगसामान्याभाववान्', इत्यनुमितेः प्रतिरोधादिति ध्येयम् ।
चन्द्रशेखरीयाः न, तथापि निर्गुणत्वं वृक्षादौ पक्षे न विद्यते । अतः निर्गुणत्वं इदमेव साधयति यत् "यत्र निर्गुणत्वं नास्ति तत्र निर्गुणत्वव्याप्यः संयोगसामान्याभावोऽपि नास्ति" इति । अर्थात् "निर्गुणत्वोपाधिः स्वाभावद्वारा पक्षे. संयोगसामान्याभावाभावं साधयति" इति अर्थो न कर्तव्यः । किन्तु निर्गुणत्वोपाधिः स्वाभावद्वारा "संयोगसामान्याभावो. पक्षे वृक्षादौ न वर्तते" इत्येव साधयति । अर्थात् साध्ये पक्षवृत्तित्वाभावं साधयति । तेन च "संयोगसामान्याभावो न वृक्षादिवृतिः" इति ज्ञानात् "वृक्षः संयोगसामान्याभाववान्" इति ज्ञानस्य प्रतिबंधो भवति । ___ अनुमानद्वारेणापि अस्य ज्ञानस्य प्रतिबंधः संभवति । तथाहि-संयोगसामान्याभावः न वृक्षादिवृत्तिः निर्गुणत्वव्याप्यत्वात् यत्र गुणत्वादौ निर्गुणत्वव्याप्यत्वं, तत्र वृक्षादिवृत्तिता-भावः । तथा च अस्मादनुमानात् "संयोगसामान्याभावः वृक्षादिवृत्तिताभाववान्" इति अनुमितिः भवति । तया च संयोगसामान्याभावः वृक्षादिवृत्तिः इति ज्ञानस्य प्रतिबंधः क्रियते । तथा च अयमुपाधिः "वृक्षे संयोगसामान्याभावो नास्ति" इति साधयति । કે ચન્દ્રશેખરીયાઃ ઉત્તરઃ ભલે પણ આ ઉપાધિ સાધ્યવ્યાપક તરીકે તો છે જ. અર્થાત્ સાધ્ય એ વ્યાપ્ત જ બનવાનું. અને નિર્ગુણત્વ ઉપાધિ એ તો વૃક્ષાદિરૂપ પક્ષમાં રહેતો નથી. એટલે પક્ષમાં ઉપાધિના અભાવ એ એટલું સાબિત કરે છે. કે ઉપાધિને વ્યાપ્ય એવું સંયોગસામાન્યાભાવ પણ પક્ષમાં સિદ્ધ થતો નથી. અર્થાત્ ઉપાધિ-અભાવ એ સંયોગસામાન્યાભાવાભાવસંયોગને સિદ્ધ કરે છે એમ ન માનવું. પણ એ ઉપાધિસંયોગસામાન્યાભાવને સિદ્ધ કરવા દેતું નથી. આશય એ કે જ્યાં વ્યાપક ન હોય ત્યાં વ્યાપ્ય ન જ હોય. એટલે વૃક્ષમાં નિર્ગુણત્વ=વ્યાપક નથી તેથી ત્યાં "વૃક્ષઃ સંયોગસામાન્યાભાવવાનું ન" એવું જ જ્ઞાન થવાનું. અને આ જ્ઞાન એ "વૃક્ષઃ સંયોગસામાન્યાભાવવાનું" એ જ્ઞાનનું પ્રતિબંધક બની જ જવાનું. એટલે "વૃક્ષ સંયોગસામાન્યાભાવવાનું" એ વાત સિદ્ધ ન થાય. અનુમાન દ્વારા પણ આ વાત સિદ્ધ થાય. તે આ પ્રમાણે સંયોગસામાન્યાભાવ ન વૃક્ષવૃત્તિઃ નિર્ગુણત્વવ્યાપ્યતાતુ= ગુણસામાન્યાભાવ-વ્યાપ્યતાત્ ગુણત્વાદિ એ
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
-
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૧૦૪ ,