________________
दीधितिः५
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
܀܀ ܀
܀ ܀ ܀ ܀
܀
܀ ܀ ܀
܀ ܀ ܀
चन्द्रशेखरीयाः ननु तर्हि अभाववत्त्वमेव हेतुरस्तु, तेन वृक्षादौ संयोगसामान्याभावः प्रसिद्ध्यति इति चेत् नई अप्रयोजकत्वात् । "अस्तु अभाववत्वं मास्तु संयोगसामान्याभाववत्वं को दोषः" इति व्यभिचारशंङ्कायाः निवर्तकस्य
अनुकूलतर्कस्य विरहात् न अत्र हेतुः साध्यं साधयितुं समर्थः इति भावः । ૨ ચન્દ્રશેખરીયાઃ પૂર્વપક્ષઃ ભલે અમે સંયોગસામાન્યાભાવવાનું અભાવવત્થાત્ એવું અનુમાન કરશે. એ રીતે તો દ્રવ્યમાં સંયોગસા.અભાવ ઘટી જ જાય છે ને? ____उत्त२५क्ष: ना. "अस्तु समाववत्वं, भास्तु संयोगसामान्यामाव: sो होष?" मेवो व्यत्मियारसंशय मोर થાય તો તેનો નિવારક કોઈ અનુકૂલ તર્ક તમારી પાસે નથી. માટે તમારું આ અનુમાન અપ્રયોજકત્વદોષવાળું अपने छ.
܀ ܀ ܀
܀
܀܀
܀
܀܀܀܀
܀܀
܀ ܀
܀ ܀
܀
܀
जागदीशी -- ननु निरुपाधिकत्वमेव प्रयोजकमत आह *निर्गुणत्वादेरिति । - आदिना द्रव्यभिन्नत्वादेरुपग्रहः।
܀ ܀
܀܀܀
܀
܀܀
܀܀
܀
चन्द्रशेखरीयाः ननु अत्रानुमाने निरूपाधिकत्वं एव प्रयोजकं, अनुकूलतर्कः इति यावत् । यतो यदि अयं हेतुः । असत्यः स्यात्, तदा उपाधिसहितः स्यात् । उपाधिश्च न घटते । अतः निरुपाधिकत्वात् सत्यः एव अयं हेतुः इति चेत् न, निर्गुणत्वस्य-गुणसामान्याभावस्य उपाधित्वात् । यत्र संयोगसामान्याभावः प्रसिद्धः, तत्र सर्वत्र गुणादौ गुणसामान्याभावोऽस्ति । अभाववत्वरूपो हेतुस्तु घटादिद्रव्येऽपि वर्तते । तत्र पटत्वाभावादिः विद्यते । तत्र च गुणसामान्याभावस्य असत्वात् अयं हेतुः साधनाव्यापकोऽपि भवति इति उपाधेः विद्यमानत्वात् नष्टोऽयं भवदुक्तो हेतुः।
न च उत्पत्तिकालीनघटादौ गुणसामान्याभावस्य सत्वात् गुणसामान्याभावः साधनव्यापकः एव इति वाच्यम् ।। उत्पतिरहिते आकाशादौ सदैव गुणः वर्तते । तथा च तत्र अभाववत्त्वहेतुरस्ति, किन्तु गुणसामान्याभावः नास्तीति तत्रायं हेतुः साधनाव्यापको भवत्येव । अथवा द्रव्यभिन्नत्वादिरपि अत्र उपाधिः भवति । घटादौ द्रव्यभिन्नत्वाभावात् स. उपाधिः साधनाव्यापकः सुलभ एव । संयोगसामान्याभावात्मकसाध्यवति गुणादौ च द्रव्यभिन्नत्वस्य सत्वात् साध्यव्यापकोऽपि अयं उपाधिः भवति।
ચન્દ્રશેખરીયાઃ પૂર્વપક્ષ: અમારા અનુમાનમાં કોઈપણ ઉપાધિ આવતી નથી એ જ બતાવે છે કે એ હેતુ પ્રયોજક છે. અર્થાત્ જો તે ખોટો હોત તો તેમાં છેવટે ઉપાધિ તો મળત જ. પણ ઉપાધિ ન મળતી હોવાથી એ હેતુ સાચો જ માનવો જોઈએ. પ્રયોજક માનવો જોઈએ. { ઉત્તરપક્ષ: ના નિર્ગુણત્વાદિ ગુણસામાન્યાભાવ એ ઉપાધિ બને છે. ગુણાદિમાં સંયોગસામાન્યાભાવ પ્રસિદ્ધ છે અને ત્યાં સર્વત્ર ગુણસામાન્યાભાવ=ઉપાધિ પણ છે જ. એટલે આ ઉપાધિ સાધ્યવ્યાપક બની. અને અભાવવત્વ હેતુ દ્રવ્યાદિમાં રહેલો છે. પણ ત્યાં ગુણ-સામાન્યાભાવ રહેતો નથી. કોઈને કોઈ ગુણ હોય જ છે. એટલે એ ઉપાધિ સાધનઅવ્યાપક પણ બની જાય છે. આમ તમારા અનુમાનમાં ઉપાધિ પણ આવે જ છે. ?
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૧૦૨
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀